gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Congress : ભાજપમાંથી હકાલ પટ્ટી થયા બાદ કોંગ્રેસમાંથી કોર્પોરેશનની ચૂંટણી જીતી જનાર આશિષ જોશી સામે ચૂંટણી અગાઉ દારૂ મંગાવવા બાબતના સંખેડા પોલીસ મથકે થયેલા કથીત બોગસ કેસ બાબતે રાજ્યપાલને દરમિયાનગીરી અંગે અરજ કરતું આવેદનપત્ર કોંગ્રેસ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. 

કોંગ્રેસની ટિકિટ પર પાલિકાની ચૂંટણી જીતી જનાર આશિષ જોષી સામે ચૂંટણી અગાઉ દારૂ મંગાવવા બાબતે સંખેડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. 

આ અંગે કોંગ્રેસ દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલને આ કેસમાં દરમિયાનગીરી કરવા બાબતે જિલ્લા કલેકટર કચેરી ખાતે કોંગ્રેસી કાર્યકરોએ પ્લે કાર્ડ સાથે દેખાવો કરીને સૂત્રોચાર કરી કચેરી સંકુલ ગજાવી મૂક્યું હતું. 

સંખેડા પોલીસ વિરુદ્ધના સૂત્રોચ્ચાર સહિત આશિષ જોશીને ન્યાય આપો, કેસ પાછા ખેંચો એવી માંગ સાથે પ્લે કાર્ડ દર્શાવ્યા હતા. 

ગુજરાતના રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેકટરને અપાયેલા આવેદન પત્રમાં સંખેડા પોલીસ સ્ટાફ દ્વારા કોર્પોરેટર આશિષ જોશીને ફસાવવાના ઇરાદે કેવી રીતે પોલીસ કેસ ઊભો કરાયો તે બાબતેની સમગ્ર હકીકત દર્શાવવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
મમ્મી હું અહીં પાગલ થઈ જઈશ…: મિસ પૂણે રહેલી યુવતીનું શંકાસ્પદ મોત, છેલ્લી 15 મિનિટમાં માતાને જણાવી…

મમ્મી હું અહીં પાગલ થઈ જઈશ...: મિસ પૂણે રહેલી યુવતીનું શંકાસ્પદ મોત, છેલ્લી 15 મિનિટમાં માતાને જણાવી...

પેટ્રોલમાં ઈથેનોલની જેમ LPGમાં DME ઉમેરવાની તૈયારી, પુણેની લેબમાં તૈયાર થશે દેશી કૂકિંગ ગેસ | indias…

પેટ્રોલમાં ઈથેનોલની જેમ LPGમાં DME ઉમેરવાની તૈયારી, પુણેની લેબમાં તૈયાર થશે દેશી કૂકિંગ ગેસ | indias...

મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે નીતિન ગડકરીના પરિવારને કરોડોનું નુકસાન, કન્ટેનર ફસાયા, માલ સડી ગયો | Niti…

મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે નીતિન ગડકરીના પરિવારને કરોડોનું નુકસાન, કન્ટેનર ફસાયા, માલ સડી ગયો | Niti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવરકુંડલાના સીમરણમાં માલધારી સમાજનો અનોખો વિરોધ, પશુઓ સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા | maladhari com…

1 year ago
વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

7 months ago
માસીયાઇ ભાઇ વ્યાજે પૈસા આપી બહેનનું મંગળસૂત્ર કઢાવી ગયો | Cousin stole sister’s mangalsutra by givin…

5 months ago
પાલિતાણા પંથકની યુવતી સાથે શખ્સે દુષ્કર્મ આચર્યું | Man rapes girl from Palitana parish

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News