gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તરણેતરની પાંચાળભૂમિમાં શૂરવીરતાની ગાથા: દ્રૌપદીનું સ્વયંવર, ભીમોરાનો કિલ્લો અને ભીમની ગુફાનો ઇતિહાસ …

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
તરણેતરની પાંચાળભૂમિમાં શૂરવીરતાની ગાથા: દ્રૌપદીનું સ્વયંવર, ભીમોરાનો કિલ્લો અને ભીમની ગુફાનો ઇતિહાસ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surendranagar News : સુરેન્દ્રનગરના ચોટીલાથી જસદણ રોડ પર અંદાજે 11 કિલોમીટરના અંતરે આવેલું ભીમોરા ગામ, ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ સ્થળ તેના રતુમડા પથ્થરોના ગઢ, ભીમની ગુફા અને શૂરવીર નાજા ખાચરની ગાથા માટે જાણીતું છે, જે ઝવેરચંદ મેઘાણીએ ‘સૌરાષ્ટ્રની રસધાર’માં વર્ણવી છે.

શૂરવીરતાની ગાથા

ભીમોરાનો ગઢ એવા શૂરવીર નાજા ખાચરની બહાદુરીનો સાક્ષી છે. ‘દંડ ન ભરા, હું રામદુઆઈ, મરવો ભીમ તણા ગઢ માંહી…’ જેવા શબ્દોથી ઝવેરચંદ મેઘાણીએ તેમની વીરતાનું વર્ણન કર્યું છે. લાખા ખાચરના પુત્ર નાજો ખાચર અહીં ફતેહસિંહ રાવની મોટી ફોજ સામે ઝૂક્યા વગર શહીદી વહોરી હતી. આજે પણ આ ગઢ શૌર્યની ગાથા કહે છે.

તરણેતરની પાંચાળભૂમિમાં શૂરવીરતાની ગાથા: દ્રૌપદીનું સ્વયંવર, ભીમોરાનો કિલ્લો અને ભીમની ગુફાનો ઇતિહાસ 2 - image

પાંચાળભૂમિ અને ભીમપુરી

ભીમોરાની આસપાસનો વિસ્તાર પ્રાચીન કાળથી ‘પાંચાળભૂમિ’ તરીકે ઓળખાય છે, જે મહાભારત કાળમાં દ્રૌપદી (પાંચાળી)ના નામ પરથી પડ્યું હોવાનું મનાય છે. જાણકારોના મતે ૧૯૬ માઈલના આ ઘેરાવામાં તરણેતર, થાનગઢ, સુરજદેવળ અને ચોટીલાનો સમાવેશ થાય છે. ભીમોરા ગામનું એક નામ ‘ભીમપુરી’ પણ છે. અહીં આવેલી ‘ભીમની ખોપ’ નામની ગુફાનો સંબંધ મહાભારતના ભીમ સાથે હોવાનું કહેવાય છે.

તરણેતર અને ભીમોરા વચ્ચેનું ઐતિહાસિક જોડાણ

ચોટીલા પાસે આવેલું ભીમોરા અને સુપ્રસિદ્ધ તરણેતરનો મેળો, બંને સ્થળો એક જ ઐતિહાસિક ભૂમિ, એટલે કે ‘પાંચાળભૂમિ’નો ભાગ છે. મહાભારતકાળમાં દ્રૌપદીના સ્વયંવરમાં અર્જુને છુપા વેશે મત્સ્યવેધ કર્યો હતો, અને આ સ્વયંવર તરણેતરના મેળાના સ્થળ નજીક થયો હોવાનું મનાય છે. આ રીતે, ભીમોરાનો ગઢ અને તરણેતરનો મેળો માત્ર ભૌગોલિક રીતે જ નહીં, પણ ઐતિહાસિક રીતે પણ એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે.

