gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં થતાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી, રજિસ્ટ્રાર જનરલને આપ્ય…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in INDIA
0 0
0
સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં થતાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી, રજિસ્ટ્રાર જનરલને આપ્ય…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court On HCs judgements: સુપ્રીમ કોર્ટે ફરી એકવાર હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં થતાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી છે. હાઇકોર્ટ સુનાવણી પૂર્ણ થયા બાદ પણ ચુકાદો આપવામાં વધુ સમય લેતી હોવાનો આક્ષેપ કરતાં સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને ફિટકાર લગાવી હતી કે, આ પરિસ્થિતિ  ‘ન્યાયિક પ્રક્રિયામાં અરજદારોનો વિશ્વાસ’ ખતમ કરે છે.

હાઇકોર્ટને આપ્યો આદેશ

જસ્ટિસ સંજય કરોલ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે પુનરોચ્ચાર કર્યો હતો કે, જો ચુકાદો અનામત રાખ્યાના ત્રણ મહિનાની અંદર આપવામાં ન આવે, તો રજિસ્ટ્રાર જનરલે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ કેસ રજૂ કરવો જોઈએ, જે સંબંધિત બેન્ચને બે અઠવાડિયામાં પોતાનો નિર્ણય સંભળાવવાનું કહેશે. તેમ છતાં પણ આદેશ પસાર ન થાય, તો ચીફ જસ્ટિસ આ મામલો બીજી બેન્ચને સોંપશે. વધુમાં ઉમેર્યું હતું કે, પ્રત્યેક હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલે નિશ્ચિત સમયગાળામાં ચુકાદો આપવામાં ન આવેલા કેસોની યાદી ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ કરવી પડશે. તેમજ દર ત્રણ મહિને આ કામગીરી હાથ ધરવી પડશે.

સુનાવણી પૂરી થયા બાદ પણ ચુકાદામાં વિલંબ

સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, અમે વારંવાર આ પ્રકારના કેસોનો સામનો કરી રહ્યા છે. હાઇકોર્ટમાં કેટલાક કેસોની તમામ સુનાવણી પૂરી થયાને ત્રણ મહિનાથી વધુ સમય થયો હોય અને કેટલાક કિસ્સાઓમાં છ મહિનાથી વધુ અથવા તો વર્ષોથી પણ વધુ સમય થયો હોય તો પણ ચુકાદા માટે કેસ પેન્ડિંગ રાખવામાં આવે છે. મોટાભાગની હાઇકોર્ટમાં એવી કોઈ વ્યવસ્થાનો અભાવ છે કે, ચુકાદો આપવામાં થઈ રહેલા વિલંબની ચિંતા સંબંધિત બેન્ચ કે ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ કરી શકે, જેના કારણે ન્યાયિક પ્રક્રિયામાંથી અરજદારોનો વિશ્વાસ ઉઠી જાય છે અને ન્યાયના ઉદ્દેશ્યો પર અસર પડે છે.

આ પણ વાંચોઃ BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને રાહત: હાઇકોર્ટે જામીન આપ્યા, રોકાણકારોના નાણાં 1 વર્ષમાં જમા કરાવશે

આ કેસ પર સુપ્રીમે હાઇકોર્ટને આડેહાથ લીધી

અલ્હાબાદ હાઇકોર્ટમાં 2008થી પેન્ડિંગ ફોજદારી અપીલ સંબંધિત સ્પેશિયલ લીવ પિટિશન(SLP)નો નિકાલ કરતાં સુપ્રીમ કોર્ટે તેને ‘અત્યંત આઘાતજનક અને આશ્ચર્યજનક’ ગણાવ્યું કે અપીલની સુનાવણીની તારીખથી લગભગ એક વર્ષ સુધી ચુકાદો આપવામાં આવ્યો ન હતો. અલ્હાબાદ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલના અહેવાલ દ્વારા આ વિલંબની પુષ્ટિ કરવામાં આવી હતી, જેમાં નોંધવામાં આવ્યું હતું કે વિવિધ બેન્ચ સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં ફોજદારી અપીલ પર કોઈ ચુકાદો આવ્યો નથી.

