gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કુણાલ કામરાના ઘરે પહોંચી મુંબઈ પોલીસ, કૉમેડિયને કહ્યું, ‘તમારો સમય બરબાદ…’ | Mumbai Police Reached…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in INDIA
0 0
0
કુણાલ કામરાના ઘરે પહોંચી મુંબઈ પોલીસ, કૉમેડિયને કહ્યું, ‘તમારો સમય બરબાદ…’ | Mumbai Police Reached…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Kunal Kamra Controversy: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદે મુદ્દે વિવાદોમાં ફસાયેલા કોમેડિયન કુણાલ કામરાની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે. મુંબઈ પોલીસ અધિકારીઓની ટીમ કૉમેડિયનના ઘરે પહોંચી છે. બીજીતરફ કામરાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતી કહ્યું છે કે, ‘હું જે જગ્યાએ 10 વર્ષથી રહેતો નથી, ત્યાં જવું સમય અને જાહેર સંશાધનોની બરબાદી છે.’

કામરા પૂછપરછ માટે હાજર ન થયો

મહતા અહેવાલો મુજબ પોલીસ અધિકારીઓએ કહ્યું કે, ‘કામરાએ મુંબઈના હેબિટેટ સેન્ટરમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, તે મામલે તેમને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે બોલાવાયા હતા, જોકે તેઓ હાજર થયા નથી. આ પહેલા પોલીસે શિવસેના ધારાસભ્ય મુરજી પટેલની ફરિયાદના આધારે 24 માર્ચે પ્રાથમિક ફરિયાદ નોંધી હતી અને પછી કામરાને બે સમન્સ મોકલ્યા હતા.

કામરાએ ટ્વિટ કર્યું

પોલીસ અધિકારીઓ ઘરે આવ્યા બાદ કામરાએ સોશિયલ મીડિયા એક્સ પર કહ્યું કે, ‘પોલીસ એવા સ્થળે ગઈ છે, જ્યાં હું 10 વર્ષથી રહેતો નથી. આપના સમય અને જાહેર સંશાધનોની બરબાદી છે.

મુંબઈ પોલીસે ત્રણ જુદા જુદા કેસ નોંધ્યા

મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ કામરા વિરુદ્ધ ખાર પોલીસ સ્ટેશનમાં ત્રણ જુદા જુદા કેસ નોંધાયા છે. જલગાંવ શહેરના મેયર, નાસિકના એક હોટલ વ્યવસાયી અને એક વેપારીએ કામરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : ‘બિલને વાંચો પછી તર્ક આપો, ખોટું બોલી સમાજને ગેરમાર્ગે ન દોરો’ વકફ બિલ મુદ્દે વિપક્ષ પર ભડક્યા કિરેન રિજિજુ

હાઈકોર્ટની કામરાને રાહત

ઉલ્લેખનીય છે કે, શિંદે મુદ્દે વિવાદોમાં ફસાયેલા કામરાને કોર્ટે આજે રાહત આપી છે. કામરાની મદ્રાસ હાઈકોર્ટમાં આગોતરા જામીનની અરજી સ્વીકારી લેવામાં આવી છે. જેથી કામરાની સાત એપ્રિલ સુધી ધરપકડ કરવામાં આવશે નહીં. વાસ્તવમાં મુંબઇ પોલીસે કામરાને 31 માર્ચે ખાર પોલીસ સમક્ષ હાજર થવા જણાવ્યું હતું, જેને પગલે હવે કામરાએ મદ્રાસ હાઇકોર્ટમાંથી ધરપકડ સામે આગોતરાં જામીન મેળવી લીધાં છે. હવે સાત એપ્રિલ સુધી મુંબઇ પોલીસ કામરાની ધરપકડ કરી શકે તેમ નથી.  

જનસુરાજ પાર્ટીના પ્રમુખનું કામરાને સમર્થન

જનસુરાજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોર કુણાલના સમર્થનમાં ઉતર્યા છે. તેમણે કુણાલનો પક્ષ લેતાં કહ્યું કે, કુણાલ રાજનીતિ નથી કરતો. કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમની વિરૂદ્ધ કટાક્ષ કરતી પૅરોડી બનાવ્યા બાદ રાજકારણમાં હોબાળો મચ્યો હતો. શિવસેના, ભાજપ સહિતના પક્ષોએ કામરાની ટીકા કરી હતી. પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જો કે, કામરાએ માફી માગવાનો ઈનકાર કરતાં વધુ એક પૅરોડી બનાવી સરકાર પર પ્રહાર કર્યા હતા. આટલેથી ન અટકતાં કામરાએ દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણ પર પણ ટીખળ કરી હતી.

