gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જબ સડક ખામોશ હોતી હૈ, સંસદ આવારા હો જાતી હૈ…’ લોહિયાનું કથન યાદ કરી સુદર્શન રેડ્ડીએ કર્યા રાહુલના…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in INDIA
0 0
0
‘જબ સડક ખામોશ હોતી હૈ, સંસદ આવારા હો જાતી હૈ…’ લોહિયાનું કથન યાદ કરી સુદર્શન રેડ્ડીએ કર્યા રાહુલના…
1
VIEWS
Share on FacebookShare on Twitter

B Sudershan Reddy: ઈન્ડિયા ગઠબંધનના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીએ સમાજવાદી નેતા રામ મનોહર લોહિયાના ચર્ચિત નિવેદન ‘જબ સડક ખામોશ હોતી હૈ, સંસદ આવારા હો જાતી હૈ…’નું પુનરાવર્તન કર્યું છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વખાણ કરતા કહ્યું કે, રાહુલ ગાંધીએ રસ્તાને ચૂપ નથી રહેવા દીધા અને સરકારના નિર્ણને બદલવા મજબૂર કરે છે. 

રાહુલ ગાંધીના કર્યા વખાણ

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડીએ બુધવારે ગૃહના સેન્ટ્રલ હોલમાં ઈન્ડિયા ગઠબંધનના સભ્યો સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘મને લોહિયાજી દ્વારા કહેવામાં આવેલું એક નિવેદન આવે છે કે, જબ સડક ખામોશ હોતી હૈ, સંસદ આવારા હો જાતી હૈ. પરંતુ, રાહુલ ગાંધીએ રસ્તાને ક્યારેય ચૂપ નથી થવા દીધો. આ તેમનો સ્વભાવ અને આદત બની ગઈ છે અને એક પછી એક પડકારોનો સામનો કરવો તેમની યાત્રાનો એક ભાગ છે. તેમણે તેલંગાણા સરકારને પણ જાતિ વસ્તી ગણતરી વ્યવસ્થિત રીતે કરવા માટે સફળતાપૂર્વક રાજી કરી દીધી.’

આ પણ વાંચોઃ ‘…તો પછી જેલમાં ધકેલનારા PM-CMને પણ જેલ થવી જોઈએ’, મનીષ સિસોદિયાની માગ

બી. સુદર્શન રેડ્ડીએ કહ્યું કે, ‘હું થોડો નર્વસ છું, કદાચ થોડો ઉત્સાહિત પણ છું અને થોડું રોમાંચિત પણ અને મારી ખુશીનો પાર નથી. જ્યારે તમે વિવિધ મુદ્દા પર રાષ્ટ્રનું સંબોધન કરે છે, ત્યારે હું પણ તમને બધાને સાંભળું છું. હું તમારામાંથી કદાચ મોટા ભાગના કદાચ દરેકને લોકોને દેશમાં શું થઈ રહ્યું છે તે જાણવા માટે ફોલો કરૂ છું. જોકે, હું એ વિચારધારાથી આવું છે, તેથી મને લોહિયાજીની આ પંક્તિ યાદ આવી.’

ગઠબંધન વિશે ખુલીને કરી વાત

તેલંગાણામાં જાતિ વસ્તી ગણતરી પર ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીએ કહ્યું કે, જ્યારે આ કામ પૂરૂ થઈ ગયું હતું, જ્યારે હું રિપોર્ટ રજૂ કરી રહ્યો હતો, ત્યારે મેં કહ્યું હતું કે, હવે વર્તમાન સત્તાધારી પાર્ટી માટે એક મોટો પડકાર ઊભો થશે અને આ સાચું પડ્યું. જોઈએ હવે તેમાં કેટલો સમય લાગે છે, શું તેમાં એક વ્યવસ્થિત અધ્યયન થશે કે પછી ફક્ત દેખાડો થશે. જો તેઓ ખરેખર આ મુદ્દે ગંભીર છે તો હું તેમને સલાહ આપનારો કોઈ નથી…’

આ પણ વાંચોઃ ‘ખુદને પૂછો કે પ્રજાના કેટલા પૈસા વેડફાયા…’ હાઇકોર્ટના અમુક જજો પર ભડક્યાં સુપ્રીમના જસ્ટિસ

પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીએ બિહારમાં SIRનો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે, વોટ આપવાનો અધિકાર જનતાનો એકમાત્ર લોકતાંત્રિક હથિયાર છે. હાલ મતદાનના અધિકારને પડકારવામાં આવી રહ્યો છે. બિહાર જે સંકટનો સામનો કરી રહ્યું છે, તેનાથી વધુ ગંભીર પડકાર અને બંધારણ માટે જોખમ બીજું શું હોય શકે? મતદાનના અધિકાર, સામાન્ય માણસના હાથમાં એકમાત્ર સાધન અથવા હથિયાર છે, જેને છીનવી લેવાશે, તો લોકતંત્રમાં શું વધશે?

રાજકારણમાં કેમ પડવું છે?

જ્યારે સુદર્શન રેડ્ડીને એક સાથી મિત્રએ સવાલ પૂછ્યો હતો કે, રાજકારણમાં કેમ પડવું છે? તો તેના જવાબમાં તેમણે કહ્યું કે, 1971માં એક વકીલના તરીકે શરૂઆત કરી હતી અને મારો પ્રવાસ હજુ શરૂ છે, હાલનો પડકાર પણ તેનો જ એક ભાગ છે. ઉપરાષ્ટ્રપતિનું કાર્યાલય કોઈ રાજકીય સંસ્થા નથી. 

નોંધનીય છે કે, ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી ગુરૂવારે (21 ઓગસ્ટ) ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે નોંધણી કરશે. 9 સપ્ટેમ્બરે યોજાનારી આ ચૂંટણીમાં એક રોમાંચક રાજકીય ટક્કર થવાની આશંકા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રાજ્યમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ, 70 ડેમ હાઈએલર્ટ, 35 ડેમ એલર્ટ અને 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર | hea…

રાજ્યમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ, 70 ડેમ હાઈએલર્ટ, 35 ડેમ એલર્ટ અને 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર | hea...

‘…તો પછી જેલમાં ધકેલનારા PM-CMને પણ જેલ થવી જોઈએ’, મનીષ સિસોદિયાની માગ | Manish Sisodia Seeks Law …

'...તો પછી જેલમાં ધકેલનારા PM-CMને પણ જેલ થવી જોઈએ', મનીષ સિસોદિયાની માગ | Manish Sisodia Seeks Law ...

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજાની સટાસટી ગઈકાલે બપોરે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકયો | Five…

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજાની સટાસટી ગઈકાલે બપોરે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકયો | Five...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીડીપીયુ રોડ પર ધૂમ બાઈકર્સ સામે સપાટો ઃ ૧૦થી વધુ બાઈક ડિટેઇન | Crackdown on Dhoom bikers on PDPU Ro…

પીડીપીયુ રોડ પર ધૂમ બાઈકર્સ સામે સપાટો ઃ ૧૦થી વધુ બાઈક ડિટેઇન | Crackdown on Dhoom bikers on PDPU Ro…

5 months ago
ધંધુકા રાણપુર રોડ પર ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા કિશોરનું મોત | Teenager dies after bike crashes into tr…

ધંધુકા રાણપુર રોડ પર ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા કિશોરનું મોત | Teenager dies after bike crashes into tr…

12 months ago
SIR ના ડરથી બંગાળમાંથી પલાયનનો પ્રયાસ કરનારા 500 લોકોને પકડ્યાનો BSFનો દાવો | Election Commission’s …

SIR ના ડરથી બંગાળમાંથી પલાયનનો પ્રયાસ કરનારા 500 લોકોને પકડ્યાનો BSFનો દાવો | Election Commission’s …

9 months ago
ટ્રકમાં સુતેલા ડ્રાઇવરના ખિસ્સામાંથી ગઠિયો રોકડા ૪૩ હજાર સેરવી ગયો | A lump of cash worth Rs 43 000 …

ટ્રકમાં સુતેલા ડ્રાઇવરના ખિસ્સામાંથી ગઠિયો રોકડા ૪૩ હજાર સેરવી ગયો | A lump of cash worth Rs 43 000 …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News