gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.ની ઉનાળું પરીક્ષાઓમાં ગેરરીતિ બદલ 277 વિદ્યાર્થીઓને સજા.22ને છોડી મૂકાયા | 277 students punishe…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
યુનિ.ની ઉનાળું પરીક્ષાઓમાં ગેરરીતિ બદલ 277 વિદ્યાર્થીઓને સજા.22ને છોડી મૂકાયા | 277 students punishe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં લેવાયેલી એમ.એસ.યુનિવર્સિટીની ઉનાળું પરીક્ષાઓમાં ૨૯૯ વિદ્યાર્થીઓ સામે  ગેરરીતિ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.એ પછી આ વિદ્યાર્થીઓની યુનિવર્સિટીની પરીક્ષા સમિતિ સમક્ષ તાજેતરમાં  સુનાવણી થઈ હતી.

જાણવા મળતી વિગતો પ્રમાણે સમિતિ સમક્ષની સુનાવણી બાદ ૨૨ વિદ્યાર્થીઓને ચેતવણી આપીને  છોડવામાં આવ્યા છે અને બાકીના વિદ્યાર્થીઓને તેમણે આચરેલી ગેરરીતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અલગ અલગ સજા કરવામાં આવી છે.

યુનિવર્સિર્ટીમાં સૌથી મોટી કોમર્સ ફેકલ્ટી છે અને એટલે જ ગેરરીતિ બદલ પકડાયેલા વિદ્યાર્થીઓમાં સૌથી વધારે ૧૮૪ વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીના હતા.એ પછી બીજા ક્રમે  ૩૫ વિદ્યાર્થીઓ આર્ટસ ફેકલ્ટીમાં પકડાયા હતા.યુનિવર્સિટીની એજ્યુકેશન સાયકોલોજી, જર્નાલિઝમ, પરફોર્મિંગ આર્ટસ, હોમ સાયન્સ, ફાઈન આર્ટસ, ફાર્મસી, સંસ્કૃત મહાવિદ્યાલયમાંથી એક પણ  વિદ્યાર્થી સામે ગેરરીતિનો કેસ થયો નહોતો.પરીક્ષાના નવા નિયમો પ્રમાણે જે વિદ્યાર્થીઓ સામે ગેરરીતિનો આરોપ સાબિત થયો હોય તેનું જે તે વિષયનું પરિણામ રદ કરવાની અને પરીક્ષામાં નહીંં બેસવા દેવાની સજાની સાથે ૨૫૦૦ રુપિયાથી માંડીને ૪૦૦૦ રુપિયા સુધીનો દંડ કરવાની પણ જોગવાઈ છે.જોકે યુનિવર્સિટી સત્તાધીશોએ  આ મુદ્દે રાહત આપી છે અને ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ પાસેથી કોઈ દંડ લીધો નથી.

વિદ્યાર્થીઓ સામે કયા પ્રકારની કાર્યવાહી

૧૩૫ વિદ્યાર્થીઓનું જે તે વિષયનું વર્તમાન પરીક્ષાનું પરિણામ રદ કરાયું 

૧૨૯ વિદ્યાર્થીઓનું જે તે વિષયનું વર્તમાન પરિણામ રદ કરાયું અને એક પરીક્ષા આપવા પર પ્રતિબંધ

સાત  વિદ્યાર્થીઓનું જે તે વિષયનું વર્તમાન પરિણામ રદ અને બે પરીક્ષા આપવા પર પ્રતિબંધ

પાંચ વિદ્યાર્થીઓનું તમામ વિષયોનું પરિણામ રદ કરવાની સાથે આગામી પરીક્ષા આપવા પર પ્રતિબંધ

કઈ ફેકલ્ટીના કેટલા વિદ્યાર્થીઓને સજા

આર્ટસ ૩૨

કોમર્સ ૧૬૯

લો ૯

મેડિસિન 2

સાયન્સ ૨૪

ટેકનોલોજી ૨૬

પોલીટેકનિક ૧૫

વિદ્યાર્થીઓએ આચરેલી ગેરરીતિઓ

ચોરી માટે કાપલીનો ઉપયોગ

મોબાઈલ, કેલક્યુલેટર કે બ્લુ ટૂથનો ઉપયોગ

ઉત્તરવહીઓની અદલા બદલી

ઉત્તરવહી પરીક્ષા ખંડની બહાર લઈ જવી

એકની જગ્યાએ બીજો વિદ્યાર્થી પરીક્ષા આપતા ઝડપાયો

પરીક્ષાની કામગીરી કરતા સ્ટાફ કે વિજિલન્સ મેમ્બર સાથે ગેરવર્તણૂંક

કાપલી ફાડી નાંખીને કે ખાઈ જઈને પૂરાવાનો નાશ કરવાની કોશીશ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્…
GUJARAT

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્…

May 8, 2026
જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Young Man Collapses and Dies …
GUJARAT

જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Heart Attack Death of 30 Year…

May 8, 2026
વડોદરાના કેટલાક વિસ્તારમાં તા.10મીએ સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will be cut off…
GUJARAT

વડોદરાના કેટલાક વિસ્તારમાં તા.10મીએ સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will be cut off…

May 8, 2026
Next Post
વડોદરા પોલીસના વધુ 5 પીઆઇની બદલી,મહિના પહેલાં 22 ની બદલી થઇ હતી | 5 more PIs transferred in Vadodara…

વડોદરા પોલીસના વધુ 5 પીઆઇની બદલી,મહિના પહેલાં 22 ની બદલી થઇ હતી | 5 more PIs transferred in Vadodara...

૬૧ લાખની છેેતરપિંડીમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Cyber ​​artifact bail application rejected…

૬૧ લાખની છેેતરપિંડીમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Cyber ​​artifact bail application rejected...

માંજલપુરમાં શેરી કૂતરાને માથામાં લાકડીના ફટકા મારતા મોત | Street dog died after being hit on the hea…

માંજલપુરમાં શેરી કૂતરાને માથામાં લાકડીના ફટકા મારતા મોત | Street dog died after being hit on the hea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીટેકનિક સહિતના મતગણતરીના સ્થળે 1100થી વધુ પોલીસનો બંદોબસ્ત | more than 1100 police deployed on co…

પોલીટેકનિક સહિતના મતગણતરીના સ્થળે 1100થી વધુ પોલીસનો બંદોબસ્ત | more than 1100 police deployed on co…

2 weeks ago
અમદાવાદના નારોલમાં વીજ કરંટથી દંપતીના મોતનો કેસ: AMCના અધિકારીઓ સહિત પાંચ લોકોની ધરપકડ | Couple dies…

અમદાવાદના નારોલમાં વીજ કરંટથી દંપતીના મોતનો કેસ: AMCના અધિકારીઓ સહિત પાંચ લોકોની ધરપકડ | Couple dies…

8 months ago
વલસાડ બાદ હવે નવસારીને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળશે, આગામી સમયમાં સત્તાવાર જાહેરાત કરાશે | Navsar…

વલસાડ બાદ હવે નવસારીને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળશે, આગામી સમયમાં સત્તાવાર જાહેરાત કરાશે | Navsar…

9 months ago
જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારો અને તોડફોડ કરનાર ૫૬ તોફાની ઝડપાયા | 56 rioters caught for stone pelting…

જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારો અને તોડફોડ કરનાર ૫૬ તોફાની ઝડપાયા | 56 rioters caught for stone pelting…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News