gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: ગણેશ ચતુર્થી પહેલાનો વીક એન્ડ ગણેશ આગમન માટે ફેવરિટ બન્યો | Surat: The weekend before Ganesh C…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
સુરત: ગણેશ ચતુર્થી પહેલાનો વીક એન્ડ ગણેશ આગમન માટે ફેવરિટ બન્યો | Surat: The weekend before Ganesh C…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આગામી દિવસોમાં ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે સુરતના ગણેશ ભક્તોમાં અનેરો માહોલ  જોવા મળી રહ્યાં છે. તેમાં પણ ગણેશ ચતુર્થી પહેલાના વીક એન્ડમાં સુરત ગણપતિ મય બની ગયું હતું. શનિ- રવિ સુરતમાં વરસાદ અને પવન નો માહોલ હોવા છતાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગણેશ આયોજકો દ્વારા આગમન યાત્રા નીકળી હતા. શહેરમાં મોટી સંખ્યામાં શોભાયાત્રા નિકળી હોવાથી અનેક જગ્યાએ ટ્રાફિક જામ જેવો માહોલ સર્જાયો હતો. 

સુરતમાં છેલ્લા કેટલાક વખતથી ગણેશ ચતુર્થી પહેલા ગણેશ આગમન નો જશ્ન જોવા મળી રહ્યો છે.  સુરત શહેરમાં 80 હજારથી વધુ ગણેશજીની પ્રતિમા ની સ્થાપના કરવામા આવે છે. થોડા સમય પહેલા સુરતમાં ગણેશ વિસર્જન માટે ભારે ધામધુમ કરવામાં આવતી હતી પરંતુ કેટલાક પ્રતિબંધને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ગણેશ આગમનનો ટ્રેન્ડ શરુ થયો છે અને તે દિવસેને દિવસે વધી રહ્યો છે. 

આ વીકએન્ડમાં સુરતમાં ગણેશ આગમન માં ભારે ઝાકમઝોળ જોવા મળી હતી. સુરતમાં આમ તો 9 ફૂટથી મોટી પ્રતિમા પર પ્રતિબંધ છે પરંતુ આ વર્ષે નાની મંગલ મૂર્તિ સાથે 25 ફૂટ કરતા પણ મોટી પ્રતિમા શોભાયાત્રામાં જોવા મળી હતી. 

સુરત: ગણેશ ચતુર્થી પહેલાનો વીક એન્ડ ગણેશ આગમન માટે ફેવરિટ બન્યો 2 - image

સુરતના કોટ વિસ્તારના અનેક ગણપતિજીની પ્રતિમા ડી કે એમ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી હતી. ત્યારબાદ રાત્રીના સમયે બેન્ડ, ડીજે. અને ઢોલ નગારાના તાલે લાઈટીંગ સાથે આગમન યાત્રા કાઢવામાં આવી હતી. સુરતના જુદા જુદા વિસ્તારમાં ડીકેએમ હોસ્પિટલથી આગમન યાત્રા નીકળી હતી જેમાં  મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ સાથે ગણેશ ભક્તો ઝુમી ઉઠ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વરસાદ અને પવન છતાં ગણેશ ભકતોમાં શ્રદ્ધા ડગી ન હતી અને દબદબાભેર આગમન યાત્રા કાઢવામાં આવી હતી. 

માત્ર મોટી પ્રતિમા ની શોભાયાત્રા નહી પરંતુ રહેણાંક સોસાયટીમાં પણ આગમન યાત્રા નીકળી હતી. સોસાયટીના નાના બાળકોએ મંગલ મૂર્તિ ની સ્થાપના કરી છે તેઓએ પણ સોસાયટીઓમાં આગમન યાત્રા કાઢી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
જલ્દી લગ્ન કરશે રાહુલ ગાંધી? મજાકમાં તેજસ્વી યાદવને જુઓ શું કહ્યું, હાજર સૌ કોઈ હસી પડ્યા | rahul ga…

જલ્દી લગ્ન કરશે રાહુલ ગાંધી? મજાકમાં તેજસ્વી યાદવને જુઓ શું કહ્યું, હાજર સૌ કોઈ હસી પડ્યા | rahul ga...

સુરતમાં ફરી વરસાદના આગમન સાથે ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા | Drainage system f…

સુરતમાં ફરી વરસાદના આગમન સાથે ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા | Drainage system f...

‘પ્રજાના દબાણ કે ઈચ્છાના આધારે ચુકાદા ન આપી શકાય..’ CJI બી.આર.ગવઇનું મોટું નિવેદન | supreme court cj…

'પ્રજાના દબાણ કે ઈચ્છાના આધારે ચુકાદા ન આપી શકાય..' CJI બી.આર.ગવઇનું મોટું નિવેદન | supreme court cj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧.૨૦ લાખ વિદ્યાર્થીઓ પ્રિ-બોર્ડની પરીક્ષા આપશે | 1 20 lakh students will appear for pre board exams

૧.૨૦ લાખ વિદ્યાર્થીઓ પ્રિ-બોર્ડની પરીક્ષા આપશે | 1 20 lakh students will appear for pre board exams

7 months ago
સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામની શાળામાં ચાલુ ક્લાસે પંખો પડતાં બે વિદ્યાર્થીઓને ઈજા, બંનેને હોસ્પિટલ …

સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામની શાળામાં ચાલુ ક્લાસે પંખો પડતાં બે વિદ્યાર્થીઓને ઈજા, બંનેને હોસ્પિટલ …

11 months ago
જ્વેલર્સ હળવા, ઓછા કેરેટના દાગીના તરફ વળ્યા | Jewelers turned to lighter lower carat jewelry

જ્વેલર્સ હળવા, ઓછા કેરેટના દાગીના તરફ વળ્યા | Jewelers turned to lighter lower carat jewelry

11 months ago
સરદારના સ્વપ્ન સમાન VS હોસ્પિટલને નામશેષ કરી SVP ચલાવવાનો કારસો, 95 વર્ષનો ઈતિહાસ-વારસો મરણશૈયાએ | a…

સરદારના સ્વપ્ન સમાન VS હોસ્પિટલને નામશેષ કરી SVP ચલાવવાનો કારસો, 95 વર્ષનો ઈતિહાસ-વારસો મરણશૈયાએ | a…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News