gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

તમારી પાસે પણ SBIનું ક્રેડિટ કાર્ડ છે? 1 તારીખથી બદલાશે આ નિયમ, હવે આ ફાયદાથી વંચિત રહેશો | credit c…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in Business
0 0
0
તમારી પાસે પણ SBIનું ક્રેડિટ કાર્ડ છે? 1 તારીખથી બદલાશે આ નિયમ, હવે આ ફાયદાથી વંચિત રહેશો | credit c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

SBI Credit Cards New Rules: એસબીઆઈનું ક્રેડિટ કાર્ડ ધરાવતા લોકો માટે મહત્ત્વના સમાચાર છે. આગામી મહિનાની પહેલી તારીખથી અર્થાત 1 સપ્ટેમ્બર, 2025થી એસબીઆઈ કાર્ડ્સ પોતાના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. જેની સીધી અસર કાર્ડધારકો પર થશે. એસબીઆઈ કાર્ડસે આ અંગે નોટિફિકેશન જાહેર કરી માહિતી આપી હતી.

એસબીઆઈ કાર્ડ્સ દ્વારા જાહેર નોટિફિકેશન અનુસાર, 1 સપ્ટેમ્બરથી અમુક કાર્ડ્સ પર રિવોર્ડ પોઈન્ટ દૂર કરવામાં આવશે. લાઈફ સ્ટાઈલ હોમ સેન્ટર એસબીઆઈ કાર્ડ, લાઈફ સ્ટાઈલ હોમ સેન્ટર એસબીઆઈ કાર્ડ સિલેક્ટ અને લાઈફ સ્ટાઈલ હોમ સેન્ટર એસબીઆઈ કાર્ડ પ્રાઈમના ધારકોને મળતાં લાભોમાં ઘટાડો કરવામાં આવશે. અમુક ટ્રાન્ઝેક્શન પર મળતાં એસબીઆઈ રિવોર્ડ પોઈન્ટ્સ પણ દૂર કરાશે.

હવે ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ નહીં

1 સપ્ટેમ્બરથી બદલાઈ રહેલા નિયમો મુજબ, એસબીઆી કાર્ડ્સે પોતાના ક્રેડિટ કાર્ડ્સ મારફત ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર થતાં કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પર હવે કોઈ રિવોર્ડ પોઈન્ટ આપવાનો ઈનકાર કર્યો છે. તેમજ સરકારી ટ્રાન્ઝેક્શન તેમજ સરકારી સેવાઓ પર થતાં ટ્રાન્ઝેક્શન પર પણ કોઈ રિવોર્ડ પોઈન્ટ મળશે નહીં. વધુમાં પોતાની નોટિફિકેશનમાં બેન્ક તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ પ્રકારનો નિયમ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર પણ લાગુ થશે. 

આ પણ વાંચોઃ ‘જ્યાં બેસ્ટ ડીલ મળશે ત્યાંથી ઓઈલ ખરીદીશું…’ ટેરિફ વૉર વચ્ચે ભારતીય રાજદૂતની સ્પષ્ટતા

પ્લાન ટ્રાન્સફર કરાશે

એસબીઆઈ કાર્ડ્સે 16 સપ્ટેમ્બર, 2025થી તમામ કાર્ડ પ્રોટેક્શન પ્લાનને સંબંધિત રિન્યુએબલ તારીખના આધારે અપડેટ કરવામાં આવેલા પ્લાનમાં ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી છે. એસબીઆઈ કાર્ડ્સ આ સૂચના અંગે જાણ નિર્ધારિત તારીખના 24 કલાક પહેલાં એસએમએસ તથા ઈમેઈલ મારફત કરશે.

ગતમહિને બંધ કરી હતી આ સેવા

એસબીઆઈ કાર્ડ્સ પોતાના ક્રેડિટ કાર્ડના નિયમોમાં સતત ફેરફાર કરી રહ્યું છે. અગાઉ જુલાઈ અને ઓગસ્ટમાં પણ મોટા ફેરફારો કર્યા હતા. જેમાં એસબીઆઈ કાર્ડ્સે પોતાના વિવિધ ક્રેડિટ કાર્ડ્સ પર મળતાં કોમ્પ્લિમેન્ટરી એર એક્સિડન્ટ કવરેજ સેવા બંધ કરી હતી. જે રૂ. 50 લાખથી વધુ રૂ. 1 કરોડ સુધીનું હતું. આ ફેરફાર તમામ એસબીઆઈ ઈલાઈટ, એસબીઆઈ પ્રાઈમ કાર્ડ યુઝર્સ માટે લાગુ છે. 

તમારી પાસે પણ SBIનું ક્રેડિટ કાર્ડ છે? 1 તારીખથી બદલાશે આ નિયમ, હવે આ ફાયદાથી વંચિત રહેશો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ડ્રગ્સ પર અંકુશ મેળવવા માટે રાજ્યભરમાં ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ બનાવાશે | Gujarat Gove…

ડ્રગ્સ પર અંકુશ મેળવવા માટે રાજ્યભરમાં ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ બનાવાશે | Gujarat Gove...

PM-CMને હટાવવાના બિલ મુદ્દે વિપક્ષને ફરી ઝટકો, તૃણમૂલ-સપા બાદ ઉદ્ધવનો પણ જેપીસીને ટેકો નહીં | after …

PM-CMને હટાવવાના બિલ મુદ્દે વિપક્ષને ફરી ઝટકો, તૃણમૂલ-સપા બાદ ઉદ્ધવનો પણ જેપીસીને ટેકો નહીં | after ...

આવતીકાલથી વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો પ્રારંભ, પરંપરાગત રમતોની જામશે હરીફાઈ | World Famous Tarnet…

આવતીકાલથી વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો પ્રારંભ, પરંપરાગત રમતોની જામશે હરીફાઈ | World Famous Tarnet...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સાહેબ પ્રસન્ન થાઓ’! જામનગરમાં મેયર-કમિશનરની પૂજા કરી અનોખો વિરોધ, રચનાબેન નંદાણિયાએ ખોલી તંત્રની પો…

‘સાહેબ પ્રસન્ન થાઓ’! જામનગરમાં મેયર-કમિશનરની પૂજા કરી અનોખો વિરોધ, રચનાબેન નંદાણિયાએ ખોલી તંત્રની પો…

8 months ago
અમદાવાદમાં ‘Welcome 2026’: સંગીત, મસ્તી અને ઉજવણીથી ભરપૂર પ્રી ન્યૂ યર પાર્ટી

અમદાવાદમાં ‘Welcome 2026’: સંગીત, મસ્તી અને ઉજવણીથી ભરપૂર પ્રી ન્યૂ યર પાર્ટી

7 months ago
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2.42 લાખ મતદારો મતદાન કરશે | 2 42 lakh voters will cast their votes …

ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2.42 લાખ મતદારો મતદાન કરશે | 2 42 lakh voters will cast their votes …

5 months ago
દિવાળી પર રાહુલ ગાંધીએ ઈમરતી અને લાડુ બનાવ્યા, દુકાનદારે કહ્યું- હવે જલ્દી લગ્ન કરી લો | rahul gandh…

દિવાળી પર રાહુલ ગાંધીએ ઈમરતી અને લાડુ બનાવ્યા, દુકાનદારે કહ્યું- હવે જલ્દી લગ્ન કરી લો | rahul gandh…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News