gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશને ઓટલા, શેડ, દાદરના દબાણ હટાવ્યા | Vadodara Corporation removes encroachment from s…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશને ઓટલા, શેડ, દાદરના દબાણ હટાવ્યા | Vadodara Corporation removes encroachment from s…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વાસણા, અકોટા, માંજલપુર વગેરે વિસ્તારમાંથી દબાણ હટાવ્યા હતા.

દબાણ અને સિક્યુરીટી શાખા દ્વારા વોર્ડ નંબર-૧૩ની ટીમે માર્કેટ ચાર  રસ્તા પાસેથી ફૂલનાં પથારા હટાવ્યા હતા. માર્કેટથી મધ્યવર્તી સ્કૂલ દાંડિયાબજાર ચાર  રસ્તા સુધીના દબાણ દૂર કરી વહીવટી ચાર્જની વસૂલાત કરી હતી. માંજલપુર કૃત્રિમ તળાવની આજુબાજુ દબાણ પણ દૂર કરાયા હતા. માંજલપુર કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં પંચશીલ ગ્રાઉન્ડ પાસેના ઝૂપડાનું દબાણ હટાવ્યું હતું.

 ઓનલાઇન ફરિયાદના આધારે ગોત્રી હરીનગર, ઓધવપુરા, આનંદ વિદ્યાવિહાર સ્કુલનું ગાડીઓનું પાર્કીંગ જે રોડ સાઇડ પર કરવામાં આવતું હતું, તે ફૂટપાથ ઉપરથી દૂર કરી ફરી પાર્કીંગ ન થાય તેની સૂચના આપી હતી. નીલામ્બર સર્કલથી વાસણા અગ્નિશાંતિ કેન્દ્ર સુધી ઓટલા, શેડ અને બોર્ડના નડતરરૃપ દબાણ દૂર કરાયા હતા. માંજલપુર અલવા નાકાથી જ્યુપીટર ચાર રસ્તા સુધી રોડ પર લાગેલ દબાણનો વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો. ગાય સર્કલથી ઉર્મિ ચાર રસ્તા સુધી, અકોટા ઉમા સર્કલથી ગોવર્ધનનાથજી હવેલી સુધી પાર્કિંગ ઝુંબેશ અંતર્ગત માર્જિનના દબાણ દૂર કરવાની સાથે નડતરરૃપ ઓટલા, દાદર વગેરે હટાવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
વડોદરાના વિદ્યાર્થીઓનો સીએસ ફાઈનલ અને ઈન્ટરમાં ઝળહળતો દેખાવ | vadodara students shines in cs exam

આર્થિક તંગીથી કંટાળીને બે સંતાનના પિતાએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ | Tired of financial hardship fathe…

આર્થિક તંગીથી કંટાળીને બે સંતાનના પિતાએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ | Tired of financial hardship fathe...

પૂર્વ વીસી ડો.વિજય શ્રીવાસ્તવ સામે હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી | public interest litigation wi…

પૂર્વ વીસી ડો.વિજય શ્રીવાસ્તવ સામે હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી | public interest litigation wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લઠ્ઠાકાંડ આરોપી ૧.૨૫ લાખના ૨ કિલો ૪૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો | A ares ren safeien opuchopuc…

2 months ago
શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …

3 months ago
ઇસરોએ ઇતિહાસ રચ્યો : સૌથી વજનદાર સેટેલાઈટ લોન્ચ કર્યો | ISRO creates history: Launches heaviest sate…

6 months ago
રેલવેના ઇલેક્ટ્રિશિયનનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Railway electrician commits suicide by hanging himse…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News