gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

એપ્રિલમાં ફંડ હાઉસો દ્વારા ઈક્વિટીની બમણી ખરીદી | Equity purchases by fund houses double in April

G METRO NEWS by G METRO NEWS
May 4, 2025
in Business
0 0
0
એપ્રિલમાં ફંડ હાઉસો દ્વારા ઈક્વિટીની બમણી ખરીદી | Equity purchases by fund houses double in April
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સમાપ્ત થયેલા એપ્રિલમાં ફન્ડ મેનેજરો દ્વારા ઈક્વિટીની નેટ ખરીદી માર્ચની સરખામણીએ બમણી રહીને રૂપિયા ૧૬૦૫૦ કરોડ રહી હતી. માર્ચમાં આ આંક રૂપિયા ૧૨૧૪૧ કરોડ રહ્યો હતો.  નાણાં વર્ષ ૨૦૨૫માં ફન્ડ હાઉસોની ઈક્વિટી ખરીદી મહિનાની સરેરાશ રૂપિયા ૩૯૦૦૦ કરોડ રહી હતી એમ સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ડેટા જણાવે છે. 

દેશના શેરબજારોમાં વોલેટિલિટીને ધ્યાનમાં રાખી મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ દ્વારા હાથમાં વધુ રોકડ જાળવી રાખવાનો વ્યૂહ અપનાવાયો હોવાનું જોવા મળ્યું હતું. 

 ફેબુ્રઆરીના અંતે મ્યુચ્યુઅલ ફન્ડો પાસે કેશ ઓન હેન્ડનો આંક જે રૂપિયા ૧.૮૭ લાખ કરોડ હતો તે માર્ચના અંતે રૂપિયા ૧૮૦૬૧ કરોડ વધી રૂપિયા ૨.૦૫ લાખ કરોડ રહ્યાનું પ્રાપ્ત ડેટામાં જણાવાયું હતું. 

ફન્ડ ઉદ્યોગની કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ)ની ટકાવારીની દ્રષ્ટિએ  ફેબુ્રઆરીમાં  હાથમાં રોકડની માત્રા જે ૫.૭૬ ટકા હતી તે માર્ચમાં વધી ૫.૮૬ ટકા જોવા મળી હતી.

અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત બાદ દેશના શેરબજારોમાં ફરી વળેલી મંદી ગયા મહિને અટકી હતી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની આગેવાનીમાં તેમાં સુધારો જોવા  મળ્યો હતો. 

એપ્રિલમાં વિદેશી રોકાણકારોની લેવાલી વચ્ચે શેરબજારોમાં નોંધપાત્ર સુધારો જોવાયો છે જેને પરિણામે નિફટી૫૦ તથા સેન્સેકસ તેમની ૨૦૨૪ના સપ્ટેમ્બરની ઓલટાઈમ હાઈ સપાટીએથી સાત ટકા જેટલા નીચે ટ્રેડ થઈ રહ્યા છે. 

ફન્ડ હાઉસો દ્વારા ઈક્વિટીમાં નીકળેલી ખરીદીને ધ્યાનમાં રાખતા ઈક્વિટી સ્કીમમાં ઈન્ફલોમાં વધારો જોવા મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. 

માર્ચમાં ફન્ડોની ઈક્વિટી સ્કીમ્સમાં નેટ ઈન્ફલોસ સતત ત્રીજા મહિને ઘટી રૂપિયા ૨૫૦૮૨ કરોડ રહ્યો હતો. ડિસેમ્બરમાં આ આંક રૂપિયા ૪૧૧૫૬ કરોડ રહ્યો હતો. 

શેરબજારનો વર્તમાન સુધારો જળવાઈ રહેશે તો ઈક્વિટી સ્કીમમાં ઈન્ફલોસ વધવાની શકયતા રહેલી છે એમ એક ફન્ડ મેનેજરે જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…
Business

વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…

May 13, 2026
નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…
Business

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…

May 13, 2026
PSU બેન્કોનો નેટ પ્રોફિટ રૂ. 1.98 લાખ કરોડની વિક્રમી ટોચે | PSU banks’ net profit hits record high o…
Business

PSU બેન્કોનો નેટ પ્રોફિટ રૂ. 1.98 લાખ કરોડની વિક્રમી ટોચે | PSU banks’ net profit hits record high o…

May 13, 2026
Next Post
ભારતની સરખામણીએ પાકિસ્તાન પાસે બે ટકા જેટલું જ ફોરેકસ રિઝર્વ | Pakistan has only two percent of its …

ભારતની સરખામણીએ પાકિસ્તાન પાસે બે ટકા જેટલું જ ફોરેકસ રિઝર્વ | Pakistan has only two percent of its ...

260 લોકોના મોત, 70000થી વધુ બેઘર, મણિપુર હિંસાને બે વર્ષ પૂરાં, કુકી-મૈતેઈ દ્વારા સજ્જડ બંધ | Two ye…

260 લોકોના મોત, 70000થી વધુ બેઘર, મણિપુર હિંસાને બે વર્ષ પૂરાં, કુકી-મૈતેઈ દ્વારા સજ્જડ બંધ | Two ye...

સોના- ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા : રૂપિયા સામે ડોલર ઉંચકાયો | Gold and silver prices surged: Do…

સોના- ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા : રૂપિયા સામે ડોલર ઉંચકાયો | Gold and silver prices surged: Do...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ઈમર્જન્સી લેવલને પાર

દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ઈમર્જન્સી લેવલને પાર

7 months ago
2025માં રોડ અકસ્માતમાં 27000 લોકોના મોત, 2024માં 50000થી વધુ દુર્ઘટના, સંસદમાં ગડકરીએ રજૂ કર્યા આંકડ…

2025માં રોડ અકસ્માતમાં 27000 લોકોના મોત, 2024માં 50000થી વધુ દુર્ઘટના, સંસદમાં ગડકરીએ રજૂ કર્યા આંકડ…

10 months ago
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો : 5 સામે પોલીસ ફરિયાદ | Yout…

જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો : 5 સામે પોલીસ ફરિયાદ | Yout…

2 months ago
પત્નીની મશ્કરી, પતિનો ઠપકો અને કૌટુંબિક ભાણાએ કરી મામાની હત્યા | Wife’s mockery husband’s scolding a…

પત્નીની મશ્કરી, પતિનો ઠપકો અને કૌટુંબિક ભાણાએ કરી મામાની હત્યા | Wife’s mockery husband’s scolding a…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News