gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

GSTમાંથી 12 ટકા અને 28 ટકાનો સ્લેબ દૂર કરવાની ભલામણ, GOMએ સ્વીકાર્યો પ્રસ્તાવ | centre government gs…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in Business
0 0
0
GSTમાંથી 12 ટકા અને 28 ટકાનો સ્લેબ દૂર કરવાની ભલામણ, GOMએ સ્વીકાર્યો પ્રસ્તાવ | centre government gs…
0
VIEWS
Share on FacebookShare on Twitter

GOM Accepts Govts GST Proposal: કેન્દ્ર સરકારનો જીએસટી સ્લેબમાં ઘટાડો કરવાનો પ્રસ્તાવ ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (GOM)ની બેઠકમાં સ્વીકારવામાં આવ્યો છે. દિવાળી સુધીમાં જીએસટીનો 12 ટકા અને 28 ટકાનો સ્લેબ દૂર થવાની સંભાવના પ્રબળ બની છે. કેન્દ્ર સરકારના જીએસટી સ્લેબમાં સુધારાના પ્રસ્તાવને આજે ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે જીએસટીના સ્લેબ ચારથી ઘટાડી બે કરવા ભલામણ કરી હતી. જીએસટીમાં હાલ 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા એમ ચાર સ્લેબ લાગુ છે. જે ઘટાડી 5 ટકા અને 18 ટકા કરવાની દરખાસ્ત થઈ હતી.

બિહારના ઉપ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળ યોજાયેલી છ સભ્યોની GOMએ કેન્દ્ર સરકારના ગુડ્સ એન્ડ સર્વિસિઝ પર ટેક્સ સ્લેબ ઘટાડી 5 ટકા અને 18 ટકા કરવાની માગ સ્વીકારી છે. તેમજ લકઝરી અને હાનિકારક પદાર્થો પર જીએસટી 40 ટકા લાગુ કરવાની ભલામણને પણ મંજૂરી આપી છે. GOMની બેઠકમાં ઉત્તર પ્રદેશના નાણા મંત્રી સુરેશ કુમાર ખન્ના, રાજસ્થાનના આરોગ્ય મંત્રી ગજેન્દ્રસિંહ, પશ્ચિમ બંગાળના નાણા મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય, કર્ણાટકના રેવેન્યુ મંત્રી ક્રિષ્ના ગોવડા, અને કેરળના નાણા મંત્રી કેએન બાલાગોપાલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકને નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંબોધી હતી.

જીએસટીના દરોમાં સુધારો રાહતદાયીઃ FM

નાણા મંત્રી  નિર્મલા સીતારમણે GoMની બેઠકને સંબોધતા કહ્યું હતું કે, જીએસટીના દરોમાં સુધારો સામાન્ય પ્રજા, ખેડૂતો, મધ્યમ વર્ગ તેમજ એમએસએમઈને મોટી રાહત આપશે. જે કરમાળખામાં સુલભતા અને પારદર્શકતા વધારશે. તેમજ દેશના વિકાસને વેગ આપશે.

જીએસટી સ્લેબમાં આ રીતે થશે ફેરફાર

જીએસટી સ્લેબમાં ઘટાડો કરવાથી 12 ટકા અને 28 ટકાના સ્લેબમાં સામેલ ચીજવસ્તુઓ અને સેવાઓને  5 ટકા અને 18 ટકાના સ્લેબમાં આવરી લેવામાં આવશે. જેમાં 12 ટકાના સ્લેબમાં સામેલ 99 ટકા ગુડ્સ એન્ડ સર્વિસને 5 ટકા જ્યારે 28 ટકાના સ્લેબમાં સામેલ 90 ટકા ચીજવસ્તુઓને 18 ટકાના સ્લેબમાં આવરી લેવામાં આવશે. આ પગલાંથી જીએસટી વધુ સુલભ બનશે તેમજ તેનું વ્યાપક નિયમન થઈ શકશે.

આ મામલે હજુ કોઈ નિર્ણય નહીં

GOMએ કેન્દ્ર સરકારના હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ પર જીએસટી ઘટાડવાની ભલામણની પણ સમીક્ષા કરી હતી. જેના અમલથી જીએસટી આવક વાર્ષિક રૂ. 9700 કરોડનું નુકસાન થવાની ભીતિ છે. તેમ છતાં મોટાભાગના રાજ્યોએ આ સુધારાને સમર્થન આપ્યું છે. જેથી પોલિસીધારકોને લાભ મળી શકે. જીએસટી કાઉન્સિલ આ મામલે આગામી બેઠકમાં નિર્ણય લેશે. તેમજ જીએસટી સ્લેબમાં ઘટાડાની દરખાસ્તને આગામી બેઠકમાં અંતિમ મંજૂરી આપી શકે છે. 

