gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

2 લાખનો બિયરનો જથ્થો ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો | Man caught with car loaded with beer worth Rs 2 la…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
2 લાખનો બિયરનો જથ્થો ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો | Man caught with car loaded with beer worth Rs 2 la…
7
VIEWS
Share on FacebookShare on Twitter

– કપડવંજના અંતિસર સીમ વિસ્તારમાંથી

– બિયરના 914 ટીન સહિત 9.21 લાખનો મુદ્દામાલ જપ્ત : બે વિરૂદ્ધ ગુનો દાખલ

કપડવંજ : કપડવંજના અંતિસરના સીમ વિસ્તારમાંથી રૂા. બે લાખનો બિયરનો જથ્થો ભરેલી કાર સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો હતો. પોલીસે બે શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

કપડવંજ તાલુકાના અંતિસરના સીમ વિસ્તારમાંથી તા. ૨૬મીને મંગળવારે પસાર થતી કારને ગ્રામ્ય પોલીસે ઉભી રાખી તલાશી લીધી હતી. ત્યારે કારમાંથી રૂા. બે લાખથી વધુની કિંમતના બિયરના ૯૧૪ ટીન ઝડપાયા હતા. પોલીસે ઝડપાયેલા કારના ચાલકની પૂછપરછ કરતા કાર ચાલક નીકુંજ દિલીપકુમાર કલાલ (રહે. પોહરી, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. બિયરનો જથ્થો ધીરજ ઉર્ફે વિજયકુમાર પ્રતાપભાઈ બારૈયા (વિરસદપુરા)એ મંગાવ્યો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે રૂા. ૯.૨૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
વાસદ તારાપુર હાઈવે ઉપર ત્રિપલ અકસ્માતમાં મામા, ભાણેજના મોત | Uncle nephew die in triple accident on …

વાસદ તારાપુર હાઈવે ઉપર ત્રિપલ અકસ્માતમાં મામા, ભાણેજના મોત | Uncle nephew die in triple accident on ...

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં પૂરથી ભારે તારાજી : 10નાં મોત | Cloudburst floods wreak havoc in Jammu …

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં પૂરથી ભારે તારાજી : 10નાં મોત | Cloudburst floods wreak havoc in Jammu ...

માઢીયા ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a clinic wi…

માઢીયા ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a clinic wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કિસાન સંઘે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંક્યું..’ સરકાર સાથેની બેઠક બાદ પાલભાઈ આંબલિયાના આકરા પ્રહાર | Pa…

9 months ago
‘હું કેન્સર પીડિત છું, પણ જણાવવા નહોતો માગતો….’, પત્નીની ગોળી મારીને કરી હત્યા, પછી કર્યો આપઘાત | …

1 year ago
બપોરે ૨ઃ૩૦ વાગ્યે બીડું હોમાયું, માતાજીનાં જયઘોષ સાથે ડુંગર ગુંજી ઉઠયો | At 2:30 pm the bidu was lit…

12 months ago
આરટીઓની કાર્યવાહી, ૨૯૨ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયા | RTO action 292 driving licenses suspended

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News