gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકાની બજારમાં ભારતને ફટકો, ચીન, વિયેતનામ સહિતના દેશોને ફાયદો | India suffers blow in US market c…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in Business
0 0
0
અમેરિકાની બજારમાં ભારતને ફટકો, ચીન, વિયેતનામ સહિતના દેશોને ફાયદો | India suffers blow in US market c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ૨૭ ઓગસ્ટથી ભારતના માલસામાન પર લાગુ થનારી એકંદર ૫૦ ટકા ટેરિફથી ભારતની અમેરિકા ખાતેની નિકાસને ફટકો પડશે જ્યારે વિયેતનામ તથા ચીન સહિતના અન્ય દેશોને તેનો લાભ મળી રહેશે. ભારતની સરખામણીએ વિયેતનામ તથા ચીનના માલસામાન પર નીચી ટેરિફ લાગુ કરવામાં આવી છે. નિકાસકારો સામેના પડકારો જાણી લેવા રિઝર્વ બેન્ક વર્તમાન સપ્તાહમાં નિકાસકારો સાથે ખાસ બેઠક કરવા યોજના ધરાવે છે. 

૫૦ ટકા ટેરિફને કારણે વિશ્વના પાંચમાં મોટા અર્થતંત્ર ભારત સામે મોટા પડકારો ઊભા થશે. 

ભારત પર વધારાની ૨૫ ટકા ટેરિફ વસૂલવા સંદર્ભની નોટિસ અમેરિકાના વહીવટીતંત્ર દ્વારા સોમવારે જારી કરવામાં આવી હતી. 

અમેરિકામાં ઉપભોગ માટે આવનારા  અથવા ઉપભોગ માટે વેરહાઉસમાંથી   મેળવાનારા ભારતના માલસામાન પર ૨૭ ઓગસ્ટથી ૨૫ ટકા વધારાની ડયૂટી વસૂલાશે એમ હોમલેન્ડ સિકયુરિટી વિભાગ દ્વારા જારી કરાયેલ નોટિસમાં જણાવાયું છે. 

ભારત પર ઊંચા ટેરિફને કારણે તેના સ્પર્ધક  દેશો વિયેતનામ તથા ચીનને મોટો લાભ થઈ રહેશે  એમ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ દ્વારા જણાવાયું છે. 

અમેરિકામાં થતી ભારતની વાર્ષિક ૮૫ અબજ ડોલરની નિકાસમાંથી આ ટેરિફને કારણે ૬૦ અબજ ડોલરની નિકાસ પર અસર પડવાની શકયતા છે. જેની નિકાસ પર અસર પડવાની શકયતા છે  તેમાં ટેકસટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી, કારપેટસ તથા ફર્નિચરનો મુખ્યત્વે સમાવેશ થાય છે. 

ઊંચા ટેરિફને કારણે અમેરિકામાં ભારતની સ્પર્ધાત્મકતા ઘટી જશે જ્યારે મેક્સિકો, ચીન, વિયેતનામ, તુર્કી, પાકિસ્તાન જેવા દેશોને લાભ થશે. આ દેશો પર ભારતની સરખામણીએ પ્રમાણમાં નીચી ટેરિફ લાગુ કરવામાં આવી છે. 

અમેરિકા દ્વારા લાગુ કરાયેલી વધારાની ૨૫ ટકા ટેરિફ સાથે ભારતના માલસામાન પર એકંદર ૫૦ ટકા ટેરિફની સ્થિતિમાં કેવા પ્રકારના ટેકાની આવશ્યકતા છે તેની જાણકારી મેળવવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) વર્તમાન સપ્તાહમાં દેશના નિકાસકારો સાથે ચર્ચાવિચારણા કરશે. 

વર્તમાન સપ્તાહના અંત ભાગમાં રિઝર્વ બેન્ક સાથે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે એમ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું. ૫૦ ટકા ટેરિફથી નાના તથા મધ્યમ કદના ઉદ્યોગને મોટો ફટકો પડવાની ચિંતા છે.  નાના તથા મધ્યમ સ્તરના ઉદ્યોગો મૂલ્ય સાંકળના ભાગ છે.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…
Business

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…

March 23, 2026
ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …
Business

ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …

March 23, 2026
વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…
Business

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

March 23, 2026
Next Post
અંકલેશ્વરમાં બાપ્પાના આગમન ટાણે કરૂણાંતિકા, બે મોટી દુર્ઘટનામાં એકનું મોત, 12થી વધુ ઇજાગ્રસ્ત | Ankl…

અંકલેશ્વરમાં બાપ્પાના આગમન ટાણે કરૂણાંતિકા, બે મોટી દુર્ઘટનામાં એકનું મોત, 12થી વધુ ઇજાગ્રસ્ત | Ankl...

પાલીતાણા શ્રી એમ.એમ કન્યા વિદ્યાલય ખાતે વિઘ્નહર્તા દેવ ગણપતિ દાદા નું સ્થાપન કરવામાં આવ્યું

પાલીતાણા શ્રી એમ.એમ કન્યા વિદ્યાલય ખાતે વિઘ્નહર્તા દેવ ગણપતિ દાદા નું સ્થાપન કરવામાં આવ્યું

સાળંગપુર ધામમાં ગણેશ મહોત્સવઃ શ્રી કષ્ટભંજન દેવને અષ્ટવિનાયક દેવની થીમનો કરાયો શણગાર | salangpur dha…

સાળંગપુર ધામમાં ગણેશ મહોત્સવઃ શ્રી કષ્ટભંજન દેવને અષ્ટવિનાયક દેવની થીમનો કરાયો શણગાર | salangpur dha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અમેરિકન શેરમાર્કેટમાં હડકંપ, બોઈંગના શેરમાં 1 લાખ કરોડનું ધોવાણ | air…

એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અમેરિકન શેરમાર્કેટમાં હડકંપ, બોઈંગના શેરમાં 1 લાખ કરોડનું ધોવાણ | air…

9 months ago
બગદાણા પ્રકરણમાં જયરાજ આહિરને જેલ હવાલે કરાયો | Jairaj Ahir sent to jail in Bagdana case

બગદાણા પ્રકરણમાં જયરાજ આહિરને જેલ હવાલે કરાયો | Jairaj Ahir sent to jail in Bagdana case

2 months ago
ઇક્વિટી કેશ ટર્નઓવર ૯ મહિનાની ઊંચી સપાટીએ, ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં ઘટાડો | Equity cash turnover hits…

ઇક્વિટી કેશ ટર્નઓવર ૯ મહિનાની ઊંચી સપાટીએ, ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં ઘટાડો | Equity cash turnover hits…

9 months ago
કેન્દ્ર સરકારની યોજનાઓના અમલની જાણકારી મેળવવાની જવાબદારી MSUને સોંપાઈ | msu will get feedback of dif…

કેન્દ્ર સરકારની યોજનાઓના અમલની જાણકારી મેળવવાની જવાબદારી MSUને સોંપાઈ | msu will get feedback of dif…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News