gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં 1.95 કરોડ પૈકીના 51 લાખ જનધન ખાતામાં વ્યવહારો બંધ | Transactions in 51 lakh Jan Dhan accou…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં 1.95 કરોડ પૈકીના 51 લાખ જનધન ખાતામાં વ્યવહારો બંધ | Transactions in 51 lakh Jan Dhan accou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કેન્દ્રની જનધન બેન્ક ખાતા યોજનાને 11 વર્ષ પૂરા  : દેશમાં 56 કરોડ  પૈકી 13 કરોડ ખાતા જનધન ખાતામાં 2.67 લાખ કરોડની ડિપોઝિટ : 56 ટકા ખાતા સ્ત્રીઓનામાં બે વર્ષથી વધુ સમયથી લેવડદેવડ થઈ નથી, ઘણાના KYC પણ નથી 

 રાજકોટ, : ભારતમાં ગરીબોના બેન્ક ખાતા ખોલવા કેન્દ્ર સરકાર દ્વારા તા. 28 ઓગષ્ટ 2014ના જનધન ખાતા યોજના અમલી કરાઈ હતી જેને આજે 11 વર્ષ પૂરા થયા છે. સરકારી સૂત્રોએ જણાવ્યા મૂજબ આ યોજનાથી 56 કરોડ બેન્ક ખાતાઓ ખોલવામાં આવ્યા છે. બીજી તરફ સંસદમાં જ એક પ્રશ્નના ઉત્તરમાં તાજેતરમાં નાણામંત્રાલયે જણાવ્યા મૂજબ દેશમાં 13 કરોડ જનધન ખાતા ઈનઓપરેટીવ છે જેમાં ગુજરાતમાં 1,94,61,251 ખાતા પૈકી 50,98,417 એટલે કે 26.20 ટકા ખાતામાં ઉપાડ-જમા સહિત વ્યવહારો બંધ છે. 

રિઝર્વ બેન્કની તા. 18-2-2009 ની માર્ગદર્શિકા મૂજબ સતત 2 વર્ષથી વધુ સમયથી ખાતામાં વ્યવહારો થતા ન હોય તે ઈનઓપરેટીવ કે ડોરમન્ટ તરીકે ગણવામાં આવે છે. આ મૂજબ દેશમાં 11 વર્ષમાં 56,03,84,490 ખાતા ખોલવામાં આવ્યા હતા તેમાંથી 13,04,52,845 જનધન ખાતામાં 2 વર્ષ કે વધુ સમયથી ટ્રાન્ઝેક્શન થયા નથી. બેન્કના સૂત્રોએ જણાવ્યું કે ઘણા ખાતામાં કે.વાય.સી. પણ અપડેટ થયેલ નથી. આ માટે બેન્ક દ્વારા ફોન, એસએમએસ., રૂબરૂ સંપર્કનો પ્રયાસ પણ કરાયો છે. 

આજે આ યોજનાના 12માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે સરકારે જારી કરેલી વિગત અનુસાર 67 ટકા ખાતા રૂરલ, સેમી અર્બન એરિયામાં ખોલ્યા છે અને 56  ટકા ખાતા મહિલાઓ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે સૌથી ઓછા સમયમાં સર્વાધિક બેન્ક ખાતા માટે એટલે કે યોજનાના આરંભે એક સપ્તાહમાં 1,80,96,130 ખાતા ખોલીને ગીનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયેલ છે. માર્ચ-2015ના આ ખાતામાં રૂ।.15,670 કરોડની ડિપોઝીટ ગત તા. 13-8-2025 ની સ્થિતિએ 2,67,756 કરોડે પહોચી છે. એટલે કે ખાતા દીઠ રૂ।. 4768 ની ડિપોઝીટ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
પોરબંદરમાં બેંક કર્મચારીને મરવા મજબૂર કરનાર વિસાવદરનાં સ્ત્રી-પુરૂષ ઝડપાયા | Man and woman from Visa…

પોરબંદરમાં બેંક કર્મચારીને મરવા મજબૂર કરનાર વિસાવદરનાં સ્ત્રી-પુરૂષ ઝડપાયા | Man and woman from Visa...

મહિલાના નામે એકાઉન્ટ ખોલાવી રૂ. 24.80લાખનું ટ્રાન્ઝેકશન કર્યું | An account was opened in the name o…

મહિલાના નામે એકાઉન્ટ ખોલાવી રૂ. 24.80લાખનું ટ્રાન્ઝેકશન કર્યું | An account was opened in the name o...

રમતોની મદદથી યુવાનોને નશાથી દૂર લઈ જઈ શકાય | Youth can be steered away from drug addiction with the …

રમતોની મદદથી યુવાનોને નશાથી દૂર લઈ જઈ શકાય | Youth can be steered away from drug addiction with the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોપેડની ડીકીમાંથી દારૂની બોટલો સાથે બુટલેગર ઝડપાયો, 42 નાની બોટલો કબ્જે | Vadodara : Bootlegger caug…

મોપેડની ડીકીમાંથી દારૂની બોટલો સાથે બુટલેગર ઝડપાયો, 42 નાની બોટલો કબ્જે | Vadodara : Bootlegger caug…

9 months ago
આંદામાનમાં ચોમાસાનું આગમન, કેરળમાં 27મીનો વરતારો

આંદામાનમાં ચોમાસાનું આગમન, કેરળમાં 27મીનો વરતારો

1 year ago
ATM-ક્રેડિટ કાર્ડથી લઈને UPI સુધી… આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર | Changes From May…

ATM-ક્રેડિટ કાર્ડથી લઈને UPI સુધી… આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર | Changes From May…

4 months ago
રાજસ્થાનમાં 2000 કરોડના મધ્યાહન ભોજન કૌભાંડમાં 21ની ધરપકડ, કોરોના કાળમાં બાળકોનો કોળિયો છીનવ્યો | Ra…

રાજસ્થાનમાં 2000 કરોડના મધ્યાહન ભોજન કૌભાંડમાં 21ની ધરપકડ, કોરોના કાળમાં બાળકોનો કોળિયો છીનવ્યો | Ra…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News