gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Uncategorized

રાષ્ટ્રપતિએ બિલોને ક્યારે મંજૂરી આપવી તે સુપ્રીમ કોર્ટ નક્કી ના કરી શકે : કેન્દ્ર

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
August 19, 2025
in Uncategorized
0 0
0
રાષ્ટ્રપતિએ બિલોને ક્યારે મંજૂરી આપવી તે સુપ્રીમ કોર્ટ નક્કી ના કરી શકે : કેન્દ્ર
1
VIEWS
Share on FacebookShare on Twitter

– સુપ્રીમે બિલો મુદ્દે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરતા કેન્દ્રનો જવાબ

– બિલોને મંજૂરી અંગે બંધારણના આર્ટિકલ 200 અને 201માં કોઇ જ સમય મર્યાદા નક્કી કરાયેલી નથી તેવી સ્પષ્ટતા

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિ માટે બિલોને મંજૂરી અંગે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી, જેનો વિરોધ કરતા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એવો જવાબ આપ્યો હતો કે ન્યાયપાલિકા અને સંસદ બન્નેની સત્તા અલગ છે, રાષ્ટ્રપતિએ બિલોને ક્યારે મંજૂરી આપવી તે સુપ્રીમ કોર્ટ નક્કી ના કરી શકે. 

તમિલનાડુના રાજ્યપાલે વિધાનસભા દ્વારા પસાર કરેલા બિલોને લટકાવી રાખતા રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઇ હતી, સુપ્રીમ કોર્ટે બાદમાં રાજ્યપાલની સાથે રાષ્ટ્રપતિ માટે પણ બિલો અંગે નિર્ણય લેવા માટે સમય મર્યાદા નક્કી કરી હતી. રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કેટલાક કાયદાકીય સવાલો ઉઠાવાયા હતા, આ વિવાદ અંગે જવાબ આપતા કેન્દ્ર સરકારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ બિલો અંગે ક્યારે નિર્ણય લેવો ક્યારે નહીં તે નક્કી કરવાનું કામ ન્યાયપાલિકાનું નથી.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

ફક્ત અપમાનજનક ભાષાનો પ્રયોગ SC-ST એક્ટ હેઠળ અપરાધ નથી: સુપ્રીમ કોર્ટ
Uncategorized

January 20, 2026
કર્ણાટકના DGPનો ઓફિસમાં અશ્લીલ વીડિયો વાઈરલ, મુખ્યમંત્રીએ તાત્કાલિક કર્યા સસ્પેન્ડ

ચૂંટણી પંચ લોકોની મુશ્કેલીને સમજે એસઆઇઆર મુદ્દે સુપ્રીમની ફટકાર

Next Post
વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ખેંચતાણના કારણે આર્ટસ ફેકલ્ટીમાં મટકી ફોડ કાર્યક્રમની મંજૂરી રદ | dahi handi…

વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ખેંચતાણના કારણે આર્ટસ ફેકલ્ટીમાં મટકી ફોડ કાર્યક્રમની મંજૂરી રદ | dahi handi...

વડોદરા જિલ્લા ભાજપના આગેવાનો પર સત્તાનો નશો ચડ્યો,ગુનાઇત કૃત્યોમાં સંડોવણીના એક પછી એક ચાર કિસ્સા | …

વડોદરા જિલ્લા ભાજપના આગેવાનો પર સત્તાનો નશો ચડ્યો,ગુનાઇત કૃત્યોમાં સંડોવણીના એક પછી એક ચાર કિસ્સા | ...

યુનિ.ની ઉનાળું પરીક્ષાઓમાં ગેરરીતિ બદલ 277 વિદ્યાર્થીઓને સજા.22ને છોડી મૂકાયા | 277 students punishe…

યુનિ.ની ઉનાળું પરીક્ષાઓમાં ગેરરીતિ બદલ 277 વિદ્યાર્થીઓને સજા.22ને છોડી મૂકાયા | 277 students punishe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોટાદથી સાળંગપુર તરફના રોડ પરનો બ્રીજ જર્જરીત બનતા યાતાયાત માટે બંધ કરાયો | bridge on the road from …

3 months ago
હિમાચલ ભાજપ પ્રમુખ રાજીવ બિંદલના મોટા ભાઈની દુષ્કર્મના કેસમાં ધરપકડ, સોલનમાં પોલીસ કાર્યવાહી | Himac…

12 months ago
જમ્મુમાં એનઆઇએ હેડક્વાર્ટર પાસે ચીની રાયફલનું ટેલિસ્કોપ મળતા હાઇ એલર્ટ | High alert after Chinese ri…

9 months ago
રાજુ ઠક્કર કસ્ટોડિયલ ડેથ કેસમાં PSI સહિત સાત પોલીસકર્મી નિર્દોષ, ભદ્ર સેશન કોર્ટનો ચુકાદો | 2013 Cus…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News