gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

જીએસટીના નવા સ્લેબનો અમલ દશેરાથી થવાની સંભાવના | New GST slabs likely to be implemented from Dussehr…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in Business
0 0
0
જીએસટીના નવા સ્લેબનો અમલ દશેરાથી થવાની સંભાવના | New GST slabs likely to be implemented from Dussehr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જીએસટી રિફોર્મ્સથી કેન્દ્ર સરકારને રૂ. 40,000 કરોડનો ફટકો પડવાની શક્યતા

– પાંચ, 18, અને 40 ટકા એમ ત્રણ સ્લેબ રખાશે : જીએસટીના નવા દરનો વહેલા અમલ કરી શકાય તે માટે જીએસટી પરિષદની બેઠક આગામી સપ્તાહે બોલાવાઇ

અમદાવાદ : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ચાર સ્લેબમાંથી બે સ્લેબ કરીને અમલ કરવાના નિર્ણયનો આગામી દશેરા એટલે કે ૨૨મી સપ્ટેમ્બરથી અમલમાં આવે તેવી ધારણા છે. દિવાળી પૂર્વે થનારી ખરીદીની ધમધમાટને પરિણામે જીએસટીની આવકમાં થનારા સંભવિત ઘટાડાનો આરંભમાં ફટકો ન પડે તે માટે દિવાળી પૂર્વે જ નવી સિસ્ટમને અમલમાં મૂકી દેવાનું સરકાર વિચારી રહી છે. જોકે, જીએસટીના સ્લેબમાં આ ફેરફારના કારણે સરકારને લગભગ રૂ. ૪૦,૦૦૦ કરોડનો ફટકો પડવાની સંભાવના છે. નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ જીએસટીના નવા માળખાના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારોની આવક પર અસર પડશે. 

નવી જીએસટી વ્યવસ્થામાં કરપ્રણાલિને સરળ કરવા બે ટેક્સ સ્લેબ પાંચ અને ૧૮ ટકા અમલમાં આવશે. આ સિવાય અલ્ટ્રાલક્ઝરી ગુડ્સ અને લોકોના આરોગ્ય પર વિપરીત અસર કરતાં અને સરકારની હેલ્થ કોસ્ટમાં વધારો કરતી તમાકુની બનાવટો પર ૪૦ ટકાનો ત્રીજો સ્લેબ લાવવામાં આવશે. આ વસ્તુઓ પર સેસ પણ મોટા પ્રમાણમાં લેવામાં આવશે. આ ઉપરાંત ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ દ્વારા જીએસટી અને ટીડીએસ કલેકશનમાં કેન્દ્રને લગભગ રૂ. ૨૦,૦૦૦ કરોડનું નુકસાન થશે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. 

મોટાભાગની સેવાઓમાં કોઈ ફેરફાર નહીં થાય. પરંતુ વ્યક્તિગત આરોગ્ય સેવા અને આરોગ્ય વીમાના પ્રીમિયમ પરનો જીએસટી નાબૂદ કરવામાં આવે તેવી સંભાવના છે. સિનિયર સિટીઝન્સને તો બહુધા આરોગ્ય વીમાના પ્રીમિયમ પર શૂન્ય ટકા જીએસટી ભરવાનો આવે તેવી વ્યવસ્થા નિર્માણ કરવાનો સરકાર ઇરાદો ધરાવે છે.

 નવી વ્યવસ્થાને કારણે તમામ ગણિતો માંડયા પછી કેન્દ્ર સરકારની જીએસટીની આવકમાં ઓછામાં ઓછં  રૂ. ૪૦,૦૦૦ કરોડનું ગાબડું પડવાની ધારણા છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના સચિવાલયની ફિટમેન્ટ કમિટીએ કઈ વસ્તુઓના જીએસટીના દર ઘટાડવા અને કઈ વસ્તુઓના જીએસટીના દરમાં વધારો કરવો તે અંગેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરી લીધો છે. કેન્દ્ર સરકારની માફક રાજ્ય સરકારની આવકમાં પણ ગાબડાં પડવાની સંભાવના રેહીલ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ આ ઘટનો બોજ વેંઢારવા તૈયાર રહેવું પડશે. કેન્દ્ર સરકારની ટીડીએસની આવકમાં પણ ઘટાડો થવાની શક્યતા દેખાઈ રહી છે.  

