gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘લિવ-ઈનમાં તો કૂતરા-બિલાડી રહે છે…’,અનિરુદ્ધાચાર્યના વધુ એક વિવાદિત નિવેદન પર હોબાળો | aniruddhach…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in INDIA
0 0
0
‘લિવ-ઈનમાં તો કૂતરા-બિલાડી રહે છે…’,અનિરુદ્ધાચાર્યના વધુ એક વિવાદિત નિવેદન પર હોબાળો | aniruddhach…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Aniruddhacharya On Live In Relationship: ભારતમાં હાલમાં રખડતા કૂતરાઓનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે. આ મામલે સુપ્રીમ કોર્ટ આજે પોતાનો નિર્ણય સંભળાવશે એવી શક્યતા છે. આ દરમિયાન, યુવતીઓ પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરીને ચર્ચામાં રહેલા વૃંદાવનના કથાવાચક અનિરુદ્ધાચાર્યએ હવે લિવ-ઈન રિલેશનશિપને લઈને ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.  

અનિરુદ્ધાચાર્યનું લિવ-ઈન રિલેશનશિપ પર ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન

કથાવાચકે કહ્યું હતું કે, ‘લિવ-ઈનમાં તો કૂતરા-બિલાડીઓ રહે છે. આપણા દેશના કૂતરા હજારો વર્ષોથી લિવ-ઈનમાં જ રહે છે. આ લિવ-ઈન કલ્ચર જ કૂતરાઓનું છે.’ કેટલાક લોકો તેમના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે કેટલાક તેને યોગ્ય ગણાવી રહ્યા છે. 

અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું

આ નિવેદન પછી સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેમાં કેટલાક લોકો તેમનું સમર્થન કરી રહ્યા છે, તો કેટલાકે તેમનો વિરોધ કર્યો છે. નોંધનીય છે કે, આ પહેલા પણ અનિરુદ્ધાચાર્યે લિવ-ઈન રિલેશનશિપ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ‘આજકાલ 25 વર્ષ સુધીની મોટા ભાગની છોકરીઓ અશુદ્ધ થઈ ગઈ હોય છે. છોકરાઓ જેની સાથે લગ્ન કરે છે, તે લિવ-ઈનમાં ચાર જગ્યાએ મોં મારીને આવી હોય છે. હાલમાં જ વધી રહેલા છૂટાછેડા અને પતિની હત્યાના કેસનું કારણ પણ આ જ છે.’

લિવ-ઈન રિલેશનશિપ પર ધર્મગુરુના નિવેદનથી વિવાદ

એક વ્યક્તિએ આ નિવેદનની નિંદા કરતા કહ્યું કે, ‘આવા નિવેદનો ધર્મને નુકસાન પહોંચાડે છે અને ધર્મ પર સવાલો ઊભા કરે છે, જેના કારણે યુવા પેઢી ધર્મ વિશે ખોટી ધારણાઓ બાંધે છે.’

અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, ‘અનિરુદ્ધાચાર્યે આવું નિવેદન ન આપવું જોઈએ, કારણ કે તે સનાતન ધર્મનું અપમાન છે. તેમણે એ પણ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે પણ લિવ-ઈનને કાનૂની માન્યતા આપી છે.’

આ પણ વાંચો: સંસદ ભવનની સુરક્ષામાં મોટી ચૂક, દીવાલ કૂદી ગરુડ દ્વાર સુધી પહોંચેલો યુવક પકડાયો

જોકે, કેટલાક લોકોએ અનિરુદ્ધાચાર્યના નિવેદનને સમર્થન પણ આપ્યું છે. એક યુવકે કહ્યું કે, ‘તેમનો હેતુ સારો હતો અને સમાજની નૈતિકતા જાળવી રાખવા માટે આવા વિચારો જરૂરી છે.’ 

અન્ય એક યુવતીએ કહ્યું કે, ‘લિવ-ઈન એ ભારતની સંસ્કૃતિ નથી અને તે પ્રેમ નથી પણ પશ્ચિમી સંસ્કૃતિની અસર છે.’

એક અન્ય યુવકે બંને બાજુનો મત રજૂ કરતાં કહ્યું કે, ‘પ્રેમ કરવો કે રિલેશનશિપમાં રહેવું ખોટું નથી, પરંતુ તેના પરિણામોને પણ ધ્યાનમાં લેવા જોઈએ. તેમણે સુરક્ષાના મુદ્દે ચિંતા વ્યક્ત કરી કે લિવ-ઈન રિલેશનશિપને કારણે ગુનાઓ વધ્યા છે, જે સમાજ માટે યોગ્ય નથી.’

'લિવ-ઈનમાં તો કૂતરા-બિલાડી રહે છે...',અનિરુદ્ધાચાર્યના વધુ એક વિવાદિત નિવેદન પર હોબાળો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા “પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ” માટ…

સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા “પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ” માટ...

અનિરુદ્ધ સિંહ જાડેજાની માફી રદ; હાઈકોર્ટનો આત્મસમર્પણનો આદેશ: અમિત ખૂંટ કેસમાં પણ ઝટકો | Anirudh Sin…

અનિરુદ્ધ સિંહ જાડેજાની માફી રદ; હાઈકોર્ટનો આત્મસમર્પણનો આદેશ: અમિત ખૂંટ કેસમાં પણ ઝટકો | Anirudh Sin...

સંસદ ભવનની સુરક્ષામાં મોટી ચૂક, દીવાલ કૂદી ગરુડ દ્વાર સુધી પહોંચેલો યુવક પકડાયો | indian parliament …

સંસદ ભવનની સુરક્ષામાં મોટી ચૂક, દીવાલ કૂદી ગરુડ દ્વાર સુધી પહોંચેલો યુવક પકડાયો | indian parliament ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં મેટ્રો ટ્રેન અંગે સર્કિટ હાઉસથી ડેરીડેન સુધી બ્રિજ બનાવવાની વિચારણા | Consideration to bui…

વડોદરામાં મેટ્રો ટ્રેન અંગે સર્કિટ હાઉસથી ડેરીડેન સુધી બ્રિજ બનાવવાની વિચારણા | Consideration to bui…

11 months ago
ભારતનો જીડીપી 6.5 ટકા : ચાર વર્ષના તળિયે | India’s GDP growth at 6 5%: Four year low

ભારતનો જીડીપી 6.5 ટકા : ચાર વર્ષના તળિયે | India’s GDP growth at 6 5%: Four year low

1 year ago
પહલગામ આતંકી હુમલાનો નવો VIDEO, બેફામ ગોળીઓ વરસાવતો આતંકી કેમેરામાં કેદ | Pahalgam Terrorist Attack …

પહલગામ આતંકી હુમલાનો નવો VIDEO, બેફામ ગોળીઓ વરસાવતો આતંકી કેમેરામાં કેદ | Pahalgam Terrorist Attack …

1 year ago
દિવાળીના તહેવારોમાં રૂ. 6 લાખ કરોડનું વેચાણ | Sales of Rs 6 lakh crore during Diwali festivals

દિવાળીના તહેવારોમાં રૂ. 6 લાખ કરોડનું વેચાણ | Sales of Rs 6 lakh crore during Diwali festivals

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News