gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસની ટીમોએ નવલખી મેદાનમાં ત્રણ નાકા બ્લોક કરી આકસ્મિક ચેકિંગ કર્યુ | Police teams conducted a sur…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
પોલીસની ટીમોએ નવલખી મેદાનમાં ત્રણ નાકા બ્લોક કરી આકસ્મિક ચેકિંગ કર્યુ | Police teams conducted a sur…
1
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસની અલગ – અલગ ટીમોએ આજે મોડી રોત્રે નવલખી મેદાનના ત્રણ નાકા બ્લોક કરી ટોર્ચ લાઈટ વડે મેદાનમાં અને વાહનોની તલાશી લઈ બ્રેથ એનેલાઇઝરથી આકસ્મિક ચેકિંગ હાથ ધર્યુંહતું. અવાવરુ જગ્યા પર લોકો ન બેસે તે માટે જાગૃતિનો પ્રયાસ કરી અસામાજિક તત્ત્વોને પાઠ ભણાવવા અન્ય સ્થળોએ પણ આ પ્રકારે આકસ્મિક ચેકિંગ હાથ ધરાશે.

પોલીસ કિંમશનરની સૂચનાથી અધિક પો. કિંમશનર ડૉ. લીના પાટિલની ઉપસ્થિતિમાં ડી.સી.પી. ઝોન – ૨ મંજીતા વણઝારા, ઝોનના તમામ પીઆઈ, એસીપી તથા ક્રાઈમની ટીમો કાર્યવાહીમાં રહી હતી. દરમિયાન બે શખ્સો સામે પ્રોહિબિશનનો કેસ પણ કરાયો છે. મોડીરાત સુધી ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે ડૉ. લીના પાટિલનું કહેવું હતું કે, નવલખી મેદાનમાં કેટલાક અસામાજિક તત્વો અડિંગો જમાવતા હોયછે. કોઈ બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી સરપ્રાઈઝ ચેકિંગ કર્યું છે. ૧૦૦થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ ચેકિંગ કરી રહ્યા છે. વડોદરાવાસીઓની સુરક્ષા માટે પોલીસ ખડે પગે છે. આગામી દિવસોમાં અલગ – અલગ સ્થળોએ આ પ્રકારે સરપ્રાઈઝ ચેકિંગ કરાશે. મેદાનમાંથી એક ફેમિલી મળી આવતા તેમને સમજ આપી હતી કે, જ્યાં લોકોની હાજરી ન હોય તેવી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. લોકોમાં સુરક્ષાની ભાવના જાગૃત થાય તે અમારો મુખ્ય હેતુ છે. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, ત્રણ દિવસ અગાઉ નવલખી મેદાનમાં બેઠેલા પ્રેમી પંખીડાને પોલીસકર્મી સહિતની ત્રિપુટીએ કાયદાનો રોફ જમાવી પ્રેમીને માર મારી મોપેડ સળગાવી નાખવાની ઘટના ઘટી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
ગુજરાતમાં પકડાયેલા ISISથી જોડાયેલા ત્રણેય આતંકીઓનો શું હતો પ્લાન? જાણો ક્યાં-ક્યાં હુમલો કરવાની ફિરા…

ગુજરાતમાં પકડાયેલા ISISથી જોડાયેલા ત્રણેય આતંકીઓનો શું હતો પ્લાન? જાણો ક્યાં-ક્યાં હુમલો કરવાની ફિરા...

ઘ રોડ પર રિક્ષા ડિવાઇડર સાથે અથડાતાં ચાલક પ્રૌઢનું મૃત્યુ | Driver Praudh dies after rickshaw collid…

ઘ રોડ પર રિક્ષા ડિવાઇડર સાથે અથડાતાં ચાલક પ્રૌઢનું મૃત્યુ | Driver Praudh dies after rickshaw collid...

યુવકના ખુનનો પ્રયાસ ઃ કુટુંબી ભત્રીજાઓ દ્વારા પિતા અને દાદા પર પણ હુમલો કરાયો | Attempted murder of …

યુવકના ખુનનો પ્રયાસ ઃ કુટુંબી ભત્રીજાઓ દ્વારા પિતા અને દાદા પર પણ હુમલો કરાયો | Attempted murder of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડા જિલ્લાને ‘બેસ્ટ સેફ્ટી એવોર્ડ’ છતાં ઓવરલૉડ વાહનો ભયજનક | Despite Kheda district getting Best Sa…

ખેડા જિલ્લાને ‘બેસ્ટ સેફ્ટી એવોર્ડ’ છતાં ઓવરલૉડ વાહનો ભયજનક | Despite Kheda district getting Best Sa…

1 year ago
જામનગરમાં કરોડોની સરકારી જમીન પચાવી પાડવાનું મસમોટું કૌભાંડ, લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ 3 શખસોની ધરપકડ …

જામનગરમાં કરોડોની સરકારી જમીન પચાવી પાડવાનું મસમોટું કૌભાંડ, લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ 3 શખસોની ધરપકડ …

8 months ago
દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી… દાંતા પોલીસ

દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી… દાંતા પોલીસ

5 months ago
ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટની માનવતાભરી પહેલ

ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટની માનવતાભરી પહેલ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News