gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ટ્રમ્પને નોબેલ માટે 2 વખત નોમિનેટ કરી દે PM મોદી…’, અમેરિકાના પૂર્વ અધિકારીનો કટાક્ષ | John Bolto…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in INDIA
0 0
0
‘ટ્રમ્પને નોબેલ માટે 2 વખત નોમિનેટ કરી દે PM મોદી…’, અમેરિકાના પૂર્વ અધિકારીનો કટાક્ષ | John Bolto…
1
VIEWS
Share on FacebookShare on Twitter

US-India Relations: ભારત પર વધુ ટેરિફ લાદ્યા પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નિંદા થઈ રહી છે. હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને કહ્યું કે, ‘ડોનાલ્ડ ટ્રમ્પ કારણ વગર ભારતને નારાજ કરી રહ્યાં છે.’ આ ઉપરાંત તેમણે કટાક્ષ કર્યો હતો કે, ભારતે ટ્રમ્પને ફરીથી નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવા જોઈએ.

જોન બોલ્ટને પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા શું કહ્યું 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ ભારત પર ટેરિફ લગાવ્યો હતો. અગાઉ તેણે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં ફરીથી 25 ટકાનો વધારો કર્યો હતો. જોકે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય હિત માટે જે પણ જરૂરી હશે તેવા પગલાં લેવામાં આવશે. આ દરમિયાન એક મીડિયા ઈન્ટરવ્યૂમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને કહ્યું કે, ‘જ્યારે તમે આટલી મોટી ભૂલ કરો છો, જેમ કે વ્હાઇટ હાઉસે છેલ્લા 30 દિવસમાં ભારતને નિશાન બનાવીને કરી છે, ત્યારે વિશ્વાસ પાછો મેળવવામાં સમય લાગે છે.’

પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા જોન બોલ્ટને કહ્યું કે, ‘પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીર ટ્રમ્પ સાથે કેવી રીતે વ્યવહાર કરવાનો રસ્તો શોધી રહ્યા છે. મારું વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એક જ સૂચન છે કે તે ટ્રમ્પને બે વાર નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરી શકે છે.’ નોંધનીય છે કે, પાકિસ્તાને જાહેરાત કરી હતી કે તે ટ્રમ્પને આ પુરસ્કાર માટે ઔપચારિક રીતે નોમિનેટ કરશે.

ચીન પર ઓછો ટેરિફ કેમ

અમેરિકા દ્વારા ચીન પર લાદવામાં આવેલા ઓછા ટેરિફ અંગે જોન બોલ્ટને કહ્યું, ‘યુક્રેનમાં યુદ્ધવિરામ લાવવાના ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોથી ભારત સરકાર પ્રભાવિત થઈ છે.’ ખાસ વાત એ છે કે ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ ભારત પર નિશાન સાધ્યું છે અને ટેરિફ ફટકાર્યો છે. જ્યારે અમેરિકા અને યુરોપિયન યુનિયન બંને રશિયા પાસેથી ઘણી વસ્તુઓના ખરીદદાર છે. આ ઉપરાંત ચીન પણ રશિયા પાસેથી ક્રૂડ ખરીદે છે, પરંતુ તેના પર ભારત જેટલો ટેરિફ લાદવામાં આવ્યો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

60ની ઝડપે પવન ફૂંકાશે, ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, IMDની અનેક રાજ્યોમાં ચેતવણી | India Weather …
INDIA

60ની ઝડપે પવન ફૂંકાશે, ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, IMDની અનેક રાજ્યોમાં ચેતવણી | India Weather …

May 9, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ | b…
INDIA

કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ | b…

May 9, 2026
રાજધાનીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું | delh…
INDIA

રાજધાનીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું | delh…

May 9, 2026
Next Post
ગુજરાતી ફિલ્મોની લોકપ્રિયતા આડે મોંઘી ટિકિટ, OTT, ઘરે બેસી ફિલ્મ જોવાનું ચલણ મોટો અવરોધ | gujarati f…

ગુજરાતી ફિલ્મોની લોકપ્રિયતા આડે મોંઘી ટિકિટ, OTT, ઘરે બેસી ફિલ્મ જોવાનું ચલણ મોટો અવરોધ | gujarati f...

ભાજપના નેતાઓનો ‘ખુરશી મોહ’ : સહકારી બેન્કોમાં ડિરેક્ટરોની મુદ્દતનો RBIનો નિયમ પણ અમલ નહીં! | RBI Rul…

ભાજપના નેતાઓનો 'ખુરશી મોહ' : સહકારી બેન્કોમાં ડિરેક્ટરોની મુદ્દતનો RBIનો નિયમ પણ અમલ નહીં! | RBI Rul...

ખોટા ખેડૂત બનેલા ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ થશે કાર્યવાહી, ઈડરના મામલતદારે તપાસ હાથ ધરી | MLA Raman V…

ખોટા ખેડૂત બનેલા ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ થશે કાર્યવાહી, ઈડરના મામલતદારે તપાસ હાથ ધરી | MLA Raman V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ધ્રોલના લતીપર ગામ નજીક હોટલ પાસે યુવાન ઉપર હુમલો : ચાર સામે પોલીસ ફરિયાદ | Attack on young …

જામનગરના ધ્રોલના લતીપર ગામ નજીક હોટલ પાસે યુવાન ઉપર હુમલો : ચાર સામે પોલીસ ફરિયાદ | Attack on young …

6 months ago
મુંબઈ ગ્લોબલ પબ્લિકેશન દ્વારા મુંબઈ ખાતે ઇન્ડિયન સ્ટાર એવોર્ડ સમારોહ યોજાયો

મુંબઈ ગ્લોબલ પબ્લિકેશન દ્વારા મુંબઈ ખાતે ઇન્ડિયન સ્ટાર એવોર્ડ સમારોહ યોજાયો

1 year ago
પહેલી જુલાઈથી બદલાઈ જશે HDFC-ICICI ક્રેડિટ કાર્ડના નિયમો, જાણો તમારા ખિસ્સાં પર શું અસર પડશે | hdfc …

પહેલી જુલાઈથી બદલાઈ જશે HDFC-ICICI ક્રેડિટ કાર્ડના નિયમો, જાણો તમારા ખિસ્સાં પર શું અસર પડશે | hdfc …

11 months ago
ચાર મુખ્યમંત્રી, અનેક વખત મંત્રીમંડળ બદલાયું પણ ગુજરાતનાં આ નેતા 2007થી સતત મંત્રી | Parasottam Sola…

ચાર મુખ્યમંત્રી, અનેક વખત મંત્રીમંડળ બદલાયું પણ ગુજરાતનાં આ નેતા 2007થી સતત મંત્રી | Parasottam Sola…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News