gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માગ સાથે મહેસાણામાં ગોપાલ ઈટાલિયા કરશે મહારેલી, જાણો AAP MLAએ શું છે …

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માગ સાથે મહેસાણામાં ગોપાલ ઈટાલિયા કરશે મહારેલી, જાણો AAP MLAએ શું છે …
0
VIEWS
Share on FacebookShare on Twitter

MLA Gopal Italia On Love Marriage Law : યુવતી ભાગીને પોતાની પસંદના યુવક સાથે પ્રેમ લગ્ન કરતી હોવાની ઘટના સામે આવતી હોય છે. ઘણી વખત તેમનું લગ્ન જીવન સફળ રહે છે, તો કેટલાક કિસ્સામાં લગ્ન જીવન નિષ્ફળ જવાની પણ સંભાવના રહે છે. બીજી તરફ, દીકરીને ભગાડીને લગ્ન કરવાની ઘટનાને લઈને સમાજમાં અનેક સવાલો ઊભા થતાં હોય છે, ત્યારે પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માગ સાથે આગામી 30 ઓગસ્ટના રોજ AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા મહેસાણામાં મહારેલી યોજશે. અગાઉ પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવાને લઈને ગોપાલ ઈટાલિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. 

ગોપાલ ઈટાલિયાએ શું કહ્યું?

ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ‘ મહેસાણામાં જે રેલી યોજાવાની છે, એ સમાજ માટે જરૂરી છે.  ચર્ચા થવી જરૂરી છે. જેમાં તમામ સમાજે જોડાવું જોઈએ. આ મામલે મે વિધાનસભામાં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, દીકરીને લઈને કેટલીક ઘટનાઓ બની રહી છે. જેના પર આપણે ચિંતન કરવું જોઈએ અને લોકો તેના પર સૂચના આપે જેનાથી દીકરીના હિતને ધ્યાને લેવામાં આવે તેવો પ્રયત્ન કરવો જોઈએ.’

આ પણ વાંચો: બનાસકાંઠાના અબાળા ગામે સરપંચ અને પૂર્વ સરપંચના જૂથ વચ્ચે મારામારી, 10 લોકો ઈજાગ્રસ્ત

મળતી માહિતી મુજબ, અગાઉ ગોપાલ ઈટાલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને લગ્નના કાયદામાં કેટલાક સુધારા કરવાનું સૂચન કર્યુ હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મોટાભાગના કિસ્સાઓમાં શાળામાં ભણતી દીકરીઓને ટાર્ગેટ કરીને તેમને પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે. જેમાં છોકરીને 18 વર્ષની ઉંમર પૂરી થાય તેની રાહ જોવામાં આવે છે અને જેવી 18 વર્ષની ઉંમર થાય તો તેને થોડા જ દિવસમાં ભગાડવામાં આવે છે. ત્યારબાદ દીકરીના વતનથી દૂરના જિલ્લામાં કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ વગર પૈસા લઈને લગ્નની નોંધણી કરી આપવામાં આવે છે. આ માટે એક આખુ ષડયંત્ર ચાલી રહ્યું છે. આજના સમય પ્રમાણે માતા-પિતા પોતાની દીકરીના લગ્ન 21-22 વર્ષની આસપાસ કરી રહ્યા છે. એવામાં સરકારે પણ કાયદામાં ફેરફાર કરીને દીકરીના લગ્નની ઉંમર વધારીને 21 વર્ષ કરવી જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
Next Post
નયનની હત્યા માટે આરોપી વિદ્યાર્થીના વાલીઓની બેદરકારી જવાબદાર | Ahmedabad crime branch recoreded stat…

નયનની હત્યા માટે આરોપી વિદ્યાર્થીના વાલીઓની બેદરકારી જવાબદાર | Ahmedabad crime branch recoreded stat...

ગાઝાના પિડીતના નામે ૧૫૦૦ ડોલર દુબઇથી સિરિયા મોકલાયાનો ખુલાસો | four serien citizens collected 1500 d…

ગાઝાના પિડીતના નામે ૧૫૦૦ ડોલર દુબઇથી સિરિયા મોકલાયાનો ખુલાસો | four serien citizens collected 1500 d...

ભાજપના સ્થાનિક નેતાના ઇશારે પોલીસે મહિલાની ફરિયાદ ન નોંધી | BJP leader threaten lady who feed the do…

ભાજપના સ્થાનિક નેતાના ઇશારે પોલીસે મહિલાની ફરિયાદ ન નોંધી | BJP leader threaten lady who feed the do...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંધ્ર પ્રદેશના ગ્રેનાઈટની ખાણમાં મોટી દુર્ઘટના: 6 શ્રમિકોના મોત, 10 ઈજાગ્રસ્ત, તપાસના આદેશ અપાયા | A…

આંધ્ર પ્રદેશના ગ્રેનાઈટની ખાણમાં મોટી દુર્ઘટના: 6 શ્રમિકોના મોત, 10 ઈજાગ્રસ્ત, તપાસના આદેશ અપાયા | A…

1 year ago
‘બંગાળને પશ્ચિમ બાંગ્લાદેશ બનાવવાના પ્રયાસ’, મમતા બેનર્જી પર ભડક્યાં ભાજપ નેતા મિથુન ચક્રવર્તી | Att…

‘બંગાળને પશ્ચિમ બાંગ્લાદેશ બનાવવાના પ્રયાસ’, મમતા બેનર્જી પર ભડક્યાં ભાજપ નેતા મિથુન ચક્રવર્તી | Att…

7 months ago
યુવકે દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવતા ગુનો નોંધાયો | Youth booked for raping minor impregnating…

યુવકે દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવતા ગુનો નોંધાયો | Youth booked for raping minor impregnating…

7 months ago
સુરેન્દ્રનગરમાં ખાણી-પીણીની દુકાનોમાં મનપાનું ચેકિંગ | Municipal Corporation checks food and beverag…

સુરેન્દ્રનગરમાં ખાણી-પીણીની દુકાનોમાં મનપાનું ચેકિંગ | Municipal Corporation checks food and beverag…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News