gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મકાનના બાંધકામ પેટે રૃપિયા લઇ કોન્ટ્રાક્ટરની ઠગાઇ | Contractor cheated by taking money for construct…

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in GUJARAT
0 0
0
મકાનના બાંધકામ પેટે રૃપિયા લઇ કોન્ટ્રાક્ટરની ઠગાઇ | Contractor cheated by taking money for construct…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,એ વન કન્સટ્રક્શનના કોન્ટ્રક્ટરે  મકાનના બાંધકામ  પેટે રૃપિયા લઇ પરત નહીં કરી છેતરપિંડી કરી હતી. જે અંગે છાણી પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાઇ છે.

ગોરવા અશોક વાટિકા સોસાયટીમાં રહેતા ચિરાગ માવાભાઇ  પટેલ ગોરવા આઇ.ટી.આઇ.માં નોકરી કરે છે. ગોરવા  પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા ઘરનું બાંધકામ કરવાનું હોઇ ભાવિન ચંદુભાઇ શાહ (રહે.સનરાઇઝ કોમ્પલેક્સ, વાઘોડિયા રોડ) નો સંપર્ક કર્યો હતો. ભાવિને ૩૦.૨૫ લાખમાં અમને મકાનનું રિનોવેશનનું કામ કરી આપવાનું નક્કી કર્યુ હતું. તેમના પર વિશ્વાસ મૂકીને મેં લક્ષ્મીપુરા મુક્તિધામની બાજુમાં ઓમ બંગ્લોઝનું કામ તેઓને સોંપ્યુ હતું. મેં તેઓને મકાનના બાંધકામ  પેટે દોઢ લાખ લીધા હતા અને કામ અધુરૃ છોડી દીધું હતું. તેણે મને ૪૪ હજાર પરત આપી દઇ બાકીના ૧.૦૬ લાખ પરત કર્યા નહતા. તેની પાસે પૈસાની માંગણી કરતા તેણે મને કોલ કરીને મારવાની ધમકી આપી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
યુરોપના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છેતરપિંડી | Fraud on the pretext of obtaining a European work…

યુરોપના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છેતરપિંડી | Fraud on the pretext of obtaining a European work...

ગુજરાતી ફિલ્મો આડે ટિકિટોની ઊંચી કિંમત,ઓટીટી,ઘરે બેસીને ફિલ્મો જોવાનું ચલણ મોટો અવરોધ | ott and tick…

ગુજરાતી ફિલ્મો આડે ટિકિટોની ઊંચી કિંમત,ઓટીટી,ઘરે બેસીને ફિલ્મો જોવાનું ચલણ મોટો અવરોધ | ott and tick...

ચોર ઘૂસ્યા હોવાની શંકાએ લોકો ભેગા થયા પાદરા ભાજપના સહકારી નેતા ક્લિનિકમાંથી ચાદર ઓઢીને ભાગી છૂટયા | …

ચોર ઘૂસ્યા હોવાની શંકાએ લોકો ભેગા થયા પાદરા ભાજપના સહકારી નેતા ક્લિનિકમાંથી ચાદર ઓઢીને ભાગી છૂટયા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પચાસ વૃક્ષ ઉગાડવા પડશે , શીલજની શાલીન રેસિડેન્સીમાં ત્રણ લીલા વૃક્ષ પરવાનગી વગર કપાયા | Fifty trees …

1 year ago
સાબરમતી નદીમાં પાણી છોડાતા ધોળકા અને દસ્ક્રોઇ તાલુકાના કાંઠાના 26 ગામોમાં એલર્ટ | Alert in 26 villag…

‘લાલા’ના દર્શનની લગન: બોટાદનો ‘સંજય’ આંખે પાટા બાંધી દ્વારકાની 360 કિ.મી. લાંબી પદયાત્રાએ, પત્ની બની…

7 months ago
હરણીમાં હીટ એન્ડ રન, સ્કૂટર સવારે દંપતીને ફંગોળી ફગોળી કારચાલક ફરાર | Hit and run in Harni at vadoda…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News