તરણેતરની પાંચાળભૂમિમાં શૂરવીરતાની ગાથા: દ્રૌપદીનું સ્વયંવર, ભીમોરાનો કિલ્લો અને ભીમની ગુફાનો ઇતિહાસ 3 - image

આ પણ વાંચો: અંબાજી: ભાદરવી પૂનમ મહા મેળાની તડામાર તૈયારીઓ, 2.5 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનશે

ભીમોરા, ભલે અલ્પ પ્રચલિત હોય, પણ ઐતિહાસિક અને કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ ધરાવે છે. અહીંની ગુફામાંથી ચોટીલા ડુંગરનું રમણીય દૃશ્ય જોવા મળે છે, જે આ સ્થળની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. આ ઐતિહાસિક સ્થળ શાંતિ અને ઇતિહાસપ્રેમીઓ માટે એક ઉત્તમ પર્યટન સ્થળ બની શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપનો ગઢ ગણાતા એવા ખાડીયા વોર્ડની ચાર બેઠક માટે બાવન લોકોની ટિકીટ માટે દાવેદારી | Which is consider…
GUJARAT

ભાજપનો ગઢ ગણાતા એવા ખાડીયા વોર્ડની ચાર બેઠક માટે બાવન લોકોની ટિકીટ માટે દાવેદારી | Which is consider…

April 4, 2026
સુદામડામાં પથ્થરના ગેરકાયદે પાંચ ખાણ સંચાલકોને 595 કરોડનો દંડ | Five illegal stone quarry operators …
GUJARAT

સુદામડામાં પથ્થરના ગેરકાયદે પાંચ ખાણ સંચાલકોને 595 કરોડનો દંડ | Five illegal stone quarry operators …

April 4, 2026
માવઠાનો માર : ઘોઘા-ભાવનગરમાં પોણો ઈંચ ધોધમાર કમોસમી વરસાદ | Heavy rain: Unseasonal rain of half an i…
GUJARAT

માવઠાનો માર : ઘોઘા-ભાવનગરમાં પોણો ઈંચ ધોધમાર કમોસમી વરસાદ | Heavy rain: Unseasonal rain of half an i…

April 4, 2026
Next Post
કયા કારણોસર ભારત અમેરિકાના આકરા ટેરિફનો ભોગ બન્યું, જાણો વેપારી સંબંધોમાં અણબનાવનો ઘટનાક્રમ | Why In…

કયા કારણોસર ભારત અમેરિકાના આકરા ટેરિફનો ભોગ બન્યું, જાણો વેપારી સંબંધોમાં અણબનાવનો ઘટનાક્રમ | Why In...

પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા – મઉ સ્પેશ્યલ ટ્રેનના ફેરા વિસ્તૃત કરાયા | Western Railway extends Vadoda…

પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા – મઉ સ્પેશ્યલ ટ્રેનના ફેરા વિસ્તૃત કરાયા | Western Railway extends Vadoda...

વડોદરા જિલ્લા કક્ષા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ખેલાડીઓ ઝળક્યા | Players shine in Vadodara district level …

વડોદરા જિલ્લા કક્ષા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ખેલાડીઓ ઝળક્યા | Players shine in Vadodara district level ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઐતિહાસિક સિદ્ધિ : વડોદરા ડિવિઝનમાં પશ્ચિમ રેલવેનું પ્રથમ ‘કવચ’ સિસ્ટમ કાર્યરત કર્યું | Historic achi…

ઐતિહાસિક સિદ્ધિ : વડોદરા ડિવિઝનમાં પશ્ચિમ રેલવેનું પ્રથમ ‘કવચ’ સિસ્ટમ કાર્યરત કર્યું | Historic achi…

3 months ago
વડોદરાના સમા કેનાલની સોસાયટીમાં ચડ્ડીબંડી ધારી ટોળકી ત્રાટકી,કેમેરામાં દ્શ્યો કેદ | A gang of robber…

વડોદરાના સમા કેનાલની સોસાયટીમાં ચડ્ડીબંડી ધારી ટોળકી ત્રાટકી,કેમેરામાં દ્શ્યો કેદ | A gang of robber…

8 months ago
વૈશ્વિક બજારોની ઉછળકૂદ પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુઓમાં વધઘટ | Fluctuations in precious metals at home o…

વૈશ્વિક બજારોની ઉછળકૂદ પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુઓમાં વધઘટ | Fluctuations in precious metals at home o…

10 months ago
રાણાકંડોરણામાં રૂા.20 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ખુદ બનેવીની સંડોવણી | The mystery of the robbery of …

રાણાકંડોરણામાં રૂા.20 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ખુદ બનેવીની સંડોવણી | The mystery of the robbery of …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News