gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ક્રાંતિવીર શહીદ ભગતસિંહના સ્ટેચ્યુ નીચે સ્ટ્રકચરમાં અનેક તિરાડો જણાઈ | Many cracks were found in the…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
ક્રાંતિવીર શહીદ ભગતસિંહના સ્ટેચ્યુ નીચે સ્ટ્રકચરમાં અનેક તિરાડો જણાઈ | Many cracks were found in the…
1
VIEWS
Share on FacebookShare on Twitter

રાજમહેલ રોડ પર લાલકોર્ટ પાસેના ક્રાંતિવીર સરદાર ભગતસિંહ પ્રતિમાનું સ્ટ્રક્ચર જર્જરીત બનતા કોંગ્રેસના કાઉન્સિલરે મ્યુ. કમિશનરને લેખિત રજૂઆત કરી વહેલી તકે સ્ટ્રક્ચરના નવીનીકરણ સાથે મેન્ટેનન્સ મામલે બેદરકારી દાખવનાર સામે કાર્યવાહીની માંગ કરી હતી.

શહેરની ઐતિહાસિક અને પૌરાણિક સ્થાવર મિલકતો જેવી કે માંડવી, લહેરીપુરા દરવાજો હોય કે અન્ય ઐતિહાસિક ઇમારતોની કાળજી કે રખેવાળીમાં કૉર્પોરેશન તંત્ર ઉણું ઉતરી રહ્યું હોવાનો ગણગણાટ શહેરીજનોમાં શરૂ થયો છે. તેવામાં લાલ કોર્ટ પાસે ચોકમાં દેશની આઝાદીના લડવૈયા અને ફાંસીના માંચડે ચડેલા ક્રાંતિવીર સરદાર ભગતસિંહના બનેલા સ્ટેચ્યુના સ્ટ્રકચરમાં મોટી તિરાડો પડી ગઈ છે. આ અંગે કોંગ્રેસના કાઉન્સિલરની મ્યુ. કમિશનરને લેખિત રજૂઆત હતી કે, તાજેતરમાં પરિપત્ર થકી ઐતિહાસિક સ્મારકોની સાર સંભાળ માટે વિભાગીય વડાઓને જવાબદારી સોંપી હતી. તેમ છતાં ભગતસિંહ ચોકની આવી પરિસ્થિતિ શરમજનક બાબત છે. જેથી બેદરકારી મામલે જવાબદાર સામે દાખલો બેસે તેવા પગલાં ભરવા જોઈએ. આ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલ અન્ય સ્મારકોની સાર સંભાળ કોર્પોરેશન કરે તેવી માંગ છે. અગાઉ આ અંગે ભાજપના મહિલા કાઉન્સિલરે મ્યુ. કમિશ્નરને રજૂઆત કરી હતી કે, સરદાર ભગતસિંહ સર્કલનું ઘણા સમયથી મેન્ટેનન્સ ન થતા સ્ટ્રક્ચરમાં તિરાડો પડી ગઈ છે, જેથી તાત્કાલિક નવું સ્ટ્રક્ચર બનાવવું.

એક જ વોર્ડના બે કોર્પોરેટર વચ્ચે કમિશનરને જાણકારી આપવા મામલે વિવાદ

આજે મળેલી કોર્પોરેશનની સભામાં ભગતસિંહ સર્કલનું સ્ટ્રક્ચર જર્જરીત મામલે ભાજપ અને કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર વચ્ચે રકઝક થઈ  હતી. એક જ વોર્ડના બે કાઉન્સિલરે મ્યુ. કમિશનરને રજૂઆતની પરિસ્થિતિ સર્જાતા વિવાદ થયો હતો. કોંગ્રેસના કાઉન્સિલર સભામાં રજૂઆત માટે ઉભા થતા મહિલા કાઉન્સિલરનું કહેવું હતું કે, અમે અગાઉ આ બાબતે કમિશનરનું ધ્યાન દોરી દીધું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!
GUJARAT

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

October 2, 2026
સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!
GUJARAT

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

October 2, 2026
એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
Next Post
અભયમની સલાહથી દંપત્તિએ નવજીવન શરૂ કર્યું

અભયમની સલાહથી દંપત્તિએ નવજીવન શરૂ કર્યું

‘ધર્મ-આસ્થાથી જોડાયેલી માન્યતાઓ પર ભારત સરકાર કોઈ પક્ષ નથી લેતી’, દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે સરકારનો જવાબ

'ધર્મ-આસ્થાથી જોડાયેલી માન્યતાઓ પર ભારત સરકાર કોઈ પક્ષ નથી લેતી', દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે સરકારનો જવાબ

ડોર ટુ ડોર માટે મટીરીયલ રિકવરી ફેસીલીટી શરૂ થઈ નથી | Material recovery facility for door to door has…

ડોર ટુ ડોર માટે મટીરીયલ રિકવરી ફેસીલીટી શરૂ થઈ નથી | Material recovery facility for door to door has...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરમાં રફતારનો કહેર, કારચાલકે બે એક્ટિવા ચાલકને ફંગોળ્યા; મહિલા કારચાલક ઝડપાઈ | gandhinagar spe…

ગાંધીનગરમાં રફતારનો કહેર, કારચાલકે બે એક્ટિવા ચાલકને ફંગોળ્યા; મહિલા કારચાલક ઝડપાઈ | gandhinagar spe…

12 months ago
જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અવિત ચાલુ : 40થી વધુ કાઉન્ટર-રેંકડી પથારા દૂર કર…

જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અવિત ચાલુ : 40થી વધુ કાઉન્ટર-રેંકડી પથારા દૂર કર…

10 months ago
વેમાલીમાં રહેતા જવેલર્સ દુકાને જવા માટે નીકળ્યા બાદ લાપત્તા | jewellers missing last three days

વેમાલીમાં રહેતા જવેલર્સ દુકાને જવા માટે નીકળ્યા બાદ લાપત્તા | jewellers missing last three days

11 months ago
અમદાવાદ-સુરતના 8 અગ્રણી ગરબા આયોજકોને ત્યાં દરોડા, બ્લેકમાં ટિકિટ વેચતા હોવાની ફરિયાદ | navratri gst…

અમદાવાદ-સુરતના 8 અગ્રણી ગરબા આયોજકોને ત્યાં દરોડા, બ્લેકમાં ટિકિટ વેચતા હોવાની ફરિયાદ | navratri gst…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News