gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દેશની નિકાસ તથા ઘરેલુ માંગ ઘટવાની સંભાવના | The country’s exports and domestic demand are likely to …

G METRO NEWS by G METRO NEWS
April 23, 2025
in Business
0 0
0
દેશની નિકાસ તથા ઘરેલુ માંગ ઘટવાની સંભાવના | The country’s exports and domestic demand are likely to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને કારણે ભારતની નિકાસમાં ઘટાડો થશે અને ઘરેલુ માગ ધીમી પડશે જેને પરિણામે દેશના એકંદર વિકાસ પર અસર પડશે એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના બુલેટિનમાં જણાવાયું છે. અમેરિકા દ્વારા માલસામાનની આયાત પર ટેરિફમાં કરાયેલા વધારા સામે રિઝર્વ બેન્કે ચિંતા  વ્યકત કરી હતી અને જણાવ્યું હતું કે, આ ટેરિફને કારણે ભારતની બહારી માગ પર પણ અસર થશે. 

અન્ય દેશોની સરખામણીએ ભારતને ટેરિફમાં કેટલાક લાભ જોવાઈ રહ્યા છે છતાં ટેરિફને કારણે  આવનારી વૈશ્વિક મંદીથી ઘરઆંગણે વિકાસ તથા નિકાસ કામગીરી પર અસર પડવાની સંભાવના રહેલી હોવાનું બુલેટિનમાં નોંધવામાં આવ્યું છે. 

જો કે હાલમાં અનેક મુદ્દે અનિશ્ચિતતા પ્રવર્તતી હોવાથી ટેરિફની પ્રતિકૂળ અસરની માત્રાનો અંદાજ મેળવવાનું મુશકેલ છે. 

અમેરિકા દ્વારા ટેરિફની જાહેરાત બાદ, કોમોડિટીના વૈશ્વિક ભાવ અસ્થિર બની ગયા છે. ઊર્જા તથા મેટલ્સના ભાવ ઘટી ગયા છે અને સોનાના ભાવમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે. 

આને પરિણામે ભારતમાં ફુગાવાનું આઉટલુક અનિશ્ચિત બની ગયું છે અન્યથા ખાધ્ય પદાર્થોની કિંમતમાં તાજેતરના દિવસોમાં અપેક્ષા કરતા વધુ ઘટાડો જોવા મળ્યો છે. 

નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ છ મહિનામાં નબળી કામગીરી બાદ વિકાસમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ અપેક્ષા પ્રમાણે વિકાસ જોવા મળતો નથી એમ પણ બુલેટિનમાં વધુમાં નોંધવામાં આવ્યું છે. 

આવા અનિશ્ચિત વાતાવરણ વચ્ચે નીતિવિષયકોની કામગીરી પણ મુશકેલ બની ગઈ છે. 

જો કે પૂરવઠા સાંકળની નવરચના, વૈવિધ્યસભર એફડીઆઈ સ્રોતો તથા સ્થિતિસ્થાપકતા શોધતા  વૈશ્વિક રોકાણકારો સાથે સંપર્કને કારણે ભારતને લાભ થવાની શકયતા છે. 

સેવા ક્ષેત્રની નિકાસમાં મજબૂતાઈ તથા રેમિટેન્સના ઈન્ફલો દેશના કરન્ટ એકાઉન્ટ માટે જરૂરી બળ પૂરુ પાડી રહ્યા છે. 

