gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ‘મને કોઈ પસ્તાવો નથી, પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં રહે છે’, નિક્કીનું મર્ડર કરનારા આરોપીનું નિવે…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in INDIA
0 0
0
VIDEO: ‘મને કોઈ પસ્તાવો નથી, પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં રહે છે’, નિક્કીનું મર્ડર કરનારા આરોપીનું નિવે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nikki Vipin Bhati Case: ગ્રેટર નોઈડામાં દહેજ માટે પતિએ પત્ન નિક્કીને સળગાવીને મોતને ઘાટ ઉતારી હોવાની ચોંકાવનારી ઘટનામાં પોલીસ આરોપી વિપિન ભાટીની ધરપકડ કરી છે. પોલીસ આરોપીને કોર્ટમાં હાજર કરવા માટે લઈ જઈ રહી હતી, ત્યારે આરોપીએ પોલીસ અધિકારીની પિસ્તોલ છીનવીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એન્કાઉન્ટરની સ્થિતિ સર્જાતા પોલીસે વિપિનના પગમાં ગોળી મારી હતી. જેમાં વિપિન ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા છે. નિક્કીનું મર્ડર કરનારા આરોપીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં વિપિને કહ્યું કે, ‘મને કોઈ પછતાવો નથી, પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં રહે છે.’

નિક્કીનું મર્ડર કરનારા આરોપીનું નિવેદન

નિક્કીનું મર્ડર કરનારા આરોપી વિપિને કહ્યું કે, ‘મને આ ઘટનાનો કોઈ પસ્તાવો નથી. મે તેને નથી મારી, તે ખુદ મરી છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં રહે છે, આ બહુ સામાન્ય વાત છે.’ જ્યારે પત્ની નિક્કી પર હુમલો કરાયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. 

પોલીસે શું કહ્યું?

સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, ‘આરોપીઓએ પત્નીને આગ લગાવ્યા પછી ફેંકી દીધેલી જ્વલનશીલ પ્રવાહીની બોટલો મેળવવા માટે અમે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અમે બોટલો મેળવી છે. જ્યારે વિપિને ઇન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવી લીધી અને ભાગવાનો પ્રયાસ કર્યો.’

આ પણ વાંચો: દહેજ માટે પત્નીને જીવતી સળગાવી દેનારા વિપિન ભાટીને પોલીસે પગમાં ગોળી મારી, પિસ્તોલ ઝૂંટવી ભાગવાનો પ્રયાસ

પત્નીને જીવતી બાળી નાખી હતી

નિક્કીને જીવતી સળગાવી દેવાની ઘટના ગયા ગુરુવારે ગ્રેટર નોઈડામાં બની હતી. એવો આરોપ છે કે, નિક્કીને તેના સાસરિયાઓએ કથિત રીતે માર માર્યો હતો. આરોપીઓએ નિક્કીને વાળ પકડીને માર મારવામાં આવ્યો અને આગ લગાવી દીધી હતી. પીડિતાના છ વર્ષના પુત્રએ કહ્યું હતું કે, ‘મારા પિતાએ મમ્મી પર કંઈક રેડ્યું, પછી તેને થપ્પડ મારી અને લાઇટરથી આગ લગાવી દીધી.’ અન્ય આરોપી વિપિનના ભાઈ અને મા બંને ફરાર છે. સમગ્ર ઘટનાના બે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | p…
INDIA

વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | p…

March 29, 2026
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

March 29, 2026
ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
Next Post
પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માગ સાથે મહેસાણામાં ગોપાલ ઈટાલિયા કરશે મહારેલી, જાણો AAP MLAએ શું છે …

પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માગ સાથે મહેસાણામાં ગોપાલ ઈટાલિયા કરશે મહારેલી, જાણો AAP MLAએ શું છે ...

નયનની હત્યા માટે આરોપી વિદ્યાર્થીના વાલીઓની બેદરકારી જવાબદાર | Ahmedabad crime branch recoreded stat…

નયનની હત્યા માટે આરોપી વિદ્યાર્થીના વાલીઓની બેદરકારી જવાબદાર | Ahmedabad crime branch recoreded stat...

ગાઝાના પિડીતના નામે ૧૫૦૦ ડોલર દુબઇથી સિરિયા મોકલાયાનો ખુલાસો | four serien citizens collected 1500 d…

ગાઝાના પિડીતના નામે ૧૫૦૦ ડોલર દુબઇથી સિરિયા મોકલાયાનો ખુલાસો | four serien citizens collected 1500 d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ગાઝામાં થઈ રહેલા નરસંહાર પર ભારત સરકારનું મૌન શરમજનક’, સોનિયા ગાંધીએ વિદેશ નીતિ પર ઉઠાવ્યા સવાલ | s…

‘ગાઝામાં થઈ રહેલા નરસંહાર પર ભારત સરકારનું મૌન શરમજનક’, સોનિયા ગાંધીએ વિદેશ નીતિ પર ઉઠાવ્યા સવાલ | s…

8 months ago
GPSC પરીક્ષાના કૉલ લેટરની તારીખો જાહેર, આજથી એક અને છ પરીક્ષાની હૉલ ટિકિટ ફેબ્રુઆરીમાં ડાઉનલોડ થશે |…

GPSC પરીક્ષાના કૉલ લેટરની તારીખો જાહેર, આજથી એક અને છ પરીક્ષાની હૉલ ટિકિટ ફેબ્રુઆરીમાં ડાઉનલોડ થશે |…

2 months ago
ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુને છૂટાછેડા રૂ.15 હજાર કરોડમાં પડે તેવી શક્યતા

ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુને છૂટાછેડા રૂ.15 હજાર કરોડમાં પડે તેવી શક્યતા

3 months ago
LICની સુપરહિટ સ્કીમ : દર મહિને 7000ની કમાણી પાક્કી, 10 પાસને પણ મળશે ફાયદો | LIC Bima Sakhi Yojana: …

LICની સુપરહિટ સ્કીમ : દર મહિને 7000ની કમાણી પાક્કી, 10 પાસને પણ મળશે ફાયદો | LIC Bima Sakhi Yojana: …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News