gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રેનોમાં પાસ હોલ્ડરો માટે ઉપયોગી એમએસટી કોચ કોરોનાકાળથી બંધ , છ ડિવિઝનના અસંખ્ય પાસ હોલ્ડરો પરેશાન …

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in GUJARAT
0 0
0
ટ્રેનોમાં પાસ હોલ્ડરો માટે ઉપયોગી એમએસટી કોચ કોરોનાકાળથી બંધ , છ ડિવિઝનના અસંખ્ય પાસ હોલ્ડરો પરેશાન …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વેસ્ટર્ન રેલ્વેના છ ડિવિઝનમાં પ્રતિદિન હજારોની સંખ્યામાં પાસ હોલ્ડરો મુસાફરી કરી રહ્યા હોય કોરોનાકાળમાં ટ્રેનોમાં એમએસટી કોચની વ્યવસ્થા બંધ કરાયા બાદ હજુ સુધી પુન: કાર્યરત ન કરતા અસંખ્ય પાસ હોલ્ડરો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
ટ્રેનોમાં પાસ હોલ્ડરો માટે ઉપયોગી એમએસટી કોચ કોરોનાકાળથી બંધ , છ ડિવિઝનના અસંખ્ય પાસ હોલ્ડરો પરેશાન 2 - image
વેસ્ટર્ન રેલ્વે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલ્ફેર એસોસિએશન પ્રમુખ અને ડી.આર.યુ.સી.સી મેમ્બર એમ. હબીબ લોખંડવાલા દ્વારા વેસ્ટર્ન રેલ્વે જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાને લેખિત રજૂઆત કરી હતી કે, અગાઉ કેટલીક એક્સપ્રેસ અને મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં એમએસટી પાસ હોલ્ડરો માટે અલાયદી  એમએસટી કોચની વ્યવસ્થા હતી. પરંતુ, કોરોનાકાળમાં એમએસટી કોચની સુવિધા બંધ કરાયા બાદ આજદીન સુધી તેને ફરી શરૂ કરવામાં આવી નથી. જેથી અન્ય શહેર – જીલ્લામાં રોજગાર, શિક્ષણ સહિતના કારણોસર પ્રતિદિન  હજારોની સંખ્યામાં મુસાફરી કરતા પાસ હોલ્ડરો હાલ મુશ્કેલીમાં  છે. જનરલ કોચમાં મુસાફરી કરતા સમયે તેઓની પેસેન્જર  સાથે અવારનવાર તકરાર થાય છે. એમએસટી પાસ હોલ્ડરોની આ સમસ્યા હલ થાય તે માટે વહેલી તકે એમએસટી કોચ શરૂ કરવા જરૂરી છે. રેલ્વે વિભાગ દ્વારા વિવિધ કેટેગરીના મુસાફરો માટે કેટેગરી મુજબ વ્યવસ્થા આપવામાં આવી રહી છે, તો, પાસ હોલ્ડરો માટે કેમ નહીં ?. અત્રે ઉલ્લેખનીય છે કે, રતલામ ,ભાવનગર ,અમદાવાદ ,વડોદરા અને  મુંબઈ ડિવિઝનથી હજારોની સંખ્યામાં પાસ હોલ્ડરો મુસાફરી કરી રહ્યા છે, ત્યારે માત્ર વડોદરા – દહાનુ ટ્રેનમાં જ એમએસટી કોચની સુવિધા ઉપલબ્ધ હોય તો અન્ય રૂટની ટ્રેનોમાં  કેમ નહીં તે પણ એક સવાલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
Next Post
૪૧ કિલો ચાંદી ભરેલા પાર્સલની ચોરી કરનાર સુપરવાઇઝરની ધરપકડ | transport supervisor theft silver bar pa…

૪૧ કિલો ચાંદી ભરેલા પાર્સલની ચોરી કરનાર સુપરવાઇઝરની ધરપકડ | transport supervisor theft silver bar pa...

પોલીસ પકડમાં આવેલા દેવાયત ખવડને લઈને મોટા ખુલાસા, SPએ સમગ્ર મામલે આપી માહિતી | Gir Somnath SP gave i…

પોલીસ પકડમાં આવેલા દેવાયત ખવડને લઈને મોટા ખુલાસા, SPએ સમગ્ર મામલે આપી માહિતી | Gir Somnath SP gave i...

ગુજરાતના 181 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં 3 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | ra…

ગુજરાતના 181 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં 3 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એરપોર્ટ પર એન્ટ્રી પાસ માંગતા આસિ. સબ ઇન્સ્પેકટરને લાફો માર્યો | A slap ngeni emon chon aninis non e…

એરપોર્ટ પર એન્ટ્રી પાસ માંગતા આસિ. સબ ઇન્સ્પેકટરને લાફો માર્યો | A slap ngeni emon chon aninis non e…

6 months ago
NEET UG-PG : વિદ્યાર્થીઓ માટે મેડિકલમાં અભ્યાસ કરવાની તક વધી, જાણો ક્યાં કેટલી બેઠકો વધારાઈ | Educat…

NEET UG-PG : વિદ્યાર્થીઓ માટે મેડિકલમાં અભ્યાસ કરવાની તક વધી, જાણો ક્યાં કેટલી બેઠકો વધારાઈ | Educat…

1 year ago
વરિષ્ઠ નાગરિકોનું કન્સેશન રદ કરવાથી રેલવેનેે પાંચ વર્ષમાં રૃ. ૮૯૧૩ કરોડની વધારાની આવક | railway seni…

વરિષ્ઠ નાગરિકોનું કન્સેશન રદ કરવાથી રેલવેનેે પાંચ વર્ષમાં રૃ. ૮૯૧૩ કરોડની વધારાની આવક | railway seni…

1 year ago
‘મેડિકલ કૉલેજમાં એડમિશન લેતા પહેલાં માન્યતા ચકાસી લેવી…’ નેશનલ મેડિકલ કમિશનની એડવાઇઝરી | nmc advis…

‘મેડિકલ કૉલેજમાં એડમિશન લેતા પહેલાં માન્યતા ચકાસી લેવી…’ નેશનલ મેડિકલ કમિશનની એડવાઇઝરી | nmc advis…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News