gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ડિસેમ્બરમાં ISRO લોન્ચ કરશે પહેલું ગગનયાન પરીક્ષણ મિશન, શુભાંશુએ કહ્યું- ‘ભારત તૈયાર છે’ | isro chie…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in INDIA
0 0
0
ડિસેમ્બરમાં ISRO લોન્ચ કરશે પહેલું ગગનયાન પરીક્ષણ મિશન, શુભાંશુએ કહ્યું- ‘ભારત તૈયાર છે’ | isro chie…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ISRO-Shubhanshu Press Brief: દિલ્હીમાં મંગળવારે ભારતીય અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા અને ઇસરોના પ્રમુખ વી. નારાયણને મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન, શુભાંશુએ ગગનયાન મિશન વિશે વાત કરતા કહ્યું કે, ટૂંક સમયમાં ભારત પોતાના રોકેટ અને કેપ્સ્યુલથી અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષમાં મોકલશે. તેમજ ઇસરો ડિસેમ્બર સુધીમાં પ્રથમ ગગનયાન પરીક્ષણ મિશન લોન્ચ કરશે.

ગગનયાન મિશન વિશે શુભાંશુએ શું કહ્યું?

શુભાંશુ શુક્લાએ ભારતના મહત્ત્વાકાંક્ષી ગગનયાન મિશન વિશે વિગતવાર માહિતી આપી. તેમણે જણાવ્યું કે, આ ઇસરોનું પ્રથમ માનવ અંતરિક્ષ મિશન છે, જે અંતર્ગત 2027માં ભારતીય વાયુસેનાના ત્રણ પાયલટને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ પાયલટ 400 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની કક્ષામાં ત્રણ દિવસ રહેશે અને ત્યારબાદ હિન્દ મહાસાગરમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવવામાં આવશે. મિશનનો કુલ ખર્ચ આશરે 20,193 કરોડ રૂપિયા છે. ગગનયાનની તૈયારી માટે પહેલા બે ખાલી ટેસ્ટ ફ્લાઇટ મોકલવામાં આવશે, ત્યારબાદ એક ફ્લાઇટમાં રોબોટ મોકલવામાં આવશે. જ્યારે આ બધું સફળ થશે, ત્યારબાદ મનુષ્યોને અંતરિક્ષમાં મોકલવામાં આવશે.’ પોતાની વાતના અંતે તેમણે એમ પણ કહ્યું કે અંતરિક્ષમાંથી ભારત આજે પણ ‘સારે જહાં સે અચ્છા’ લાગે છે.

ઇસરોના પ્રમુખ વી. નારાયણન પણ ઉપસ્થિત

કાર્યક્રમમાં ઇસરોના પ્રમુખ વી. નારાયણન પણ ઉપસ્થિત હતા. તેમણે કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ભારતની અંતરિક્ષ યાત્રાને નવી ગતિ મળી છે. ભારતે દક્ષિણ એશિયાઈ સેટેલાઇટ બનાવીને સભ્ય દેશોને સમર્પિત કર્યો. આ ઉપરાંત, ભારતે G20 દેશો માટે પણ એક સેટેલાઇટ તૈયાર કર્યો.’ 

નારાયણન વધુમાં કહ્યું કે, ’10 વર્ષ પહેલાં દેશમાં માત્ર એક સ્પેસ સ્ટાર્ટઅપ હતું, પરંતુ આજે 300થી વધુ સ્ટાર્ટઅપ્સ અંતરિક્ષ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. ખાનગી કંપનીઓએ અત્યાર સુધીમાં બે સબ-ઓર્બિટલ મિશન પૂરા કર્યા છે. આ દર્શાવે છે કે ભારતની સ્પેસ ઇકોનોમી સતત વધી રહી છે અને આવનારા વર્ષોમાં તેનો વધુ વિસ્તાર થશે.’

આ પણ વાંચો: ‘તો શું કોર્ટ હાથ બાંધીને ઊભી રહે અને કહે કે અમે શક્તિહિન છીએ?’, CJIનો સરકારને સવાલ

નાસા-ઇસરો મિશન પર ઇસરોના પ્રમુખે શું કહ્યું?

ઇસરોના પ્રમુખે જણાવ્યું કે, ’30 જુલાઈએ જીએસએલવી-એફ16 રોકેટે નાસા-ઇસરો સિન્થેટિક એપર્ચર રડારને સફળતાપૂર્વક કક્ષામાં સ્થાપિત કર્યું. આ ઉપગ્રહ સંપૂર્ણપણે યોગ્ય રીતે કામ કરી રહ્યો છે. આગામી બેથી ત્રણ મહિનામાં ભારત 6,500 કિલોનો અમેરિકન કમ્યુનિકેશન સેટેલાઇટ પણ પોતાના લોન્ચ વ્હીકલથી પ્રક્ષેપિત કરશે. આ પ્રકારનો સહયોગ માત્ર ટેકનિકલ દૃષ્ટિએ જ મહત્ત્વપૂર્ણ નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇસરોની વધતી તાકાત અને ક્ષમતાને પણ દર્શાવે છે.’

