gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદના સોજીત્રા, ખેડાના કઠલાલમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી | District level Independenc…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
આણંદના સોજીત્રા, ખેડાના કઠલાલમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી | District level Independenc…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

– રાષ્ટ્રધ્વજ ફરકાવી પરેડનું નિરીક્ષણ કરાયું : વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર રહ્યા : વૃક્ષારોપણ, રક્તદાન શિબિર યોજાઈ

આણંદ, કઠલાલ, નડિયાદ : આણંદના સોજીત્રા અને ખેડાના કઠલાલ ખાતે જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી. જેમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા સાથે પરેડનું નિરીક્ષણ પણ કરાયું હતું. વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. આ પ્રસંગે આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

આણંદ જિલ્લાકક્ષાની ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સોજીત્રાની એમ.એમ.હાઇસ્કૂલ ખાતે કરાઈ હતી. આણંદ જિલ્લા કલેક્ટરે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિને અનુરૂપ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. સોજીત્રા તાલુકાના વિવિધ કામો માટે રૂા. ૨૫ લાખનો ચેક અર્પણ કરાયો હતો. જિલ્લાને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તથા રાજ્ય સ્તરે નામના અપાવનારા વિશિષ્ટ વ્યક્તિઓનું તથા જિલ્લાના કર્તવ્યનિ કર્મચારીઓ, અધિકારીઓનું સન્માન પણ કરાયું હતું. ઈ-રિક્ષાનું લોકાર્પણ, વૃક્ષારોપણ, રક્તદાન શિબિર સહિતના કાર્યક્રમો યોજાયા હતા. 

ખેડા જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ કઠલાલ નગરની શેઠ એમ.આર. હાઈસ્કૂલમાં ઉજવાયો હતો. જેમાં સશસ્ત્ર જવાનની પરેડ, દેશભક્તિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજાયા હતા. પોલીસ કર્મચારીઓ, રમતવીરો, ૧૦૮ના કર્મીઓ, અકસ્માતમાં ઈજાગ્રસ્તને મદદ કરનારા વ્યક્તિઓને સન્માનિત કરાયા હતા. કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરે આણંદ ટાઉનહોલ ખાતે ત્રિરંગો લહેરાવી સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી. ૧૨ સફાઈ કર્મીઓને સન્માનિત કરવા સાથે આણંદ શહેરના ચિખોદરા ચોકડીથી જનતા ચોકડી, આણંદ વિદ્યાનગર માર્ગને આઈકોનિક માર્ગ બનાવવાનું તેમજ આણંદ નગરના વિકાસનો રોડમેપ તૈયાર કરાયો હોવાનું જણાવ્યું હતું. 

નડિયાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર પટેલ હાઈસ્કૂલમાં કમિશનરના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમમાં બાળકોએ દેશભક્તિના ગીતો, નૃત્યો અને નુક્કડ નાટકો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ટ્રાફિક સલામતી માટે શપથ પણ લેવાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાર દિવસ પહેલા ગુમ થયેલા પટાવાળાની લાશ નદીમાંથી મળી | Body of a peon who went missing four days ago …
GUJARAT

ચાર દિવસ પહેલા ગુમ થયેલા પટાવાળાની લાશ નદીમાંથી મળી | Body of a peon who went missing four days ago …

May 9, 2026
વડોદરામાં ૪૩.૪ ડિગ્રી તાપમાન સાથે સિઝનનો હોટેસ્ટ ડે | Hottest day of the season in Vadodara with tem…
GUJARAT

વડોદરામાં ૪૩.૪ ડિગ્રી તાપમાન સાથે સિઝનનો હોટેસ્ટ ડે | Hottest day of the season in Vadodara with tem…

May 9, 2026
અકોટાના કેરિયરને હાઇબ્રિડ ગાંજો આપનાર ગોત્રીનો સપ્લાયર પકડાયો | police caught supplier of hybrid mar…
GUJARAT

અકોટાના કેરિયરને હાઇબ્રિડ ગાંજો આપનાર ગોત્રીનો સપ્લાયર પકડાયો | police caught supplier of hybrid mar…

May 9, 2026
Next Post
ભાવનગર-સોમનાથ હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલ આયસર સાથે એક શખ્સ ઝબ્બે | ice cream truck filled with fore…

ભાવનગર-સોમનાથ હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલ આયસર સાથે એક શખ્સ ઝબ્બે | ice cream truck filled with fore...

માઢિયા નજીક બંધ પડેલ ટ્રક પાછળ આયસર ઘૂસી જતા યુવાનનું મોત | Young man dies after being hit by ice be…

માઢિયા નજીક બંધ પડેલ ટ્રક પાછળ આયસર ઘૂસી જતા યુવાનનું મોત | Young man dies after being hit by ice be...

સિહોરમાં ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો, ભાવનગર-રાજકોટ માર્ગ એક કલાક બંધ | Gautameshwar Lake overflows in Se…

સિહોરમાં ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો, ભાવનગર-રાજકોટ માર્ગ એક કલાક બંધ | Gautameshwar Lake overflows in Se...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિને 12 હજારના પગારે લંગૂરની ભરતી, વાંદરા ભગાડવાનું કામ ! | Langurs hired for a salary of 12 thousa…

મહિને 12 હજારના પગારે લંગૂરની ભરતી, વાંદરા ભગાડવાનું કામ ! | Langurs hired for a salary of 12 thousa…

2 weeks ago
જામજોધપુર ટાઉન અને તાલુકાના મેઘપર ગામમાં જુગારના બે દરોડા : છ મહિલા સહિત 13 ની અટકાયત | Two gambling…

જામજોધપુર ટાઉન અને તાલુકાના મેઘપર ગામમાં જુગારના બે દરોડા : છ મહિલા સહિત 13 ની અટકાયત | Two gambling…

9 months ago
આજથી પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ | Para National Ranking Table Tennis Champ…

આજથી પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ | Para National Ranking Table Tennis Champ…

5 months ago
ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મોટી તક! RBIમાં 650 આસિસ્ટન્ટની ભરતી, ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ | rbi assis…

ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મોટી તક! RBIમાં 650 આસિસ્ટન્ટની ભરતી, ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ | rbi assis…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News