gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા | Heavy Rain Lashes Ahmedabad S…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા | Heavy Rain Lashes Ahmedabad S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain in Ahmedabad: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે. આજે (24મી ઓગસ્ટ)  સરખેજ, મકરબા, પ્રહલાદનગર, શ્યામલ, સેટેલાઈટ, ઈસ્કોન, જોધપુર ચાર રસ્તા, એસ.જી હાઇવે અને ગોતા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે રોડ-રસ્તા પર પાણી ફરી ગયા છે. 

સાબરમતીમાં પાણી છોડાયું

ભારે વરસાદના કારણે ગુજરાતની મોટાભાગની નદીઓના જળસ્તર વધ્યા છે. જેના કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસ અને રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમની જળસપાટી વધી છે. એવામાં સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે સાબરમતી નદીની આસપાસના વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. 

ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ,

ગુજરાતમાં  અત્યારસુધી સરેરાશ 27.50 ઈંચ સાથે 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વરસાદની જળાશયોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82 ટકા છે. 59 જળાશયો છલોછલ થઈ ગયા છે, જ્યારે 78 જળાશયો હાઈઍલર્ટ હેઠળ છે.

આજે ભારે વરસાદનું રેડ ઍલર્ટ

હવામાન વિભાગ અનુસાર, રવિવારે (24મી ઓગસ્ટ) ભારેથી અતિ ભારે વરસાદ માટે સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ ઍલર્ટ જ્યારે અરવલ્લી, મહીસાગર, ડાંગ, તાપી, જૂનાગઢ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
‘112’ જનરક્ષક સેવાના 1000 પાઈલટ ‘બેરોજગાર’, પરીક્ષા-તાલીમ પછીયે સરકારે જોઈનિંગ ઓર્ડર નથી આપ્યા | eme…

'112' જનરક્ષક સેવાના 1000 પાઈલટ 'બેરોજગાર', પરીક્ષા-તાલીમ પછીયે સરકારે જોઈનિંગ ઓર્ડર નથી આપ્યા | eme...

યુરોપના વર્ક પરમિટ વિઝાના બહાને સુરતના પાંચ યુવકો સાથે છેતરપિંડી | Five youths from Surat were cheat…

યુરોપના વર્ક પરમિટ વિઝાના બહાને સુરતના પાંચ યુવકો સાથે છેતરપિંડી | Five youths from Surat were cheat...

જામનગર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ ચલાવનારા દેવભૂમિ દ્વારકાના નામચીન શખ્સને પાસા હેઠળ પકડી લઈ જેલ હવા…

જામનગર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ ચલાવનારા દેવભૂમિ દ્વારકાના નામચીન શખ્સને પાસા હેઠળ પકડી લઈ જેલ હવા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં મચ્છરનગર વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં એકાએક આગ લાગતાં દોડધામ ; લોકોના ટોળા એકઠા થયા : ફાય…

જામનગરમાં મચ્છરનગર વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં એકાએક આગ લાગતાં દોડધામ ; લોકોના ટોળા એકઠા થયા : ફાય…

10 months ago
ડભોઈ-એકતાનગર સેક્શનમાં બ્લોકના કારણે મેમુ રદ્

ડભોઈ-એકતાનગર સેક્શનમાં બ્લોકના કારણે મેમુ રદ્

5 months ago
વડીલોપાજત જમીન મામલે બે ભાઈઓના પરિવાર વચ્ચે ડખ્ખો, મોટાભાઈની હત્યા | Family feud between two brother…

વડીલોપાજત જમીન મામલે બે ભાઈઓના પરિવાર વચ્ચે ડખ્ખો, મોટાભાઈની હત્યા | Family feud between two brother…

1 year ago
વડોદરામાં કુંજ પ્લાઝાના ધાબા પર ભરાયેલા વરસાદી પાણી અંગે આરોગ્ય અમલદારે નોટિસ ફટકારી | Health office…

વડોદરામાં કુંજ પ્લાઝાના ધાબા પર ભરાયેલા વરસાદી પાણી અંગે આરોગ્ય અમલદારે નોટિસ ફટકારી | Health office…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News