અગાઉ પણ સુપ્રીમે લીધી હતી નોંધ

અગાઉ પણ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કે સિંહે આ મામલે નોંધ લીધી હતી. જેમાં ઝારખંડ હાઇકોર્ટે 67 ગુનાહિત અપીલમાં સુનાવણી હાથ ધર્યા બાદ કોઈ ચુકાદો આપ્યો ન હતો. તેમણે કહ્યું હતું કે, હાઇકોર્ટ દ્વારા સુનાવણી બાદ ચુકાદામાં વિલંબ ચિંતાનો વિષય છે. અમે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈશું.

સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં થતાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી, રજિસ્ટ્રાર જનરલને આપ્યો આદેશ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારીમાં, સપાટી 134.51 મીટરે પહોંચી, ડેમ 87% ભરાયો | sardar sarovar dam n…

સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારીમાં, સપાટી 134.51 મીટરે પહોંચી, ડેમ 87% ભરાયો | sardar sarovar dam n...

ટ્રમ્પના ટેરિફના કારણે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 700 પોઇન્ટ સુધીનું ગાબડું, મૂડીમાં 4 લાખ કરોડનું…

ટ્રમ્પના ટેરિફના કારણે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 700 પોઇન્ટ સુધીનું ગાબડું, મૂડીમાં 4 લાખ કરોડનું...

PM-CM અને મંત્રીની ખુરશી છીનવતાં બિલ મામલે કેમ અસમંજસમાં પડી કોંગ્રેસ? અખિલેશ, મમતા, ઉદ્ધવ, કેજરીવાલ…

PM-CM અને મંત્રીની ખુરશી છીનવતાં બિલ મામલે કેમ અસમંજસમાં પડી કોંગ્રેસ? અખિલેશ, મમતા, ઉદ્ધવ, કેજરીવાલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિઠારી હત્યાકાંડમાં 19 વર્ષથી કેદ સુરેન્દ્ર કોલી મુક્ત, સુપ્રીમ કોર્ટનો તાત્કાલિક છોડી દેવાનો આદેશ |…

નિઠારી હત્યાકાંડમાં 19 વર્ષથી કેદ સુરેન્દ્ર કોલી મુક્ત, સુપ્રીમ કોર્ટનો તાત્કાલિક છોડી દેવાનો આદેશ |…

8 months ago
‘બેઈમાની જ કરવી હોય તો સરકારને એક્સટેન્શન આપી દો…’ દિગ્ગજ નેતાની ચૂંટણી બહિષ્કારની ચીમકી | tejashw…

‘બેઈમાની જ કરવી હોય તો સરકારને એક્સટેન્શન આપી દો…’ દિગ્ગજ નેતાની ચૂંટણી બહિષ્કારની ચીમકી | tejashw…

11 months ago
વડોદરા: લગ્નના જોડામાં વોટ આપવા પહોંચેલા વરરાજા નિરાશ, યાદીમાંથી નામ ગાયબ હોવાથી પરત ફરવું પડ્યું | …

વડોદરા: લગ્નના જોડામાં વોટ આપવા પહોંચેલા વરરાજા નિરાશ, યાદીમાંથી નામ ગાયબ હોવાથી પરત ફરવું પડ્યું | …

2 months ago
શેરબજાર ખુલતાં જ ધડામ… સેન્સેક્સમાં 850 તો નિફ્ટીમાં 200થી વધુ પોઈન્ટનો કડાકો | BSE Sensex Nifty 5…

શેરબજાર ખુલતાં જ ધડામ… સેન્સેક્સમાં 850 તો નિફ્ટીમાં 200થી વધુ પોઈન્ટનો કડાકો | BSE Sensex Nifty 5…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News