gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્રમાં 16 ઈંચ સુધીના વરસાદથી દરિયાકાંઠાનાં જિલ્લાઓ જળબંબાકાર | Coastal districts inundated wit…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્રમાં 16 ઈંચ સુધીના વરસાદથી દરિયાકાંઠાનાં જિલ્લાઓ જળબંબાકાર | Coastal districts inundated wit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ મેંદરડામાં 13, વંથલી, કેશોદ અને પોરબંદરમાં 11 ઈંચ, બાંટવા ખારા ડેમ આસપાસ  16 ઇંચ વરસાદ, જળાશયો છલકાયાં, નદીઓમાં ઘોડાપૂર, અનેક માર્ગો બંધ

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં આજે વરસાદનું જોર વધી ગયું હતું. ગઈકાલે મધરાતથી આજે સાંજ સુધીમાં 16 ઈંચ સુધીના વરસાદથી દરિયાકાંઠાનાં જિલ્લાઓ જળબંબાકાર સર્જાયો હતો. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમી દ્વારકામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ બનતા સરકારી તંત્રએ એનડીઆરએફ સહિતની રેસ્ક્યૂ ટીમો ઉતારવી પડી છે. જેમણે 20થી વધુ લોકોને પાણી વચ્ચેથી બચાવાયા હતા. સૌથી વધુ વરસાદમાં મેંદરડામાં 13 તો વંથલી, કેશોદ અને પોરબંદરમાં 11  ઈંચ, બાંટવા ખારા ડેમ આસપાસ 16  ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી મોટાભાગના જળાશયો છલકાયા હતા અને નદીઓમાં ઘોડાપુર આવવા સાથે અનેક માર્ગો બંધ થયા હતા.

જૂનાગઢ જિલ્લાને આજે મેઘરાજાએ ધમરોળી નાખ્યો હતો. વહેલી સવારથી મેંદરડામાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ થયો હતો. પાદરચોક સહિતના વિસ્તારોમાં ત્રણ ચાર ફૂટ પાણી ભરાતા વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. મધુવંતી નદી ગાંડીતુર બની હતી. ખેતરોમાં વહેણ શરૂ થઈ જતા પાક ઉખડી ગયો હતો. મધુવંતી નદી નજીકનો ડાયવર્ઝન તણાઈ ગયો હતો. જ્યારે કેશોદમાં  પણ 11 ઇંચ વરસાદથી સમગ્ર શહેરમાં પાણી પાણી થઈ ગયું હતું. વંથલીમાં પણ ધોધમાર 11 ઇંચ વરસાદ થયો હતો. થાણા પીપળીમાં 15 ઇંચ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આઠ દસ ઇંચ વરસાદ પડયો હતો. ભારે વરસાદથી ખેતરોમાં ધોવાણ થતા કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થયું હતું. 

જૂનાગઢ જિલ્લાનાં માણાવદરમાં 13 ઇંચ વરસાદ થયો હતો. જ્યારે બાંટવા ખારા ડેમ સાઈટ પર મુશળધાર 16  ઇંચ વરસાદથી ઓવરફલો થતા 14 દરવાજા ખોલવામાં આવ્યા હતા.  જયારે લીંબુડામાં 14-15  ઇંચ,નાકરામાં 14 ઇંચ વરસાદ પડતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો હતો. માળિયા હાટીનામાં પાંચ ઈંચ વરસાદથી મેઘલ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. ભાખરવડ ડેમ અને મેઘલ ડેમ ઓવરફ્લો થયા હતા. જ્યારે માંગરોળમાં પાંચ,જૂનાગઢમાં ત્રણ ઇંચ વરસાદ થયો હતો. વિસાવદર અને ગિરનાર પર દોઢ અને ભેંસાણમાં માત્ર અડધો ઇંચ વરસાદ થયો હતો.

