gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ખાલી કરો અમારો વિસ્તાર…’, જમ્મુ કાશ્મીર પર નિવેદનને લઈને ભારતે પાકિસ્તાનને આપી ચેતવણી

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in INDIA
0 0
0
‘ખાલી કરો અમારો વિસ્તાર…’, જમ્મુ કાશ્મીર પર નિવેદનને લઈને ભારતે પાકિસ્તાનને આપી ચેતવણી
3
VIEWS
Share on FacebookShare on Twitter

MEA on Pakistan: જમ્મુ- કાશ્મીરને લઈને પાકિસ્તાને આપેલા નિવેદન બાદ ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને ચેતવણી આપી છે. આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે POKનો પણ ઉલ્લેખ કર્યો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘દુનિયા જાણે છે કે અસલી મુદ્દો પાકિસ્તાન દ્વારા સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન અને પ્રાયોજિત કરવાનો છે. હકીકતમાં આ પ્રદેશ શાંતિ અને સુરક્ષા માટે એક મોટો અવરોધ છે.’

વિદેશ મંત્રાલયે PoKનો ઉલ્લેખ કર્યો

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, જૂઠાણું ફેલાવવાને બદલે, પાકિસ્તાને તેના ગેરકાયદેસર અને બળજબરીથી કબજા કરેલા ભારતીય વિસ્તાર ખાલી કરી દેવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 એપ્રિલ રવિવારના રોજ જાણીતા પોડકાસ્ટર અને એઆઈ સંશોધક લેક્સ ફ્રિડમેનને આપેલા ઇન્ટરવ્યુમાં આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો હતો.  એ પછી પાકિસ્તાન બોખલાઈ ગયું હતું અને જમ્મુ- કાશ્મીર વિશે વિરોધાભાસી નિવેદનો આપવાનું શરૂ કર્યું હતું.

જમ્મુ- કાશ્મીરને લઈને પાકિસ્તાનનો આરોપ

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે 17 માર્ચ 2025,સોમવારના રોજ પીએમ મોદીના નિવેદનને એકતરફી ગણાવ્યું અને જમ્મુ- કાશ્મીરને વિવાદિત મુદ્દો ગણાવ્યો. પાકિસ્તાને કહ્યું, ‘જમ્મુ અને કાશ્મીરનો સાત દાયકા જૂનો વિવાદ ભારત દ્વારા સંયુક્ત રાષ્ટ્ર, પાકિસ્તાન અને કાશ્મીરી લોકોને ખાતરી આપવામાં આવી હોવા છતાં પણ હજુ પણ વણઉકેલાયેલો છે.” આ ઉપરાંત, પાકિસ્તાને સરકાર પર જમ્મુ-કાશ્મીરમાં દમનનો પણ આરોપ લગાવ્યો હતો.

પીએમ મોદીએ પોડકાસ્ટમાં કહ્યું હતું કે, ‘ભારત દ્વારા શાંતિ સમાધાન કરવા માટે કરવામાં આવેલી કોશિશને દુશ્મનાવટ અને કપટ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી હતી. જ્યાં પણ આતંકવાદી હુમલા થાય છે, તો તેનું કનેક્શન પાકિસ્તાન સાથે જોડાયેલું હોય છે. આશા છે કે પાકિસ્તાને અક્કલ આવશે. ભારત શાંતિ માટે પ્રતિબદ્ધ છે. પાકિસ્તાનના લોકો પણ શાંતિ ઇચ્છે છે કારણ કે તેઓ પણ સંઘર્ષ, અશાંતિ અને સતત આતંકી માહોલમાં રહીને થાકી ગયા હશે.’

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…
INDIA

March 31, 2026
‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

Next Post
‘મહાકુંભમાં નાસભાગમાં કેટલા શ્રદ્ધાળુના મોત થયા, તેના આંકડા કેન્દ્ર સરકાર પાસે નથી’ સંસદમાં ગૃહરાજ્યમંત્રીનો જવાબ

બહુચર્ચિત દિહુલી સામૂહિક હત્યાકાંડ કેસમાં 44 વર્ષે ન્યાય, 24 લોકોની હત્યાના 3 દોષિતોને ફાંસીની સજા

ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાશે આધાર કાર્ડ, EC અને ગૃહ વિભાગની બેઠકમાં નિર્ણય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતાં ભારતીય વિમાની કંપનીઓને મહિને 306 કરોડના નુકસાનનો અંદાજ | pakistan airsp…

11 months ago
હૈદરાબાદ IITના સંશોધકોએ ડ્રાઈવરલેસ બસ બનાવી, ભારતમાં પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ | Important researc…

8 months ago
દ્વારકાના હાથીગેટ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મણીજીની શોભાયાત્રાનું ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત…

12 months ago
નવાપુરામાં ગેસ બિલ બાકીદારો પર વીજીએલની કાર્યવાહી | VGL takes action against gas bill defaulters in …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News