gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વસ્ત્રાલમાં સ્ટ્રોમ વોટરલાઈન નાંખવાના કામ માટે 8મી વખત ટેન્ડરિંગની નોબત | Tendering for the 8th time…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
વસ્ત્રાલમાં સ્ટ્રોમ વોટરલાઈન નાંખવાના કામ માટે 8મી વખત ટેન્ડરિંગની નોબત | Tendering for the 8th time…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Storm waterline in Vastral: સ્માર્ટસિટી વહીવટીતંત્ર અને વાર્ષિક 15 હજાર કરોડ રૂપિયાથી વધુનું બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્ટ્રોમ વોટરલાઈન નાંખવાની કામગીરી કરાવવા આઠમી વખત પ્રયાસ કરવો પડે છે. વસ્ત્રાલ વોર્ડમાં જુદી જુદી જગ્યાએ નવી સ્ટ્રોમ વોટરલાઈન નાંખવાની કામર્ગીરી માટે પૂર્વઝોનના પ્રોજેકટ ઈમ્પલીમેન્ટ યુનિટ દ્વારા આઠમી વખત ટેન્ડર કરવામાં આવ્યું છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજપ્રોજેકટ ખાતા હેઠળ પૂર્વઝોનમાં આવેલા વસ્ત્રાલ વોર્ડમાં જુદી જુદી જગ્યાએ નવી ટ્રોમ વોટરલાઈન નાંખવના કામ માટે પ્રોજેક્ટ ઈમ્પલીમેન્ટ યુનિટ અંતર્ગત આઠમો પ્રયાસ કરવામાં  આવ્યો છે. આ કામગીરી માટે અંદાજીત 6,36,24,539 રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. પૂર્વઝોનમાં આવતા તળાવોમાં ઇન્ટરલિંકિંગ કરવા .76,02,079નો અંદાજીત ખર્ચ કરી કામગીરી કરાવવા પાંચમી વખત પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આકરા તાપ વચ્ચે મેઘાની થશે એન્ટ્રી, ગાજવીજ સાથે ત્રણ દિવસ વરસાદની આગાહી

હકીકતે કોઈ કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર નથી કે બીજું કંઈ? 

સૂત્રોના જણાવ્યાનુસાર, હકીકતમાં કોઈ કોન્ટ્રાક્ટરો કામ કરવા તૈયાર થતા નથી કે પછી પડદા પાછળ બીજું જ કંઈક ચાલી રહ્યું છે? તે તપાસનો વિષય છે. કારણ કે કોન્ટ્રાક્ટરોની રિંગ બનાવવાની મોડસ ઓપરેન્ડી જાણીતી છે. કોઈ કામ કરવા તૈયાર નથી, તેવું બતાવીને સિંગલ ટેન્ડરથી સેટિંગ મુજબ કામ આપી શકાય તેવું આયોજન પણ હોઈ શકે છે. 

વસ્ત્રાલમાં સ્ટ્રોમ વોટરલાઈન નાંખવાના કામ માટે 8મી વખત ટેન્ડરિંગની નોબત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…
GUJARAT

April 1, 2026
મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

Next Post
સરકારે ખેડૂતોને કોણીએ ગોળ ચોટાડ્યો, પાકધિરાણ રૂ.5 લાખ આપવા નિર્ણય પરંતુ કોઈ પરિપત્ર નહીં | gujarat f…

સરકારે ખેડૂતોને કોણીએ ગોળ ચોટાડ્યો, પાકધિરાણ રૂ.5 લાખ આપવા નિર્ણય પરંતુ કોઈ પરિપત્ર નહીં | gujarat f...

ગુજરાતમાં આયુષ્માન કાર્ડ હશે તો પણ નહીં મળે હૃદય રોગની સારવાર, ખાનગી હૉસ્પિટલોએ બાંયો ચડાવી | gujara…

ગુજરાતમાં આયુષ્માન કાર્ડ હશે તો પણ નહીં મળે હૃદય રોગની સારવાર, ખાનગી હૉસ્પિટલોએ બાંયો ચડાવી | gujara...

સ્કૂલે જવા બાળકોને વાહન આપતા વાલીઓ ખાસ ચેતજો, પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ | Action will be taken aga…

સ્કૂલે જવા બાળકોને વાહન આપતા વાલીઓ ખાસ ચેતજો, પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ | Action will be taken aga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર: ફૂલગ્રામમાં નજીવી બાબતે આધેડની હત્યા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો | surendr…

6 days ago
ઠંડક માટે આચાર્યએ ક્લાસરૂમની દીવાલો પર છાણ લીપતા વિદ્યાર્થીઓનો ‘જેવા સાથે તેવા’ ની ભાષામાં જવાબ | du…

12 months ago
રાજ્યના પોલીસ બેડામાં 49 PSIને PI તરીકે પ્રમોશન, DGP વિકાસ સહાયે કર્યો આદેશ | 49 psis promoted to pi…

યુપીના નાયબ CMનો માંડ માંડ જીવ બચ્યો, હેલિકોપ્ટરમાં ચાલુ ઉડાને ધૂમાડો ઉઠતાં ઈમરજન્સી લેન્ડિંગ | UP D…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News