gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઇડરના ભાજપ ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલી વધી, મામલતદારની હાજર થવા નોટિસ | idar mla raman vora mamlatd…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
ઇડરના ભાજપ ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલી વધી, મામલતદારની હાજર થવા નોટિસ | idar mla raman vora mamlatd…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BP MLA Raman Vora Legal Trouble: ભળતા નામે બારોબાર ખેડૂત ખરાઈનો દાખલો મેળવી ખોટા ખેડૂત ખાતેદાર બનેલાં ઇડરના ધારાસભ્ય રમણ વોરા બરોબરના ભરાયાં છે. ખોટા દસ્તાવેજ આધારે રમણ વોરાએ મત વિસ્તાર ઇડર નજીક દાવડ ગામમાં ખેતીની જમીનો ખરીદી હતી. ઇડર મામલતદારે આ મામલે તપાસ હાથ ધરી ધારાસભ્ય વોરાને નોટિસ ફટકારી છે. એટલુ જ નહીં, તા.1 સપ્ટેમ્બરે ઇડર મામલતદાર કચેરીમાં પુરાવા સાથે હાજર રહેવા આદેશ કર્યો છે.

‘ખોટા’ ખેડૂત બની જમીનો ખરીદવાનો મામલો

અમદાવાદના રહીશ રમણલાલ ઈશ્વરલાલના ભળતા નામે ધારાસભ્ય રમણ વોરાએ ખેડૂત ખરાઇનો દાખલો મેળવ્યો છે. ખોટા ખેડૂત ખાતેદાર બની રમણ વોરાએ ગાંધીનગરના પાલેજ ખાતે લાખો રૂપિયામાં ખેતીની જમીનો ખરીદી હતી. આ જ ખેડૂત ખરાઈના દાખલા આધારે ધારાસભ્ય રમણ વોરાએ મત વિસ્તાર ઇડર નજીક આવેલાં દાવડ ગામમાં પણ પત્ની કુસુમબેન વોરા, પુત્ર સુહાગ વોરા અને ભૂષણ વોરાના નામે ખેતીની જમીનો ખરીદી હતી.

મામલતદારની બદલી, તપાસના આદેશ

જોકે, રમણ વોરા અને તેમના પત્ની-પુત્રોએ ગાંધીનગર-પાલેજના રહીશ દર્શાવી વિરપુર અને જાદરના એક વ્યક્તિને આ ખેતીની જમીનો વેચી દેવાઈ છે. આ મામલે જેતપુર વડાલી કંપાના રહીશ રાજેન્દ્ર પટેલે ઇડર મામલતદારને ફરિયાદ કરી ભાજપના ધારાસભ્યની જમીનના પુરાવા માંગ્યા હતા. આમ છતાંય રાજકીય દબાણને પગલે મામલતદાર એ.એ.રાવલે પુરાવા આપ્યા ન હતા. જેના પગલે રાજ્ય મહેસૂલ વિભાગે મામલતદાર સામે તપાસ હાથ ધરીને બદલી કરી દીધી હતી. 

આ પણ વાંચો: ઠાસરાના ઢુણાદરામાં ગેરકાયદે માટી ખનનથી કબ્રસ્તાન- સ્મશાનને જોખમ

આખરે અરજદારે ઇડર મામલતદાર કચેરીએ આત્મવિલોપન કરવા ચિમકી આપી હતી જેથી કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા. ગાંધીનગરથી આદેશ છૂટતા ઇડર મામલતદારે ધારાસભ્ય વિરુધ્ધ કાર્યવાહી કરી છે. ઇડર મામલતદાર કચેરીએ ધારાસભ્ય રમણ વોરાને નોટીસ ફટકારી ખેડૂત ખાતેદારના પુરાવા ઉપરાંત જમીનના દસ્તાવેજો રજૂ કરવા આદેશ કર્યો છે. ખેડૂત ખાતેદારનો દાખલો ખોટો સાબિત થતાં ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ ગણોતધારા અંતર્ગત કાર્યવાહી જ નહીં, દંડ ફટકારાય તેવી શક્યતા જોવાઈ રહી છે.