GSTમાંથી 12 ટકા અને 28 ટકાનો સ્લેબ દૂર કરવાની ભલામણ, GOMએ સ્વીકાર્યો પ્રસ્તાવ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ અંગે ટ્રમ્પે ફરી મૂંઝવણ ઊભી કરી, આજે ફરી શેરબજારમાં મોટો કડાકો બોલાઈ જવાની શક્યતા | Gift Nifty…
Business

યુદ્ધ અંગે ટ્રમ્પે ફરી મૂંઝવણ ઊભી કરી, આજે ફરી શેરબજારમાં મોટો કડાકો બોલાઈ જવાની શક્યતા | Gift Nifty…

April 2, 2026
વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં ₹13,600 અને સોનામાં ₹2,500 થી વધુનો તોતિંગ કડાકો | Gold and Silver Pri…
Business

વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં ₹13,600 અને સોનામાં ₹2,500 થી વધુનો તોતિંગ કડાકો | Gold and Silver Pri…

April 2, 2026
શેરબજારમાં ટ્રમ્પ ઈફેક્ટ : સેન્સેક્સમાં 1,526 અને નિફ્ટીમાં 470 પોઈન્ટનો તોતિંગ કડાકો | Stock Market…
Business

શેરબજારમાં ટ્રમ્પ ઈફેક્ટ : સેન્સેક્સમાં 1,526 અને નિફ્ટીમાં 470 પોઈન્ટનો તોતિંગ કડાકો | Stock Market…

April 2, 2026
Next Post
સેવન્થ ડે સ્કૂલ બહાર NSUIનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ બાદ અટકાયત, વિદ્યાર્થીઓ પણ જોડાયા | protest…

સેવન્થ ડે સ્કૂલ બહાર NSUIનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ બાદ અટકાયત, વિદ્યાર્થીઓ પણ જોડાયા | protest...

સવારે ખાલી પેટ પીઓ આ ડ્રાયફ્રૂટનું પાણી, 6 ચમત્કારી ફાયદા વિશે જાણી ચોંકશો | Black raisin water empty stomach benefits every morning

સુરતમાં મજાકમસ્તી દરમિયાન યુવકનો પગ લપસ્યો, હાથમાં રહેલી કાતર છાતીમાં ઘૂસી જતાં ગંભીર ઇજા | A young …

સુરતમાં મજાકમસ્તી દરમિયાન યુવકનો પગ લપસ્યો, હાથમાં રહેલી કાતર છાતીમાં ઘૂસી જતાં ગંભીર ઇજા | A young ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની મેચ દરમિયાન પ્રેક્ષકોને લૂંટવા પરપ્રાંતીય ટોળકીઓ ઉતરી,યુપીની ગેંગ પાસે 9 મોબાઇલ મળ્યા | mob…

વડોદરાની મેચ દરમિયાન પ્રેક્ષકોને લૂંટવા પરપ્રાંતીય ટોળકીઓ ઉતરી,યુપીની ગેંગ પાસે 9 મોબાઇલ મળ્યા | mob…

3 months ago
શું મહિને ચાર લાખ પુરતા નથી શમીની પત્નીને સુપ્રીમનો સવાલ | Supreme Court questions Shami’s wife if f…

શું મહિને ચાર લાખ પુરતા નથી શમીની પત્નીને સુપ્રીમનો સવાલ | Supreme Court questions Shami’s wife if f…

5 months ago
સુરતની લૂંટેરી દુલ્હન જસદણ પાસેથી ઝડપાઇ: વારાફરતી 2 યુવાન સાથે લગ્ન કરી પૈસા પડાવ્યા | Surat’s robbe…

સુરતની લૂંટેરી દુલ્હન જસદણ પાસેથી ઝડપાઇ: વારાફરતી 2 યુવાન સાથે લગ્ન કરી પૈસા પડાવ્યા | Surat’s robbe…

2 weeks ago
22 સપ્ટેમ્બરથી નવરાત્રિ, જાણો ઘટ સ્થાપન-ઉત્થાપન અને દશેરાના શુભ મુહૂર્ત | Navratri from September 22…

22 સપ્ટેમ્બરથી નવરાત્રિ, જાણો ઘટ સ્થાપન-ઉત્થાપન અને દશેરાના શુભ મુહૂર્ત | Navratri from September 22…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News