બીજી તરફ ગત મધરાતથી આજે સાંજ સુધીમાં પોરબંદરમાં ધોધમાર 11 ઈંચ વરસાદથી સર્વત્ર પાણી ફરી વળ્યા હતા. કુતિયાણા અને રાણાવાવમાં પણ 7-7 ઈંચ વરસાદે જળબંબાકાર સર્જી દીધો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાને પણ મેઘરાજાએ ધમરોળવાનું ચાલુ રાખ્યું હતું. ગત રાત્રિથી આજે સાંજ સુધીમાં કલ્યાણપુરમાં આઠ ઈંચ તો દ્વારકામાં ચાર ઈંચ અને ભાણવડમાં બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. એ જ રીતે ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘમહેર યથાવત રહી હતી. જ્યાં સુત્રાપાડા અને ગીરગઢડામાં 8-8 ઈંચ તો તાલાલામાં 6  ઈંચ તેમજ વેરાવળ અને કોડિનારમાં 5-5 ઈંચ અને ઉનામાં 4 ઈંચ વરસાદથી ઠેર-ઠેર ગોઠણડૂબ પાણી ભરાયા હતા.  અમરેલી જિલ્લામાં આજે વરસાદનું જોર વધ્યું હતું. રાજુલામાં 6 ઈંચ, જાફરાબાદમાં 5 ઈંચ, લાઠીમાં 3 ઈંચ, સાવરકુંડલા અને લીલીયામાં 2 ઈંચ, બગસરા, અમરેલી અને ધારીમાં 1.5 ઈંચ તો વડીયા અને ખાંભામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે આજે લોધીકા, પડધરી અને કોટડાસાંગાણીમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો હતો. જામનગર જિલ્લામાં હળવા-ભારે ઝાપટાં વચ્ચે કાલાવડમાં સાંબેલાધારે 5  ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે મોરબી જિલ્લામાં આજે ટંકારા અને હળવદમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …
GUJARAT

ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

March 31, 2026
મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…
GUJARAT

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

March 31, 2026
Next Post
સાતેક વર્ષ પહેલાં રાજકોટના જય પોપટ સાથે થયેલી માથાકૂટને કારણે રાજદિપસિંહ અને પિન્ટુએ મારકૂટ કરતાં દુ…

સાતેક વર્ષ પહેલાં રાજકોટના જય પોપટ સાથે થયેલી માથાકૂટને કારણે રાજદિપસિંહ અને પિન્ટુએ મારકૂટ કરતાં દુ...

કલ્યાણપુર અને રાજુલા પંથકમાં પાણી વચ્ચે 20 લોકોના રેસ્ક્યૂ | 20 people rescued from water in Kalyanp…

કલ્યાણપુર અને રાજુલા પંથકમાં પાણી વચ્ચે 20 લોકોના રેસ્ક્યૂ | 20 people rescued from water in Kalyanp...

રાજકોટમાં બપોર સુધી 4 કલાકમાં ધોધમાર 4 ઈંચ વરસાદ : બાદ તડકો નીકળ્યો! | 4 inches of rain in 4 hours t…

રાજકોટમાં બપોર સુધી 4 કલાકમાં ધોધમાર 4 ઈંચ વરસાદ : બાદ તડકો નીકળ્યો! | 4 inches of rain in 4 hours t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમીન ખરીદવા માટે આપેલા રૂ. 2.65 કરોડ એડવોકેટ સહિત 2 ઓળવી ગયા | Rs 2 65 crore given for land purchase…

જમીન ખરીદવા માટે આપેલા રૂ. 2.65 કરોડ એડવોકેટ સહિત 2 ઓળવી ગયા | Rs 2 65 crore given for land purchase…

8 months ago
સોનું 4471 રૂપિયા મોંઘું થયું! ચાંદીમાં એક સપ્તાહમાં 39 હજાર રૂપિયાનો ભાવ વધારો | Gold and Silver La…

સોનું 4471 રૂપિયા મોંઘું થયું! ચાંદીમાં એક સપ્તાહમાં 39 હજાર રૂપિયાનો ભાવ વધારો | Gold and Silver La…

2 months ago
દુર્લભ ચિત્ર પ્રદર્શન, વીણાવાદિની માતા સરસ્વતી દેવીનું નૃત્ય મુદ્રામાં દર્શન | Rare picture exhibiti…

દુર્લભ ચિત્ર પ્રદર્શન, વીણાવાદિની માતા સરસ્વતી દેવીનું નૃત્ય મુદ્રામાં દર્શન | Rare picture exhibiti…

6 months ago
સોશ્યલ મીડિયાના ઉપયોગને લઈને શિક્ષણ વિભાગ એસઓપી બહાર પાડશે | education department of gujarat will an…

સોશ્યલ મીડિયાના ઉપયોગને લઈને શિક્ષણ વિભાગ એસઓપી બહાર પાડશે | education department of gujarat will an…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News