gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યૂના ૧૯ દર્દીઓ સારવાર હેઠળ | 19 dengue patients under treatment at Sayaji Ho…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યૂના ૧૯ દર્દીઓ સારવાર હેઠળ | 19 dengue patients under treatment at Sayaji Ho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વરસાદની ઋતુમાં મચ્છરજન્ય રોગોએ માથું ઉંચક્યું છે. ખાનગી હોસ્પિટલ ઉપરાંત સયાજી હોસ્પિટલમાં પણ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. હાલમાં સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યૂના ૧૯ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અલગ – અલગ વિસ્તારમાં કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન તાવના ૬૪૫ દર્દીઓ મળી આવ્યા હતા. તેમના બ્લડ સેમ્પલ ચેકિંગ માટે લેવામાં આવ્યા છે. આ  વર્ષે અત્યારસુધી ડેન્ગ્યૂના ૨૦૦ તેમજ મેલેરિયાના ૩૪ કેસ નોંધાયા છે. જ્યારે સૌથી વધુ કેસ ઝાડાના ૭,૨૧૬ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન મેલેરિયાના બે કેસ પાણીગેટ અને માણેજા વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે ટાઇફોઇના કેસ એકતા નગરમાંથી મળી આવ્યો છે.મચ્છરજન્ય રોગો અટકાવવા માટે ફોગિંગની કાર્યવાહી થઇ  રહી છે.આજે કુલ ૩૩૬ વિસ્તારમાં ૨૮,૪૩૩ ઘરમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
સપ્તાહના અંતે ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 694 પોઈન્ટ તૂટીને 81307 | Funds hammered at the end of the…

સપ્તાહના અંતે ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 694 પોઈન્ટ તૂટીને 81307 | Funds hammered at the end of the...

10 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | gujarat rain forecast orange…

10 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | gujarat rain forecast orange...

જમીનમાં ચાલવા મુદ્દે હુમલો કરનારા બે ભાઈને 6 મહિનાની કેદ | Two brothers who attacked over land dispu…

જમીનમાં ચાલવા મુદ્દે હુમલો કરનારા બે ભાઈને 6 મહિનાની કેદ | Two brothers who attacked over land dispu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરના ગોત્રી-નટુભાઈ સર્કલ પાસે આવેલી તરૂણનગર સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળતા બેટમાં ફેરવાઇ |…

1 year ago
રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે

3 weeks ago
T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની ભવ્ય જીવ, અમદાવાદ સહિત ગુજરાતભરમાં સેલિબ્રેશન | Team Ind…

7 months ago
ઉદ્યોગો માટે એકાદ- બે જાહેરાતને બાદ કરતા બજેટમાં કશું ખાસ નથી | nothing for industries in budget 202…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News