gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સાઉદી અરેબિયા સૌર પ્રોજેક્ટ્સ તરફ વળ્યું, ક્રૂડના ભાવમાં ઘટાડાના એંધાણ | Saudi Arabia turns to solar…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in Business
0 0
0
સાઉદી અરેબિયા સૌર પ્રોજેક્ટ્સ તરફ વળ્યું, ક્રૂડના ભાવમાં ઘટાડાના એંધાણ | Saudi Arabia turns to solar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : ક્રૂડ તેલ બજારમાં એક રસપ્રદ પરિવર્તન આવી રહ્યું છે. વિશ્વનો સૌથી મોટો ક્રૂડ તેલ નિકાસકાર દેશ સાઉદી અરેબિયા હવે તેની વીજળીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવીનીકરણીય ઊર્જા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેનાથી ક્રૂડનો વપરાશ તેમજ તેના ભાવ ઘટશે અને નિકાસમાં વધારો થશે. 

અગાઉ, ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજળી ઉત્પન્ન કરવા માટે સાઉદી અરેબિયામાં મોટા પ્રમાણમાં ક્રૂડ તેલ અને ઇંધણ તેલ બાળવામાં આવતું હતું. દેશના તેલના વપરાશના લગભગ ૨૫-૩૦% ફક્ત પાવર પ્લાન્ટમાં જ વપરાશ થતો હતો. હવે ત્યાંની સરકારે ૨૦૩૦ સુધીમાં ૧૩૦ ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જે ભારતમાં હાલની સૌર ઊર્જા ક્ષમતા જેટલી છે. જો આ યોજના સફળ થશે, તો આગામી પાંચ વર્ષમાં વિશ્વમાં ક્રૂડ તેલની માંગમાં સૌથી મોટો ઘટાડો આવી શકે છે.

સાઉદી અરેબિયામાં મોટા પ્રોજેક્ટ્સ પૂર્ણ થવા અંગે ઘણીવાર શંકા રહી છે, કારણ કે ઘણા મેગા પ્રોજેક્ટ્સ અધૂરા છે. પરંતુ આ વખતે નવીનીકરણીય ઉર્જામાં કામ ઝડપથી થઈ રહ્યું છે. ૨૦૨૪થી અત્યાર સુધી, દેશની સૌથી મોટી વીજળી અને પાણી કંપની, છભઉછ પાવરે ૪.૯ ગીગાવોટ સૌર પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે અને આગામી વર્ષના અંત સુધીમાં તે ઉમેરવાનું લક્ષ્ય રાખે છે.  આ કંપની ૨૦૩૦ સુધીમાં ૭૮ ગીગાવોટ ક્ષમતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખે છે.

સાઉદી અરામકોના વડા અમીન નાસેરના મતે, જો સ્થાનિક વીજ ઉત્પાદનમાંથી ક્રૂડ તેલ દૂર કરવામાં આવે તો તેને નવા કુવા ખોદવા જેટલો ફાયદો થશે. આનો અર્થ એ છે કે નિકાસ માટે વધુ ક્રૂડ તેલ ઉપલબ્ધ થશે. સાઉદી અરેબિયાના ગ્રીડમાં વપરાતા તેલનો જથ્થો ભારતમાં તમામ વાહનો (કાર અને સ્કૂટર) દ્વારા ઉપયોગમાં લેવાતા સંયુક્ત તેલ કરતાં વધુ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
પ્રાથમિક સુવિધાના પ્રશ્નો નહીં ઉકેલાતા અપક્ષ સભ્યો મેદાનમાં | Independent members in the fray as iss…

પ્રાથમિક સુવિધાના પ્રશ્નો નહીં ઉકેલાતા અપક્ષ સભ્યો મેદાનમાં | Independent members in the fray as iss...

વિદેશમાં ભારતીય હળદરનું વધી રહેલું આકર્ષણ, વૈશ્વિક નિકાસમાં પણ હિસ્સો વધ્યો | Growing attraction of …

વિદેશમાં ભારતીય હળદરનું વધી રહેલું આકર્ષણ, વૈશ્વિક નિકાસમાં પણ હિસ્સો વધ્યો | Growing attraction of ...

કૃષ્ણ ભક્તિમાં રંગાતું રાજકોટઃ કાલે જન્માષ્ટમીની શોભાયાત્રા | Rajkot is colored with Krishna devotio…

કૃષ્ણ ભક્તિમાં રંગાતું રાજકોટઃ કાલે જન્માષ્ટમીની શોભાયાત્રા | Rajkot is colored with Krishna devotio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહુવાના નેસવડ ગામ પાસે રૂ.47.80 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 47 80 lak…

મહુવાના નેસવડ ગામ પાસે રૂ.47.80 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 47 80 lak…

7 months ago
આંધ્રમાં મોન્થા વાવાઝોડાથી બેનાં મોત ઃ ખેતીનાં પાકને નુકસાન | montha cyclone two death

આંધ્રમાં મોન્થા વાવાઝોડાથી બેનાં મોત ઃ ખેતીનાં પાકને નુકસાન | montha cyclone two death

8 months ago
અમદાવાદના બગોદરાની હચમચાવતી ઘટના, મંદિર પરિસરમાં પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાધો | Heartbreaking Incid…

અમદાવાદના બગોદરાની હચમચાવતી ઘટના, મંદિર પરિસરમાં પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાધો | Heartbreaking Incid…

5 months ago
રાજ્યસભામાં 24 ઉમેદવાર વિરોધ વગર ચૂંટાયા, ત્રણ બેઠકો પર ચૂંટણી | 24 candidates elected unopposed to …

રાજ્યસભામાં 24 ઉમેદવાર વિરોધ વગર ચૂંટાયા, ત્રણ બેઠકો પર ચૂંટણી | 24 candidates elected unopposed to …

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News