ઇડરના ભાજપ ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલી વધી, મામલતદારની હાજર થવા નોટિસ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકામાં ઘરથી મોટેલ કે સુપર માર્કેટ જતા ગુજરાતીઓ સુરક્ષિત નથી, એક વર્ષમાં 8ની હત્યા | Gujarati Wom…
GUJARAT

અમેરિકામાં ઘરથી મોટેલ કે સુપર માર્કેટ જતા ગુજરાતીઓ સુરક્ષિત નથી, એક વર્ષમાં 8ની હત્યા | Gujarati Wom…

May 27, 2026
ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેટ રેસિંગ સ્પર્ધામાં બોટાદના યુવાનનો ડંકો | Botad youth win…
GUJARAT

ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેટ રેસિંગ સ્પર્ધામાં બોટાદના યુવાનનો ડંકો | Botad youth win…

May 27, 2026
આધારકાર્ડનાં મુખ્ય સેન્ટર હેડ પોસ્ટ ઓફિસમાં સર્વર ઠપ્પ થતા મુશ્કેલી | Server down at Head Post Offic…
GUJARAT

આધારકાર્ડનાં મુખ્ય સેન્ટર હેડ પોસ્ટ ઓફિસમાં સર્વર ઠપ્પ થતા મુશ્કેલી | Server down at Head Post Offic…

May 27, 2026
Next Post
ગામડા ડૂબ્યા, પહાડો તૂટ્યાં, હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ, કટરાથી ડોટા સુધી વરસાદ-પૂરથી જમ્મુ બેહાલ | …

ગામડા ડૂબ્યા, પહાડો તૂટ્યાં, હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ, કટરાથી ડોટા સુધી વરસાદ-પૂરથી જમ્મુ બેહાલ | ...

ટ્રમ્પના ટેરિફની ઈફેક્ટ, શેરબજારે લગાવી ડૂબકી, સેન્સેક્સમાં 600, નિફ્ટીમાં 200 પોઈન્ટનો કડાકો | Effe…

ટ્રમ્પના ટેરિફની ઈફેક્ટ, શેરબજારે લગાવી ડૂબકી, સેન્સેક્સમાં 600, નિફ્ટીમાં 200 પોઈન્ટનો કડાકો | Effe...

દીકરીના જન્મદિવસની ઉજવણી વચ્ચે કેક કાપ્યાની 5 મિનિટ બાદ ઇમારત ધરાશાયી, વિરારમાં 15ના મોત | Virar Bui…

દીકરીના જન્મદિવસની ઉજવણી વચ્ચે કેક કાપ્યાની 5 મિનિટ બાદ ઇમારત ધરાશાયી, વિરારમાં 15ના મોત | Virar Bui...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SIR: ગુજરાતમાં 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ, 91.41% ડિજિટાઇઝેશન સાથે ડાંગ જિલ્લો…

SIR: ગુજરાતમાં 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ, 91.41% ડિજિટાઇઝેશન સાથે ડાંગ જિલ્લો…

6 months ago
અમદાવાદમાં ભાજપ કાર્યકરની હત્યા કેસમાં મોટો ચુકાદો, મોન્ટુ નામદાર સહિત 4 આરોપીઓને આજીવન કેદ | Ahmeda…

અમદાવાદમાં ભાજપ કાર્યકરની હત્યા કેસમાં મોટો ચુકાદો, મોન્ટુ નામદાર સહિત 4 આરોપીઓને આજીવન કેદ | Ahmeda…

5 months ago
સોનામાં રૂ.96500નો નવો રેકોર્ડ : ચાંદીમાં પણ આગેકૂચ | Gold hits new record of Rs 96500: Silver also …

સોનામાં રૂ.96500નો નવો રેકોર્ડ : ચાંદીમાં પણ આગેકૂચ | Gold hits new record of Rs 96500: Silver also …

1 year ago
VIDEO : મધ્યપ્રદેશથી રાજસ્થાન જઈ રહેલી ચાલુ એક્સપ્રેસ ટ્રેનમાં ભયાનક આગ, મુસાફરોમાં હડકંપ

VIDEO : મધ્યપ્રદેશથી રાજસ્થાન જઈ રહેલી ચાલુ એક્સપ્રેસ ટ્રેનમાં ભયાનક આગ, મુસાફરોમાં હડકંપ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News