ડિસેમ્બરમાં ISRO લોન્ચ કરશે પહેલું ગગનયાન પરીક્ષણ મિશન, શુભાંશુએ કહ્યું- 'ભારત તૈયાર છે' 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નોઈડા વિરોધ પ્રદર્શન: શ્રમિકોના સમર્થનમાં ઉતર્યા રાહુલ ગાંધી, કહ્યું- ‘આ વિકસિત ભારતની અસલી ઓળખ’ | r…
INDIA

નોઈડા વિરોધ પ્રદર્શન: શ્રમિકોના સમર્થનમાં ઉતર્યા રાહુલ ગાંધી, કહ્યું- ‘આ વિકસિત ભારતની અસલી ઓળખ’ | r…

April 14, 2026
બિહારના મુખ્યમંત્રી તરીકે ભાજપ નેતા સમ્રાટ ચૌધરીનું નામ જાહેર, RJD અને JDUમાં પણ કામ કરી ચૂક્યા છે |…
INDIA

બિહારના મુખ્યમંત્રી તરીકે ભાજપ નેતા સમ્રાટ ચૌધરીનું નામ જાહેર, RJD અને JDUમાં પણ કામ કરી ચૂક્યા છે |…

April 14, 2026
PHOTO: ભક્તોને દર્શન આપવા અમરનાથ પ્રગટ થયાં, પૂર્ણ સ્વરૂપમાં બાબા બર્ફાનીની પ્રથમ તસવીર | amarnath y…
INDIA

PHOTO: ભક્તોને દર્શન આપવા અમરનાથ પ્રગટ થયાં, પૂર્ણ સ્વરૂપમાં બાબા બર્ફાનીની પ્રથમ તસવીર | amarnath y…

April 14, 2026
Next Post
લાફાનો બદલો લેવા ધો.9ના વિદ્યાર્થીએ તમંચો કાઢીને શિક્ષકને ગોળી ધરબી દીધી, ઉત્તરાખંડની ચોંકાવનારી ઘટના

લાફાનો બદલો લેવા ધો.9ના વિદ્યાર્થીએ તમંચો કાઢીને શિક્ષકને ગોળી ધરબી દીધી, ઉત્તરાખંડની ચોંકાવનારી ઘટના

સુરતની હોટલના મહિલા વોશરૂમમાં ગુપ્તરીતે મોબાઈલ રાખીને વીડિયો બનાવનારા વિકૃતને પાસા હેઠળ જેલ ધકેલાયો …

સુરતની હોટલના મહિલા વોશરૂમમાં ગુપ્તરીતે મોબાઈલ રાખીને વીડિયો બનાવનારા વિકૃતને પાસા હેઠળ જેલ ધકેલાયો ...

ક્રાંતિવીર શહીદ ભગતસિંહના સ્ટેચ્યુ નીચે સ્ટ્રકચરમાં અનેક તિરાડો જણાઈ | Many cracks were found in the…

ક્રાંતિવીર શહીદ ભગતસિંહના સ્ટેચ્યુ નીચે સ્ટ્રકચરમાં અનેક તિરાડો જણાઈ | Many cracks were found in the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધો. 12ની વિદ્યાર્થિની પર મહિલા પોલીસ કર્મચારીના પ્રેમી દ્વારા દુષ્કર્મ | Std 12 student raped by lov…

ધો. 12ની વિદ્યાર્થિની પર મહિલા પોલીસ કર્મચારીના પ્રેમી દ્વારા દુષ્કર્મ | Std 12 student raped by lov…

3 weeks ago
નડિયાદ ઓવરબ્રિજથી ડભાણ સુધીના રોડ પર સ્ટ્રીટલાઈટ બંધ રહેતા અંધારપટ | Darkness on the road from Nadia…

નડિયાદ ઓવરબ્રિજથી ડભાણ સુધીના રોડ પર સ્ટ્રીટલાઈટ બંધ રહેતા અંધારપટ | Darkness on the road from Nadia…

5 months ago
જામનગર જીલ્લાના 154 જેટલા રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ | Drone flying ba…

જામનગર જીલ્લાના 154 જેટલા રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ | Drone flying ba…

5 months ago
‘હિંસા પાછળ ભાજપના ટોચના ત્રણ નેતા જવાબદાર’ TMC ધારાસભ્યનો આક્ષેપ

‘હિંસા પાછળ ભાજપના ટોચના ત્રણ નેતા જવાબદાર’ TMC ધારાસભ્યનો આક્ષેપ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News