gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં મજાકમસ્તી દરમિયાન યુવકનો પગ લપસ્યો, હાથમાં રહેલી કાતર છાતીમાં ઘૂસી જતાં ગંભીર ઇજા | A young …

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં મજાકમસ્તી દરમિયાન યુવકનો પગ લપસ્યો, હાથમાં રહેલી કાતર છાતીમાં ઘૂસી જતાં ગંભીર ઇજા | A young …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News : સુરતના પાંડેસરા વિસ્તારોમાં સિલાઈનું કામ કરતાં મૂળ ઉત્તરપ્રદેશના અખિલ સલીમ ખાન (ઉં.વ.27) તેના કારીગર મિત્રો સાથે મજાકમસ્તી કરતાં સમયે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં મજાકમસ્તીમાં અખિલનો પગ લપસી જતાં નીચે પડી ગયો હતો. તેવામાં કાપડનું કટિંગ કરવા માટે હાથમાં રહેલી કાતર અખિલના છાતીના ભાગમાં ઘૂસી ગઈ હતી. સમગ્ર ઘટનાને પગલે ઈજાગ્રસ્ત યુવકને છાતીના ભાગે કાતર ઘૂસેલી હાલતમાં તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં યુવકને અન્ય કોઈ ઈજા ન પહોંચે તે રીતે કાતર બહાર કાઢીને સારવાર કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશનો અખિલ સુરતના ચીકુવાડી ખાતે તેના ભાઈઓ સાથે રહીને સિલાઈનું કામ કરે છે. ઘટનાના દિવસે સિલાઈની દુકાનમાં અન્ય કારીગર મિત્રો સાથે મજાકમસ્તી કરતી વખતે અખિલને છાતીના ભાગે કાતર ઘૂસી ગઈ હતી. 

આ પણ વાંચો: સુરતમાં સમલૈંગિક લોકોને ફસાવી પૈસા પડાવવાનું કૌભાંડ, બે યુવકની ધરપકડ

સમગ્ર ઘટનાને લઈને અખિલના ભાઈ અને સાથી કારીગરોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને તેને હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં તબીબી સ્ટાફ અખિલને છાતીના ભાગે કાતર ઘૂસેલી હાલતમાં જોઈને ચોંકી ઉઠ્યા હતા અને ઘટનાની ગંભીરતાને જોતાં તરતજ કાર્યવાહી હાથ ધરીને યુવકનો જીવ બચાવ્યો હતો. જેમાં અખિલની છાતીમાં ત્રણથી વધુ ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
સુરતમાં સમલૈંગિક લોકોને ફસાવી પૈસા પડાવવાનું કૌભાંડ, બે યુવકની ધરપકડ | Surat Gay Dating App Scam: Tw…

સુરતમાં સમલૈંગિક લોકોને ફસાવી પૈસા પડાવવાનું કૌભાંડ, બે યુવકની ધરપકડ | Surat Gay Dating App Scam: Tw...

‘તો શું કોર્ટ હાથ બાંધીને ઊભી રહે અને કહે કે અમે શક્તિહિન છીએ?’, CJIનો સરકારને સવાલ | cji br gavai a…

'તો શું કોર્ટ હાથ બાંધીને ઊભી રહે અને કહે કે અમે શક્તિહિન છીએ?', CJIનો સરકારને સવાલ | cji br gavai a...

દાહોદમાં પિતાએ બે પુત્ર સાથે કર્યો આપઘાત, ઝાડ સાથે લટકતાં મળ્યાં મૃતદેહ | Father commits self destru…

દાહોદમાં પિતાએ બે પુત્ર સાથે કર્યો આપઘાત, ઝાડ સાથે લટકતાં મળ્યાં મૃતદેહ | Father commits self destru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના વાઘોડિયા રોડ ઉપર વધુ એક 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો | Another 10 feet deep potholes occurred in …

વડોદરાના વાઘોડિયા રોડ ઉપર વધુ એક 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો | Another 10 feet deep potholes occurred in …

7 months ago
કારની ટક્કરથી ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું સારવારમાં મોત નિપજ્યું | Biker injured in car collision dies du…

કારની ટક્કરથી ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું સારવારમાં મોત નિપજ્યું | Biker injured in car collision dies du…

5 months ago
સૌથી ઓછી રકમનું ટેન્ડર ભરનારને ચાતરી જવા રિટેન્ડર કરવામાં આવ્યું | Tender for smart city

સૌથી ઓછી રકમનું ટેન્ડર ભરનારને ચાતરી જવા રિટેન્ડર કરવામાં આવ્યું | Tender for smart city

2 months ago
ગુજરાતી ફિલ્મ “સુરતી લોચો” આ શુક્રવારે રિલીઝ થશે

ગુજરાતી ફિલ્મ “સુરતી લોચો” આ શુક્રવારે રિલીઝ થશે

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News