gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી SOGને મળી મોટી સફળતા, 60 કિલો સૂકા પોશ ડોડા સાથે આરોપીની ધરપકડ | SOG seizes 60 kg of narcotic…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
અમરેલી SOGને મળી મોટી સફળતા, 60 કિલો સૂકા પોશ ડોડા સાથે આરોપીની ધરપકડ | SOG seizes 60 kg of narcotic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

​અમરેલી SOGને મળી મોટી સફળતા, 60 કિલો સૂકા પોશ ડોડા સાથે આરોપીની ધરપકડ 1 - image

Amreli News : અમરેલી જિલ્લામાં નશીલા પદાર્થનું વેચાણ અટકાવવા માટે પોલીસની કામગીરી વધુ સઘન બની છે, ત્યારે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) દ્વારા લાઠીના ભુરખીયા ગામેથી કાલા તરીકે ઓળખાતો માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીને કારણે નશાનો કારોબાર ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

અમરેલી SOGને મળી મોટી સફળતા, 60 કિલો સૂકા પોશ ડોડા સાથે આરોપીની ધરપકડ 2 - image

​પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી SOGની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, લાઠી તાલુકાના ભુરખીયા ગામમાં એક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે SOGની ટીમે તાત્કાલિક દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન મકાનમાંથી સૂકો માદક પદાર્થ (પોસ્ટ ડોડા), જેને સ્થાનિક ભાષામાં ‘કાલા’ કહેવાય છે, તેવા 59.80 કિલોગ્રામ જથ્થો જપ્ત કર્યો હતો. 

આ પણ વાંચો: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ: ખેડૂતોમાં ખુશીનો માહોલ

આ ઉપરાંત, મોબાઈલ ફોન અને વજન કાંટા સહિત કુલ રૂ. 1.86 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. ​સમગ્ર મામલે પોલીસે રાજુભાઈ નકુભાઈ ચાવડા નામના આરોપીને ઘટનાસ્થળેથી જ દબોચી પાડવામાં આવ્યો છે. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

राजेश राय, राजीव वर्मा, संजय पांडेय, अंबिका वाणी की हिंदी फिल्म ‘बिजली का लट्टू’ वेव्स ओटीटी पर 2 नं…
GUJARAT

October 3, 2026
ON GANDHI JAYANTI, ABBAS–MUSTAN REINTRODUCE THE ‘3 MONKEYS’ FOR 2026 WITH A GEN-Z TWIST — ‘SAB DEKHO…

गांधी जयंती पर अब्बास-मस्तान ने पेश किए 2026 के ‘3 मंकीज़’, दिखा जेन-ज़ी अंदाज़, ‘सब देखो। अपनी सुनो…

Next Post
જામનગર અને પડાણામાં નશાયુક્ત 6120 ચોકલેટનો જથ્થો ઝડપાયો | 6120 quantity of drug laced chocolates sei…

જામનગર અને પડાણામાં નશાયુક્ત 6120 ચોકલેટનો જથ્થો ઝડપાયો | 6120 quantity of drug laced chocolates sei...

ગુજરાતમાં 1.95 કરોડ પૈકીના 51 લાખ જનધન ખાતામાં વ્યવહારો બંધ | Transactions in 51 lakh Jan Dhan accou…

ગુજરાતમાં 1.95 કરોડ પૈકીના 51 લાખ જનધન ખાતામાં વ્યવહારો બંધ | Transactions in 51 lakh Jan Dhan accou...

પોરબંદરમાં બેંક કર્મચારીને મરવા મજબૂર કરનાર વિસાવદરનાં સ્ત્રી-પુરૂષ ઝડપાયા | Man and woman from Visa…

પોરબંદરમાં બેંક કર્મચારીને મરવા મજબૂર કરનાર વિસાવદરનાં સ્ત્રી-પુરૂષ ઝડપાયા | Man and woman from Visa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિકાસને વેગ આપવા બજેટમાં રોકાણ પર ભાર મૂકાયો ઃ નિર્મલા | budget focus on investment nirmala sitarama…

8 months ago
જનસભામાં વડાપ્રધાનને પોસ્ટર આપીને બાળક ભાવુક થયો | Child gets emotional after presenting poster to P…

1 year ago
ધ્રાંગધ્રા શહેરમાં ચાઈનીઝ દોરીથી આધેડને ગંભીર ઈજા | Middle aged man seriously injured by Chinese rop…

9 months ago
પાવાગઢમાં ડુંગર પર મહિલાનું હાર્ટ એટેકથી મોત, વાપીથી પરિવાર આવ્યો હતો દર્શને | Woman from Vapi Dies …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News