સ્ટીલનો પૂરવઠો વધવાની ગણતરી

અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફને કારણે સ્ટીલની નિકાસમાં ઘટાડો થવાની શકયતા નકારાતી નથી જ્યારે આયાત વધી જવાની ધારણાં રાખવામાં આવે છે. અન્ય દેશો ખાતેથી ભારતમાં સ્ટીલનો પૂરવઠો વધી જવાની ગણતરી રાખવામાં આવી રહી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, ક્રૂડ ઓઇલના ભાવ પણ આસમાને, જુઓ લેટેસ્ટ ભાવ | Gold And Silver Price…
Business

સોના-ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, ક્રૂડ ઓઇલના ભાવ પણ આસમાને, જુઓ લેટેસ્ટ ભાવ | Gold And Silver Price…

May 15, 2026
ચાંદીના ભાવમાં ભયંકર કડાકો! એક જ દિવસમાં રૂ. 19 હજાર તૂટી! જાણો આજના લેટેસ્ટ રેટ | Gold and silver p…
Business

ચાંદીના ભાવમાં ભયંકર કડાકો! એક જ દિવસમાં રૂ. 19 હજાર તૂટી! જાણો આજના લેટેસ્ટ રેટ | Gold and silver p…

May 15, 2026
રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ, ડોલર સામે ઘટીને પહેલીવાર 96 સુધી પહોંચ્યો | Indian Rupee Hits Record Low: …
Business

રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ, ડોલર સામે ઘટીને પહેલીવાર 96 સુધી પહોંચ્યો | Indian Rupee Hits Record Low: …

May 15, 2026
Next Post
સોનું રૂ.101500ની ટોચે : બે દિવસમાં રૂ.3000ની તોફાની તેજી: ચાંદી નરમ | Gold tops Rs 101500: Stormy r…

સોનું રૂ.101500ની ટોચે : બે દિવસમાં રૂ.3000ની તોફાની તેજી: ચાંદી નરમ | Gold tops Rs 101500: Stormy r...

વૈશ્વિક માર્ગો પર ભારતીય વાહનોની બોલબાલા, ગત નાણાં વર્ષે રેકોર્ડ નિકાસ | Indian vehicles dominate gl…

વૈશ્વિક માર્ગો પર ભારતીય વાહનોની બોલબાલા, ગત નાણાં વર્ષે રેકોર્ડ નિકાસ | Indian vehicles dominate gl...

સાઉદીથી પાછા આવતા જ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી, ડોભાલ અને જયશંકર વચ્ચે ઈમરજન્સી બેઠક | Emergency meet…

સાઉદીથી પાછા આવતા જ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી, ડોભાલ અને જયશંકર વચ્ચે ઈમરજન્સી બેઠક | Emergency meet...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિકાસના બહાને ગુજરાતમાં 2.36 લાખ વૃક્ષોનું નિકંદન, ખુદ સરકારે જ મંજૂરી આપ્યાનો ઘટસ્ફોટ | Gujarat Gov…

વિકાસના બહાને ગુજરાતમાં 2.36 લાખ વૃક્ષોનું નિકંદન, ખુદ સરકારે જ મંજૂરી આપ્યાનો ઘટસ્ફોટ | Gujarat Gov…

5 months ago
કૃપા ઝાની મહિસાગર DPEO તરીકે તાત્કાલિક બદલી, રોહિત ચૌધરીને અમદાવાદ ગ્રામ્યનો વધારાનો ચાર્જ સોંપાયો |…

કૃપા ઝાની મહિસાગર DPEO તરીકે તાત્કાલિક બદલી, રોહિત ચૌધરીને અમદાવાદ ગ્રામ્યનો વધારાનો ચાર્જ સોંપાયો |…

10 months ago
એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. લક્ષ્મીકાંત દેસાઇની ધરપકડ થતા સસ્પેન્ડ | SOG ASI Laxmikant Desai suspended after…

એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. લક્ષ્મીકાંત દેસાઇની ધરપકડ થતા સસ્પેન્ડ | SOG ASI Laxmikant Desai suspended after…

3 months ago
એલસીબી બોલેરોના ચોર ખાનામાંથી રૂ.બે લાખનો દારૂ ઝડપી પાડયો | Liquor worth Rs 2 lakh seized from the t…

એલસીબી બોલેરોના ચોર ખાનામાંથી રૂ.બે લાખનો દારૂ ઝડપી પાડયો | Liquor worth Rs 2 lakh seized from the t…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News