gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બપોરે ૨ઃ૩૦ વાગ્યે બીડું હોમાયું, માતાજીનાં જયઘોષ સાથે ડુંગર ગુંજી ઉઠયો | At 2:30 pm the bidu was lit…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
બપોરે ૨ઃ૩૦ વાગ્યે બીડું હોમાયું, માતાજીનાં જયઘોષ સાથે ડુંગર ગુંજી ઉઠયો | At 2:30 pm the bidu was lit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચોટીલામાં
નવરાત્રિની આઠમે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે નવચંડીયજ્ઞા યોજાયો

ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી પગપાળા તેમજ વાહન મારફત
શ્રધ્ધાળુઓ પહોંચીને માના ચરણોમાં શીશ નમાવ્યા

ચોટીલા
 –  ચોટીલા ચામુંડા માતાજીના સ્થાનકે નવરાત્રિના આઠમ અને નોમ નિમિતે વિશેષ
પુજન શણગાર તથા નવચંડી યજ્ઞાનું આયોજન કરાયુ હતું. નોરતાની આઠમ અને રવિવાર હોવાથી
સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાત ભરમાંથી તથા રાજસ્થાન
, મહારાષ્ટ્ર,
મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ૮૦ હજારથી વધુ શ્રધ્ધાળુઓએ ઉમટી પડી
માતાજીના દર્શનનો લાભ લીધો હતો.

પંચાળની
પવિત્ર ભૂમિ પર આવેલા ચોટીલા ડુંગરે હજારોના આસ્થાના પ્રતિક એવા જગત જનની ચંડ મુંડ
રાક્ષસોને હણનારી માં ચામુંડાના બિરાજે છે. હાલ ચાલતા આસો નોરતાની આઠમે માતાજી
વિશેષ શણગાર સહિત અનુાન સાથે માતાજીના સ્થાનકે હોમ નવચંડી યજ્ઞાનું આયોજન કરાયુ
હતું. જ્યાં બ્રાહ્મણોના મુખે શાોક્ત વિધીથી નવચંડીયજ્ઞા કરાતા અનેક લોકોએ
નવચંડીયજ્ઞાના દર્શન કર્યા હતા. 

નોરતાની
આઠમ હોવાથી માતાજીના ભક્તો સુરેન્દ્રનગર સહિત આસપાસના જિલ્લાઓ તથા રાજસ્થાન
, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ ગુજરાતભરમાંથી પગપાળા તેમજ વાહન મારફત હજારો શ્રધ્ધાળુઓએ
દ્વારે પહોંચીને માના ચરણોમાં શીશ નમાવ્યા હતા.

માતાજીની
પ્રતિમાને વિશેષ આભૂષણ અને અલંકારો સાથે અષ્ટમી સ્વરૃપનો શણગાર કરવામાં આવેલ હતો.
જેના દર્શનનો લાભ લેવા વહેલી સવારે ચાર વાગ્યેથી ભક્તોની ભીડ ઉમટી હતી. ગત
મધ્યરાત્રીનાં તળેટી બજાર ધમધમતી થયેલ હતી ડુંગર તળેટી પગથિયાનાં દ્વાર રાત્રીના
૩ઃ૩૦ ના ભાવિકો માટે ખોલી નાખવામાં આવેલ હતા. અને વહેલી પરોઢનાં જ હજારો માઈ ભક્તો
ચામુંડા માતાજીના જયઘોષ સાથે ડુંગર ઉપર પ્રયાણ કર્યુ હતું.

બપોરે
૨ઃ૩૦ના અરસામાં બિડુ હોમી આરતી કરી યજ્ઞા પરીપૂર્ણ થયેલ હતો બાદમાં નિચે ભોજનાલય
ખાતે મહાપ્રસાદનો હજારો લોકોએ લાભ લીધો હતો. નવરાત્રીનાં પ્રારંભથી આઠમ સુધીમાં એક
અંદાજ મુજબ પાંચ લાખ કરતા વધુ ભાવિકોએ ખાસ નવરાત્રી દર્શનનો લાભ લઈ માં ના શરણે
શીષ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે
GUJARAT

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

July 4, 2026
સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી
GUJARAT

સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી

July 4, 2026
પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
Next Post
દારૂની 1392 બોટલ અને 912 બિયરના ટીન સાથે 2 ઝડપાયા | 2 arrested with 1392 bottles of liquor and 912 b…

દારૂની 1392 બોટલ અને 912 બિયરના ટીન સાથે 2 ઝડપાયા | 2 arrested with 1392 bottles of liquor and 912 b...

પાવાગઢ ડુંગર ઉપર મા કાલિકાના દર્શને અડધો લાખ માઇભક્તો આવ્યાં | Half a lakh devotees came to see Godd…

પાવાગઢ ડુંગર ઉપર મા કાલિકાના દર્શને અડધો લાખ માઇભક્તો આવ્યાં | Half a lakh devotees came to see Godd...

કુવરબાઇનું મામેરૂ : ભાવનગરમાં 28791 અને બોટાદમાં 7908 દિકરીઓને યોજના ફળી | Kuvarbai story: The schem…

કુવરબાઇનું મામેરૂ : ભાવનગરમાં 28791 અને બોટાદમાં 7908 દિકરીઓને યોજના ફળી | Kuvarbai story: The schem...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈક્વિટી ફંડોમાં રોકાણ પાંચ ટકા ઘટીને રૂ.38,440 કરોડ | Investment in equity funds falls by 5% to Rs 3…

ઈક્વિટી ફંડોમાં રોકાણ પાંચ ટકા ઘટીને રૂ.38,440 કરોડ | Investment in equity funds falls by 5% to Rs 3…

2 months ago
આસામ સરકારનો મોટો નિર્ણય, 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને નહીં મળે આધાર કાર્ડ | CM himanta biswa assam…

આસામ સરકારનો મોટો નિર્ણય, 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને નહીં મળે આધાર કાર્ડ | CM himanta biswa assam…

11 months ago
સગીર ભત્રીજી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ કાકાને આજીવન કેદની સજા | Naradam uncle sentenced to life imp…

સગીર ભત્રીજી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ કાકાને આજીવન કેદની સજા | Naradam uncle sentenced to life imp…

5 months ago
ગિરનાર પર્વત પર મંત્રોચ્ચાર સાથે ગોરખનાથજીની મૂર્તિની સ્થાપના | Installation of the statue of Gorakh…

ગિરનાર પર્વત પર મંત્રોચ્ચાર સાથે ગોરખનાથજીની મૂર્તિની સ્થાપના | Installation of the statue of Gorakh…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News