gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઐતિહાસિક સિદ્ધિ : ભારતીય નૌસેનામાં આવતીકાલે એક સાથે સામેલ થશે INS ઉદયગિરી અને INS હિમગિરી | Indian N…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in INDIA
0 0
0
ઐતિહાસિક સિદ્ધિ : ભારતીય નૌસેનામાં આવતીકાલે એક સાથે સામેલ થશે INS ઉદયગિરી અને INS હિમગિરી | Indian N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Navy INS Udaygiri And INS Himgiri : ભારતીય નૌસેના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે બે અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ્સ, આઇએનએસ ઉદયગિરી (F35) અને આઇએનએસ હિમગિરી(F34)ને વિશાખાપટ્ટનમમાં સામેલ કરવા જઈ રહી છે. આ એક અભૂતપૂર્વ ઘટના છે કારણ કે આ બંને યુદ્ધજહાજોનું નિર્માણ દેશના બે અલગ-અલગ શિપયાર્ડ્સમાં કરાયું છે, જે ભારતની સ્વદેશી ડિઝાઇન અને ઉત્પાદન ક્ષમતાનું પ્રતીક છે. 

બંને યુદ્ધ જહાજો ‘શિવાલિક’નું અત્યાધુનિક સંસ્કરણ

આઇએનએસ ઉદયગિરી અને આઇએનએસ હિમગિરી પ્રોજેક્ટ 17A (નીલગિરી-ક્લાસ) હેઠળ બનાવવામાં આવેલા સ્ટીલ્થ ફ્રિગેટ્સ છે. આ યુદ્ધજહાજો અગાઉના શિવાલિક-ક્લાસ ફ્રિગેટ્સનું અત્યંત આધુનિક અને ફેરફાર કરેલું વેરિઅન્ટ છે. આ બંને જહાજોની ડિઝાઇન ભારતીય નૌસેનાના વૉરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા તૈયાર કરાઈ છે. ગૌરવની વાત એ છે કે, આઇએનએસ ઉદયગિરી આ બ્યુરો દ્વારા ડિઝાઇન કરાયેલું 100મું યુદ્ધજહાજ છે, જે ભારતની સ્વદેશી શક્તિ અને ક્ષમતાને દર્શાવે છે.

ઐતિહાસિક સિદ્ધિ : ભારતીય નૌસેનામાં આવતીકાલે એક સાથે સામેલ થશે INS ઉદયગિરી અને INS હિમગિરી 2 - image

એક યુદ્ધ જહાજ મુંબઈમાં તો બીજું કોલકાતામાં બનાવાયું

આ બંને યુદ્ધજહાજો જુદા જુદા શિપયાર્ડ્સમાં બન્યા છે. આઇએનએસ ઉદયગિરીનું નિર્માણ મુંબઈના માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા કરાયું છે, જ્યારે આઇએનએસ હિમગિરી કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા તૈયાર કરાયું છે. આ ફ્રિગેટ્સનું વજન લગભગ 6,700 ટન છે, જે તેમના અગાઉના વર્ઝન કરતાં પાંચ ટકા વધુ છે. આ યુદ્ધજહાજોની મુખ્ય વિશેષતા તેમની સ્ટીલ્થ ડિઝાઇન છે, જે તેમને દુશ્મનના રડારથી બચાવવામાં મદદ કરે છે.

ઐતિહાસિક સિદ્ધિ : ભારતીય નૌસેનામાં આવતીકાલે એક સાથે સામેલ થશે INS ઉદયગિરી અને INS હિમગિરી 3 - image

બંને યુદ્ધ જહાજની ખાસિયત

આ ફ્રિગેટ્સ કમ્બાઇન્ડ ડીઝલ અને ગેસ સિસ્ટમથી સંચાલિત છે, જે તેમને વધુ ઝડપી બનાવે છે. બંને જહાજો અત્યાધુનિક હથિયારોથી સજ્જ છે, જેમાં સુપરસોનિક સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલ, મધ્યમ-અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ અને સબમરીન વિરોધી હથિયારોનો સમાવેશ થાય છે. આ યુદ્ધજહાજો સમુદ્ર, હવા અને પાણીની અંદરના દરેક પ્રકારના યુદ્ધમાં સક્ષમ છે. ભારતીય નૌસેનામાં સામેલ કર્યા પહેલાં, તેમણે સફળતાપૂર્વક તમામ કડક ટેસ્ટિંગો પાસ કર્યા છે.

આ પણ વાંચો : ‘જ્યાં સસ્તું મળશે ત્યાંથી જ ઓઈલ ખરીદીશું’, ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો અમેરિકાને સ્પષ્ટ જવાબ

હિન્દ મહાસાગરમાં ભારતની શક્તિનું પ્રદર્શન

આઇએનએસ ઉદયગિરી અને આઇએનએસ હિમગિરી સામેલ થયા બાદ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતની દરિયાઈ તાકાત મજબૂત થશે. આ યુદ્ધજહાજો દેશની 7,500 કિલોમીટર લાંબી દરિયાઈ સીમા અને 2.02 મિલિયન ચોરસ કિલોમીટરના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રની સુરક્ષામાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જે ભારતની સંરક્ષણ વ્યૂહરચના માટે એક સીમાચિહ્નરૂપ ઘટના છે.

આ પણ વાંચો : PM-CM અને મંત્રીઓની ખુરશી છીનવતાં બિલ મુદ્દે વિપક્ષમાં મતભેદ! ભાજપના બંને હાથમાં લાડુ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રીલ, સલૂન, દહેજ… નિક્કી મર્ડર કેસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા | Nikki Murder Case Why Did Vipin…

રીલ, સલૂન, દહેજ... નિક્કી મર્ડર કેસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા | Nikki Murder Case Why Did Vipin...

વાહન ચાલકોને મોટો ઝટકો : સરકારે 20 વર્ષ જૂના વાહનોની રજિસ્ટ્રેશન ફીમાં કર્યો બમણો વધારો

વાહન ચાલકોને મોટો ઝટકો : સરકારે 20 વર્ષ જૂના વાહનોની રજિસ્ટ્રેશન ફીમાં કર્યો બમણો વધારો

રાજ્યના ચાર ઝોનમાં ડ્રગ્સના કેસ માટે એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સની રચના | Gujarat home department …

રાજ્યના ચાર ઝોનમાં ડ્રગ્સના કેસ માટે એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સની રચના | Gujarat home department ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે દવાની નિકાસ સ્પર્ધાત્મક દરે થશે | Now medicine will be exported at competitive rates

હવે દવાની નિકાસ સ્પર્ધાત્મક દરે થશે | Now medicine will be exported at competitive rates

11 months ago
ભાવનગર: મહુવાના લાતીબજાર વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકોની હાલત ગંભીર, 3 ઘરને નુકસાન | Bhavnagar…

ભાવનગર: મહુવાના લાતીબજાર વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકોની હાલત ગંભીર, 3 ઘરને નુકસાન | Bhavnagar…

4 months ago
ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત્, સેના 24 કલાક તૈયાર રહે’, CDS જનરલ અનિલ ચૌહાણનું સૂચક નિવેદન | CDS Gen C…

ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત્, સેના 24 કલાક તૈયાર રહે’, CDS જનરલ અનિલ ચૌહાણનું સૂચક નિવેદન | CDS Gen C…

11 months ago
અમદાવાદના સાણંદમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, રિસોર્ટમાંથી 100 લોકો ઝડપાયાં | Polic…

અમદાવાદના સાણંદમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, રિસોર્ટમાંથી 100 લોકો ઝડપાયાં | Polic…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News