gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાદરવી પૂનમ મહામેળો 2025: પદયાત્રી સંઘો ઘરે બેઠા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે | ambaji bhadarvi poona…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
ભાદરવી પૂનમ મહામેળો 2025: પદયાત્રી સંઘો ઘરે બેઠા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે | ambaji bhadarvi poona…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Ambaji Bhadarvi Poonam Mela : ભાદરવી પૂનમ મહામેળાને લઈને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પદયાત્રી સંઘોની સુવિધા માટે એક અદ્યતન ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ વિકસાવવામાં આવેલી આ સિસ્ટમથી પદયાત્રી સંઘો ઘરે બેઠા વિનામૂલ્યે પોતાની નોંધણી કરાવી શકશે.

ચાલુ વર્ષે પદયાત્રી સંઘોની નોંધણી પ્રક્રિયા અંબાજી મંદિરની સત્તાવાર વેબસાઈટ પરથી કરી શકાશે. આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય નોંધણી પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવાનો છે.

આ પણ વાંચો: અંબાજીના કોટેશ્વર મહાદેવ મંદિરમાં 18 કિલો ચાંદીના થાળુંની ચોરી, ભક્તોમાં રોષ

ભાદરવી પૂનમ મહામેળો 2025: પદયાત્રી સંઘો ઘરે બેઠા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે 2 - image
પોર્ટલ પર નોંધણી કરાવ્યા બાદ પદયાત્રી સંઘોની વિગતોની ચકાસણી પ્રાંત અધિકારી, દાંતાની કચેરી દ્વારા કરવામાં આવશે. ચકાસણી પૂર્ણ થયા બાદ સંઘોને મંજૂરી તથા વાહન પાસ પણ ઓનલાઇન જ આપવામાં આવશે.

અંબાજી મંદિરના વહીવટદાર તથા અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું કે પદયાત્રી સંઘો માટે કોમર્શિયલ અને પ્રાઇવેટ વાહનો માટે વિશેષ પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે તમામ પદયાત્રી સંઘોને આ સુવિધાનો લાભ લેવા અને પોર્ટલ પર પોતાના સંઘની નોંધણી કરાવવા અપીલ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો
GUJARAT

October 7, 2026
ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

Next Post
અમેરિકા સાથે ટેરિફ વિવાદ વચ્ચે PM મોદીએ બોલાવી મહત્ત્વપૂર્ણ બેઠક, 7 કેન્દ્રીય મંત્રી રહેશે હાજર | PM…

અમેરિકા સાથે ટેરિફ વિવાદ વચ્ચે PM મોદીએ બોલાવી મહત્ત્વપૂર્ણ બેઠક, 7 કેન્દ્રીય મંત્રી રહેશે હાજર | PM...

આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા જિલ્લાના 11 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરાયો | Ent…

આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા જિલ્લાના 11 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરાયો | Ent...

એરટેલની કોલિંગ અને ઈન્ટરનેટ સેવાઓ ઠપ! યુઝર્સે સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો | airtel service down in…

એરટેલની કોલિંગ અને ઈન્ટરનેટ સેવાઓ ઠપ! યુઝર્સે સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો | airtel service down in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટને 33 ટકા પાણી પૂરું પાડતો આજી છલકાયો, 4 માસ સુધી ચાલશે | Aji which supplies 33 percent of wat…

1 year ago
ગુજરાતના 7 જિલ્લામાં 16352 જમીન ‘બિન ખેતી’, ધરતીપુત્રોનો કેમ થઇ રહ્યો છે મોહભંગ! | Farmers Leaving A…

7 months ago
ગેસ બિલ બાકીનો મેસેજ મોકલી સાયબર ગઠિયાઓની છેતરપિંડી | cyber crime for gas bill

ગેરકાયદે વૃક્ષ કાપી ઓવરલૉડ ભરી જતી ઊંટલારી ઢાળ ના ચઢી શકી | An overloaded camel truck could not clim…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News