આ પણ વાંચો : બિહારના અરરિયામાં કોંગ્રેસની યાત્રામાં બબાલ, રેલી છોડીને ભાગ્યા કન્હૈયા કુમાર

શું હતો વિવાદ?

પોતાની હાજરજવાબી શૈલી અને કોમેડીથી લોકોને હસાવનાર કુણાલ કામરાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને યુટ્યુબ ચેનલ પર મહારાષ્ટ્રના રાજકારણ અંગે એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તેણે નામ લીધા વિના જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર દિલ તો પાગલ હૈ ગીતની પૅરોડી કરીને રજૂ કરી હતી. જેમાં શિંદેને ગદ્દાર કહીને સંબોધ્યા હતા. જેના કારણે વિવાદ સર્જાયો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલની નિકાસ પર ₹3 વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ-ATF પર રાહત | Windfall Tax o…
INDIA

સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલની નિકાસ પર ₹3 વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ-ATF પર રાહત | Windfall Tax o…

May 16, 2026
‘જેને જવું હોય જાય, હું બળજબરી નહીં કરું…’ TMCમાં બળવાના સંકેત વચ્ચે મમતાનું મોટું નિવેદન | mamata…
INDIA

‘જેને જવું હોય જાય, હું બળજબરી નહીં કરું…’ TMCમાં બળવાના સંકેત વચ્ચે મમતાનું મોટું નિવેદન | mamata…

May 16, 2026
વિદેશ જનારાઓ પર વધારાનો ટેક્સ ઝીંકાશે? ખુદ PM મોદીએ સોશિયલ મીડિયા પર આપ્યો જવાબ | PM Modi Slams Rumo…
INDIA

વિદેશ જનારાઓ પર વધારાનો ટેક્સ ઝીંકાશે? ખુદ PM મોદીએ સોશિયલ મીડિયા પર આપ્યો જવાબ | PM Modi Slams Rumo…

May 16, 2026
Next Post
રાજા બન્યા રંકઃ આ ઉદ્યોગપતિએ રૂ. 1.24 લાખ કરોડની કંપની ફક્ત 74 રૂપિયામાં વેચી દેવી પડી, જાણો કારણ | …

રાજા બન્યા રંકઃ આ ઉદ્યોગપતિએ રૂ. 1.24 લાખ કરોડની કંપની ફક્ત 74 રૂપિયામાં વેચી દેવી પડી, જાણો કારણ | ...

રોડ ક્રોસ કરતી મહિલાને ટેમ્પો ચાલકે ટક્કર મારતા મોત | Woman crossing road dies after being hit by te…

રોડ ક્રોસ કરતી મહિલાને ટેમ્પો ચાલકે ટક્કર મારતા મોત | Woman crossing road dies after being hit by te...

મુજમહુડા ડમ્પિંગ યાર્ડમાં ઉભેલા ડમ્પર પર પથ્થરમારો | Stones pelted at dumper parked at Mujmhuda dump…

મુજમહુડા ડમ્પિંગ યાર્ડમાં ઉભેલા ડમ્પર પર પથ્થરમારો | Stones pelted at dumper parked at Mujmhuda dump...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારેલીબાગના સાધનાનગરના મકાનમાં ધડાકા સાથે આગ,ભૂતડીઝાંપા પોલીસ આવાસમાં પણ આગનો બનાવ | two incident of…

કારેલીબાગના સાધનાનગરના મકાનમાં ધડાકા સાથે આગ,ભૂતડીઝાંપા પોલીસ આવાસમાં પણ આગનો બનાવ | two incident of…

3 months ago
દુધરેજ અને માનવ મંદિર રોડ પરથી જુગાર રમતા 11 શખ્સ ઝડપાયા | 11 people caught gambling on Dudhrej and …

દુધરેજ અને માનવ મંદિર રોડ પરથી જુગાર રમતા 11 શખ્સ ઝડપાયા | 11 people caught gambling on Dudhrej and …

7 months ago
સુપ્રીમે જ કાયદા ઘડવાના હોય તો સંસદને તાળા મારી દો : ભાજપ સાંસદ | If the Supreme Court wants to make…

સુપ્રીમે જ કાયદા ઘડવાના હોય તો સંસદને તાળા મારી દો : ભાજપ સાંસદ | If the Supreme Court wants to make…

1 year ago
સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનમાં શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજની બે ટીમ ગ્રાન્ડ ફિનાલે માટે પસંદગી પામી | 2 te…

સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનમાં શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજની બે ટીમ ગ્રાન્ડ ફિનાલે માટે પસંદગી પામી | 2 te…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News