gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેન્ટ્રલ વિસ્ટા પર કારનો અકસ્માત ઃ ૧૨ સેફ્ટીપોલ તોડી નાંખ્યા ઃ નંબરપ્લેટ ગાયબ | Car accident on Cent…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
સેન્ટ્રલ વિસ્ટા પર કારનો અકસ્માત ઃ ૧૨ સેફ્ટીપોલ તોડી નાંખ્યા ઃ નંબરપ્લેટ ગાયબ | Car accident on Cent…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગંભીર અકસ્માત થવા પાછળનું કારણ શોધવું જરૃરી

સેન્ટ્રલ વિસ્ટા સહિતના ખુલ્લા માર્ગો મોડી રાત્રે રેસીંગ ટ્રેક બની જતા હોવાની ફરિયાદો છતા કાર્યવાહી નહીં

ગાંધીનગર :  ગાંધીનગરમાં અકસ્માતોના કિસ્સા ચિંતાજનકરીતે વધી રહ્યા છે.
રોડ સેફ્ટી ઓથોરિટી અને ટ્રાફિક પોલીસ સહિત અન્ય વિભાગો દ્વારા પ્રયત્નો કરવામાં
આવતા હોવાનો દાવો કરવામાં આવે છે તેમ છતા ગમખ્વાર અને ગંભીર અકસ્માતોનો સિલસિલો
અટકતો નથી. ગઇકાલે મોડી રાત્રે સેન્ટ્રલ વિસ્ટા ખાતે પણ ગંભીર અકસ્માત સર્જાયો હતો
જેમાં એક કારે રોડ સાઇડ આવેલા સેફ્ટીરોડ-પોલ અને વીજપોલ સહિત કુલ ૧૨ જેટલા પોલને
તોડી નાંખ્યા હતા.

રાંદેસણમાં રફ્તારના રાક્ષસ હિતેશ પટેલે અક્સમાત વણઝાર
સર્જીને પાંચ વહાનો અડફેટે લીધા હતા અને બે વ્યક્તિના આ અકસ્માતમાં મોત પણ નિપજ્યા
હતા. ત્યાર બાદન્યુ ગાંધીનગર સહિત જ્યાં જ્યા નબીરા બેસી રહેતા હોય છે ત્યાં
ચેકીંગ કરવામાં આવતું હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવે છે પરંતુ મોડી રાત્રે
ગાંધીનગરના ખુલ્લા અને પાકા માર્ગો જાણે રેસીંગના ટ્રેક બની જતા હોય તેમ પુરપાટ
ઝડપે કાર-બુલેટચાલકો પોતાના વાહનો હંકારતા હોય છે. ઘણા નબીરા તો રીતસરની રેસ પણ
લગાવતા હોય છે જેનાથી અકસ્માતનો ભય ઉભો થાય છે. આવી સ્થિતિ વચ્ચે ગઇમોડી રાત્રે
સેન્ટ્રલવિસ્ટા ખાતે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટાઉનહોલથી ગ-રોડ તરફ
સેન્ટ્રલવિસ્ટાના માર્ગ ઉપર એક પુરપાટ ઝડપે કાર દોડી હતી અને અહીં સાઇડ પરના
સેફ્ટી રોડ અને પોલ તોડી નાંખ્યા હતા. એક વીજપોલ પણ આ કારની ટક્કરથી તૂટી ગયો છે.
અહીં આ અકસ્માત જોનારાઓનું માનવું છે કે
,
દિવસે અહીં આ અકસ્માત થયો હોત તો તે જીવલેણ સાબિત થાત એટલુ જ નહીં, કારની નંબરપ્લેટ
પણ મળી નથી. તો અકસ્માતગ્રસ્ત આજે સવારથી સેન્ટ્રલવિસ્ટાના માર્ગ પર જ પડી હતી જે
આજે ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોનું માનવું છે કે
, આવો ગંભીર
અકસ્માત સર્જનાર સામે કાર્યવાહી કરવી જોઇએ જેથી આ રેસીંગ તથા પુરપાટ ઝડપે વાહન
ચલાવવાનું લોકો બંધ કરે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
સગીરાએ સાથે જવા ઇન્કાર કરતાં યુવકે એસીડ એટેકની ધમકી આપી | Young man threatens acid attack after mino…

સગીરાએ સાથે જવા ઇન્કાર કરતાં યુવકે એસીડ એટેકની ધમકી આપી | Young man threatens acid attack after mino...

ઘરની તિજોરી અકબંધ છતા નવવધૂના રૃપિયા ૪.૭૪ લાખના દાગીનાની ચોરી | Even though the house’s safe was int…

ઘરની તિજોરી અકબંધ છતા નવવધૂના રૃપિયા ૪.૭૪ લાખના દાગીનાની ચોરી | Even though the house's safe was int...

માતેલા સાંઢની જેમ વાહન હંકારી ટકકર મારતા બે વૃદ્ધા સહિત ચાર નિર્દોષના મોત | Fomon aramas ra mano non…

માતેલા સાંઢની જેમ વાહન હંકારી ટકકર મારતા બે વૃદ્ધા સહિત ચાર નિર્દોષના મોત | Fomon aramas ra mano non...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂ.790 કરોડના લક્ષ્યાંક સામે વડોદરા પાલિકાને રૂ.741.69 કરોડની આવક થઈ | Vadodara Corporation earned a…

રૂ.790 કરોડના લક્ષ્યાંક સામે વડોદરા પાલિકાને રૂ.741.69 કરોડની આવક થઈ | Vadodara Corporation earned a…

6 months ago
રૂ.18000 કરોડનું નુકસાન, 10 લાખ નોકરી ખતરામાં, 1 ફેબ્રુ.થી બંધ થશે તમામ મિલો ! બાંગ્લાદેશમાં કાપડ ઉદ…

રૂ.18000 કરોડનું નુકસાન, 10 લાખ નોકરી ખતરામાં, 1 ફેબ્રુ.થી બંધ થશે તમામ મિલો ! બાંગ્લાદેશમાં કાપડ ઉદ…

8 months ago
‘નેતા છો તો જાડી ચામડી રાખવી જોઈએ’, બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી ફગાવી | sc dismisses t…

‘નેતા છો તો જાડી ચામડી રાખવી જોઈએ’, બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી ફગાવી | sc dismisses t…

1 year ago
હું મારી રાજ્યસભા સીટ ખાલી કરી રહ્યો છું… જાણો કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે આ નિર્ણય કેમ લીધો | di…

હું મારી રાજ્યસભા સીટ ખાલી કરી રહ્યો છું… જાણો કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે આ નિર્ણય કેમ લીધો | di…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News