gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેટલાદના યુવક સાથે યુકેના વિઝાના નામે 27 લાખની ઠગાઈ | A young man from Petlad was cheated of Rs 27 l…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in GUJARAT
0 0
0
પેટલાદના યુવક સાથે યુકેના વિઝાના નામે 27 લાખની ઠગાઈ | A young man from Petlad was cheated of Rs 27 l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઈયોન ઓવરસીઝના દંપતી વિરૂદ્ધ ફરિયાદ

યુવક યુકે પહોંચ્યો તો નોકરીની વાત કરી હતી તેવી કોઈ કંપની તે સ્થળે હતી જ નહીં

આણંદ: પેટલાદના યુવકને યુકેના વર્ક પરમિટ વિઝા અપાવાના બહાને પેટલાદની કોલેજ ચોકડી ખાતે વિઝાની ઓફિસ ચલાવતા દંપતીએ ૨૭ લાખ મેળવી લીધા હતા. યુવકને યુકે મોકલતા જે કંપનીમાં નોકરીની વાત કરી હતી તેવી કોઈ કંપની ત્યાં નહીં હોવાનું ખુલતા યુવકને છેતરપિંડી થઈ હોવાનું જણાતાં પેટલાદ શહેર પોલીસ મથકમાં દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. 

પેટલાદ ખાતે રહેતા અને પશુપાલન તથા કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા વિજયભાઈ લક્ષ્મણભાઈ રબારીને લંડન જવું હોવાથી મિત્ર મારફતે પેટલાદની કોલેજ ચોકડી નજીક આવેલી ઈયોન ઓવરસીઝ નામની ઓફિસે ગયા હતા. જ્યાં જૈનીબેન કેતુલભાઇ પટેલ અને કેતુલભાઇ નાગરદાસ પટેલે યુકેમાં એક કંપનીમાં નોકરી અપાવવાની તેમજ ટેક્સ ભરી આપવા માટે વકીલની વ્યવસ્થા કરવાની વાત કરી હતી. પ્રથમ બે વર્ષ અને ત્યારબાદ ત્રણ વર્ષના વર્ક પરમીટ વિઝા માટે વિજયભાઈએ અલગ અલગ તારીખે ઓનલાઇન તથા રોકડા મળી કુલ રૂપિયા ૨૭ લાખ ચૂકવી આપ્યા હતા. ત્યારબાદ લંડનના વિઝા આવતા વિજયભાઈ ઓક્ટોબર-૨૦૨૩માં લંડન ગયા હતા. જ્યાં જઈને તપાસ કરતા જૈનીબેન તથા કેતુલભાઇએ આપેલ સરનામા ઉપર તેમના જણાવ્યા મુજબની કોઈ કંપની નહીં હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં ઠગ દંપતીએ બીજી કંપનીમાં નોકરી અપાવવાની વાત કરવા છતાં બે માસ સુધી નોકરીનું કંઈ ઠેકાણું ન પડતા જાન્યુઆરી-૨૦૨૪માં તેઓ ભારત પરત આવી ગયા હતા. પેટલાદની ઇયોન ઓવરસીઝ ખાતે જઈ પૈસા પરત માંગતા જૈનીબેન તથા તેમના પતિ કેતુલભાઇએ લંડન મોકલવાનો ખર્ચ થયો હોવાનું જણાવી પૈસા આપવાની ના પાડી હતી. પેટલાદ પોલીસમાં અરજી કરતા  ફરી યુકે મોકલવાની શરતે સમાધાન થયું હતું. ત્યારબાદ ઘણો સમય વીતિ જવા છતાં વિઝા ના મળતા આખરે વિજયભાઈએ પેટલાદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉપરાંત આ દંપતીએ ભરૂચની યુવતીને કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવાના બહાને લાખો રૂપિયા ખંખેર્યા હોવા સાથે અન્ય કેટલાકને પણ ઠગ્યા હોવાનું ખુલતા પેટલાદ શહેર પોલીસે દંપતી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: નારોલ-ઈસનપુર રોડ પર કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ, શ્રમિકોમાં ભારે અફરાતફરી | Ahmedabad News Nar…
GUJARAT

અમદાવાદ: નારોલ-ઈસનપુર રોડ પર કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ, શ્રમિકોમાં ભારે અફરાતફરી | Ahmedabad News Nar…

June 13, 2026
ગીર જંગલમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ! વન વિભાગની કામગીરી સામે વાઇલ્ડ લાઇફ બોર્ડના પૂર્વ અને વર્તમાન સભ્યો…
GUJARAT

ગીર જંગલમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ! વન વિભાગની કામગીરી સામે વાઇલ્ડ લાઇફ બોર્ડના પૂર્વ અને વર્તમાન સભ્યો…

June 13, 2026
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્…
GUJARAT

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્…

June 13, 2026
Next Post
મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના આવેલા અમદાવાદના ૧૫ પ્લોટના વેચાણથી ૧૧૮૪ કરોડ આવક | Owned by the Munici…

મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના આવેલા અમદાવાદના ૧૫ પ્લોટના વેચાણથી ૧૧૮૪ કરોડ આવક | Owned by the Munici...

આણંદ, વડોદરા જિલ્લાના 1500 યુવાનોનું ગંભીરા ચોકડીએ પ્રદર્શન

આણંદ, વડોદરા જિલ્લાના 1500 યુવાનોનું ગંભીરા ચોકડીએ પ્રદર્શન

ધોળકાના પીસવાડા ગામમાં કોંગો ફીવરથી આધેડ પશુ પાલકનું મોત | Middle aged cattle farmer dies of Congo f…

ધોળકાના પીસવાડા ગામમાં કોંગો ફીવરથી આધેડ પશુ પાલકનું મોત | Middle aged cattle farmer dies of Congo f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્ન કરવા જ્યોતિષે તાંત્રિક વિધીના બહાને યુવક પાસેથી રૃા. ૬ લાખ પડાવ્યા | Rs 6 lakhs ra angei seni e…

લગ્ન કરવા જ્યોતિષે તાંત્રિક વિધીના બહાને યુવક પાસેથી રૃા. ૬ લાખ પડાવ્યા | Rs 6 lakhs ra angei seni e…

11 months ago
મહુવામાં માલણ નદીના જોખમી પુલને બંધ કરાયો | Dangerous bridge over Malan river in Mahuva closed

મહુવામાં માલણ નદીના જોખમી પુલને બંધ કરાયો | Dangerous bridge over Malan river in Mahuva closed

4 weeks ago
ફાગવેલને તાલુકા મથક રાખવાની ઉગ્ર માગણી સાથે હાઈવે ચક્કાજામ | Highway blocked with strong demand to k…

ફાગવેલને તાલુકા મથક રાખવાની ઉગ્ર માગણી સાથે હાઈવે ચક્કાજામ | Highway blocked with strong demand to k…

9 months ago
‘પહેલા પાર્કિંગ સ્પેસ બતાવો પછી જ નવી કાર ખરીદો…’, ટ્રાફિકને કાબૂમાં રાખવા મહારાષ્ટ્ર સરકારનો નુસખ…

‘પહેલા પાર્કિંગ સ્પેસ બતાવો પછી જ નવી કાર ખરીદો…’, ટ્રાફિકને કાબૂમાં રાખવા મહારાષ્ટ્ર સરકારનો નુસખ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News