gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં SIRમાંથી નામ રદ થયેલા મતદારોની યાદી જાહેર, SCના આદેશ બાદ ECનો નિર્ણય | election commission …

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in INDIA
0 0
0
બિહારમાં SIRમાંથી નામ રદ થયેલા મતદારોની યાદી જાહેર, SCના આદેશ બાદ ECનો નિર્ણય | election commission …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Election Commission: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે બિહારની મતદાર યાદીમાંથી દૂર કરાયેલા 65 લાખ મતદારોની યાદી જાહેર કરી છે. બિહારમાં ચૂંટણી મતદારયાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ને પડકારતી અરજી પર ગયા સપ્તાહના અંતે સુપ્રીમ કોર્ટે ભારતના ચૂંટણી પંચને બે મહત્ત્વના નિર્દેશો આપ્યા હતા. આ બે નિર્દેશોમાં નામ રદ કરાયાની યાદી કારણો સાથે પ્રકાશિત કરવા અને દાવાઓ માટે આધારને સ્વીકારવાનો સમાવેશ થાય છે. ત્યારે હવે ચૂંટણી પંચે SIR ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી જે મતદારોના નામ રદ કરાયા હતા તેમની યાદી સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરી દીધી છે. જેથી તમામ મતદારો સરળતાથી પોતાની માહિતીની પુષ્ટિ કરી શકે.

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આ કામગીરી માટે 19 ઓગસ્ટ સુધીનો અલ્ટીમેટમ આપ્યું હતું. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલા બાગચીની બેન્ચે કહ્યું હતું કે, ‘ચૂંટણી પંચ મતદાર યાદીમાંથી દૂર કરાયેલા નામોની માહિતી જાહેર કરે. જેથી કોઇ ભૂલ થઈ હોય તો તેની જાણ થાય અને તેને સુધારવાની તક મળે.’ નોંધનીય છે કે, હવે આ મુદ્દે આગામી સુનાવણી 23 ઓગસ્ટના રોજ થશે.

બિહારમાં કુલ 7.89 કરોડમાંથી 7.24 કરોડથી વધુ મતદારોએ ફોર્મ જમા કરાવ્યું

ચૂંટણી પંચે કહ્યું કે, બિહારમાં 24 જૂનથી 25 જુલાઈ સુધી હાથ ધરાયેલ SIR પ્રક્રિયા હેઠળ અત્યાર સુધીમાં વ્યક્તિગત મતદારો દ્વારા 10,570 ફોર્મ મળ્યા છે, ત્યાર બાદ તેમાંથી કેટલાક મહત્ત્વના નિષ્કર્ષ જારી કર્યા હતા. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, 24 જૂન સુધીની SIR પ્રક્રિયામાં સામે આવ્યું છે કે, બિહારમાં કુલ 7.89 મતદારો હતા, જેમાંથી 7.24 કરોડથી વધુ મતદારોએ પોતાના ફોર્મ જમા કરાવ્યા છે, જ્યારે 22 લાખ મતદારો મૃત્યુ પામ્યા હોવાનું, 36 લાખ મતદારો કાયમ માટે બીજે જતા રહ્યા હોવાનું, જ્યારે સાત લાખ મતદારોના નામ અનેક ક્ષેત્રોમાં નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી, 20,665 કરોડનો થશે ખર…
INDIA

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી, 20,665 કરોડનો થશે ખર…

May 13, 2026
NEET પેપર લીક કાંડનો આરોપી દિનેશ બિંવાલ ભાજપ નેતા હોવાનો દાવો, કોંગ્રેસના પ્રહાર | NEET 2026 Paper L…
INDIA

NEET પેપર લીક કાંડનો આરોપી દિનેશ બિંવાલ ભાજપ નેતા હોવાનો દાવો, કોંગ્રેસના પ્રહાર | NEET 2026 Paper L…

May 13, 2026
5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…
INDIA

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

May 13, 2026
Next Post
બેંગકોકમાં વર્ક પરમીટના નામે સાયબર ક્રાઇમની તાલીમનું કૌભાંડ | ahmedabad cyber crime nabbed youth com…

બેંગકોકમાં વર્ક પરમીટના નામે સાયબર ક્રાઇમની તાલીમનું કૌભાંડ | ahmedabad cyber crime nabbed youth com...

સાણંદના શીયાવાડામાં ત્રાટકેલા લૂટારૂઓએ કુહાડી બતાવી લૂંટ આચરી | robbery case reported in Shiyavada v…

સાણંદના શીયાવાડામાં ત્રાટકેલા લૂટારૂઓએ કુહાડી બતાવી લૂંટ આચરી | robbery case reported in Shiyavada v...

ટ્રેનોમાં પાસ હોલ્ડરો માટે ઉપયોગી એમએસટી કોચ કોરોનાકાળથી બંધ , છ ડિવિઝનના અસંખ્ય પાસ હોલ્ડરો પરેશાન …

ટ્રેનોમાં પાસ હોલ્ડરો માટે ઉપયોગી એમએસટી કોચ કોરોનાકાળથી બંધ , છ ડિવિઝનના અસંખ્ય પાસ હોલ્ડરો પરેશાન ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાલાલા પંથકમાં કેરીના પાકનું આઠ દિવસમાં રિ-સર્વે નહીં કરાય તો આંદોલન | Protest if mango crop is not …

તાલાલા પંથકમાં કેરીના પાકનું આઠ દિવસમાં રિ-સર્વે નહીં કરાય તો આંદોલન | Protest if mango crop is not …

1 year ago
સાબરકાંઠા: પ્રાંતિજમાં ત્રણ ડમ્પરો વચ્ચે અકસ્માત, લોખંડના ગડર સાથે અથડાતા ડમ્પરચાલક અને ક્લીનરનું મો…

સાબરકાંઠા: પ્રાંતિજમાં ત્રણ ડમ્પરો વચ્ચે અકસ્માત, લોખંડના ગડર સાથે અથડાતા ડમ્પરચાલક અને ક્લીનરનું મો…

2 months ago
સાંકડા રસ્તાઓ ઉપર સફાઈમાં કૌભાંડ, અમદાવાદમાં હેન્ડકાર્ટથી સફાઈમાં ગેરરીતી, વિજિલન્સ તપાસની માંગ | Sc…

સાંકડા રસ્તાઓ ઉપર સફાઈમાં કૌભાંડ, અમદાવાદમાં હેન્ડકાર્ટથી સફાઈમાં ગેરરીતી, વિજિલન્સ તપાસની માંગ | Sc…

1 month ago
રાતીયા પાસે ટાયર ફાટતા બોલેરોની પલ્ટી, પ્રૌઢનું કરૂણ મોત, આઠ ઘાયલ | Bolero overturns after tire burs…

રાતીયા પાસે ટાયર ફાટતા બોલેરોની પલ્ટી, પ્રૌઢનું કરૂણ મોત, આઠ ઘાયલ | Bolero overturns after tire burs…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News