જોકે, સરકારને આશા છે કે વર્તમાન જીએસટી પ્રણાલિમાં થયેલા ફેરફારથી થનારું નુકસાન કામચલાઉ હશે, પરંતુ તેનાથી થનારા ફાયદા કાયમી હશે. તેની ભરપાઈ ગ્રાહક ખર્ચ વધારીને કરી શકાશે. આ વર્ષના આરંભમાં કેન્દ્રએ ૧૨.૭૫ લાખની વાર્ષિક આવક ધરાવનારાઓ માટે આવકવેરામાં છૂટ આપવામાં આવી છે, જેથી ખરીદીને પ્રોત્સાહન મળે. 

જીએસટી કાઉન્સિલની ૫૬મી બેઠક ત્રણ અને ચાર સપ્ટેમ્બરના રોજ મળશે. અગાઉ આ બેઠક સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહ અથવા ઑક્ટોબરના પહેલા સપ્તાહમાં મળવાની હતી. પરંતુ જીએસટીના નવા દરોને દશેરા સુધીમાં લાગુ કરવા માટે જીએસટી કાઉન્સિલની બેઠક આગામી સપ્તાહે યોજાય તેવી શક્યતા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…
Business

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…

May 19, 2026
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…
Business

ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

May 19, 2026
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…
Business

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

May 19, 2026
Next Post
ધોળકાના રૃપગઢ નજીક પુલ પરથી યુવકની લટકતી લાશ મળી | Body of a youth found hanging from a bridge near …

ધોળકાના રૃપગઢ નજીક પુલ પરથી યુવકની લટકતી લાશ મળી | Body of a youth found hanging from a bridge near ...

ચેન્નાઇથી નેપાળ સુધી નકલી દવાઓની સિન્ડીકેટ : રૂ.450 કરોડનું ટર્નઓવર | Fake medicine syndicate from C…

ચેન્નાઇથી નેપાળ સુધી નકલી દવાઓની સિન્ડીકેટ : રૂ.450 કરોડનું ટર્નઓવર | Fake medicine syndicate from C...

મહેમદાવાદના ટ્રાન્સપોર્ટરની હત્યાનો મુખ્ય આરોપી ઝડપાયા બાદ જેલ હવાલે | Main accused in Mehmadabad tr…

મહેમદાવાદના ટ્રાન્સપોર્ટરની હત્યાનો મુખ્ય આરોપી ઝડપાયા બાદ જેલ હવાલે | Main accused in Mehmadabad tr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પની અનિશ્ચિત વેપાર નીતિ વચ્ચે ફેડરલ રિઝર્વે વ્યાજ દર યથાવત રાખ્યા | Federal Reserve keeps inter…

ટ્રમ્પની અનિશ્ચિત વેપાર નીતિ વચ્ચે ફેડરલ રિઝર્વે વ્યાજ દર યથાવત રાખ્યા | Federal Reserve keeps inter…

1 year ago
ઓપરેટિંગ વિભાગની ટીમ બની ડીઆરએમ કપ–2026ની ચેમ્પિયન | The operating department team became the champi…

ઓપરેટિંગ વિભાગની ટીમ બની ડીઆરએમ કપ–2026ની ચેમ્પિયન | The operating department team became the champi…

4 months ago
સુરતના વરાછામાં SBI બેન્કમાં લૂંટ, 4 હથિયારધારીઓ બંદૂકની અણીએ 50 લાખ લઈ રફુચક્કર | Surat News Varach…

સુરતના વરાછામાં SBI બેન્કમાં લૂંટ, 4 હથિયારધારીઓ બંદૂકની અણીએ 50 લાખ લઈ રફુચક્કર | Surat News Varach…

3 weeks ago
પહેલા કુદરત રૂઠી, હવે સરકારે મોં ફેરવ્યું: અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી નહીં કરાય | Gujarat Far…

પહેલા કુદરત રૂઠી, હવે સરકારે મોં ફેરવ્યું: અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી નહીં કરાય | Gujarat Far…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News