gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અસહય ઉકળાટ પછી વરસાદ થતાં રાહત , મણિનગરમાં પોણા બે,ઓઢવ, સરદારનગરમાં સવા ઈંચ વરસાદ | Rain brings reli…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
અસહય ઉકળાટ પછી વરસાદ થતાં રાહત , મણિનગરમાં પોણા બે,ઓઢવ, સરદારનગરમાં સવા ઈંચ વરસાદ | Rain brings reli…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,28 ઓગસ્ટ,2025

અમદાવાદમાં ગુરુવારે ઋષિપંચમીના દિવસે દિવસભરના અસહય ઉકળાટ
પછી સાંજના ૭ કલાકના સુમારે શહેરના અનેક વિસ્તારમાં ભારે ગાજવીજ અને કડાકા સાથે
વરસાદ વરસતા શહેરીજનો રાહત અનુભવી રહયા હતા.મણિનગરમાં પોણા બે
, ઓઢવ અને
સરદારનગરમાં સવા ઈંચ વરસાદ વરસી પડયો હતો.નિકોલ 
વિસ્તારમાં એક ઈંચ વરસાદ વરસી પડયો હતો.અન્ય વિસ્તારમાં હળવો વરસાદ થયો
હતો. સવારના ૬થી રાતના ૯ કલાક સુધીમાં સરેરાશ ૧૮.૯૭ મિલીમીટર વરસાદ વરસતા મોસમનો
૩૩.૭૭ ઈંચ વરસાદ થયો હતો.સાબરમતી નદીમાં ૨૦
,૩૯૨
કયૂસેક આઉટફલો નોંધાયો હતો.વાસણા બેરેજના નવ દરવાજા ત્રણ ફુટ સુધી ખોલવામાં આવ્યા
હતા.

ગુરુવારે સાંજના સમયે વાતાવરણમાં આવેલા પલ્ટાના કારણે
પૂર્વમાં આવેલા ઓઢવ
, નિકોલ,વિરાટનગર,વસ્ત્રાલ ઉપરાંત
કઠવાડા સહીતના વિસ્તારમાં વરસાદ વરસવાની શરુઆત થતા થોડા જ વરસાદમાં નિચાણવાળા
વિસ્તારોમાં રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ઉત્તર ઝોનમાં આવેલા સરદારનગર
, કોતરપુર તેમજ
હંસપુરા
,નરોડા
અને મેમ્કોમાં એક કલાકના સમયમાં એક ઈંચ વરસાદ ખાબકયો હતો.ગુરુવારે સાંજે પડેલા
વરસાદે પેટર્ન બદલી હોય એમ બોડકદેવ
,
સાયાન્સસિટી,થલતેજ,મેમનગર તથા સરખેજ
અને જોધપુર જેવા વિસ્તારમાં હળવો વરસાદ નોંધાયો હતો.વાસણા બેરેજ ખાતે ૧૩૧.૫૦ ફુટ
લેવલ નોંધાયુ હતુ.નર્મદા કેનાલમાંથી ૬
,૬૮૪
કયુસેક અને સંતસરોવરમાંથી ૧૩
,૭૬૫
કયૂસેક પાણીનો ઈનફલો નોંધાયો હતો.નદીમાંથી ૨૦
,૩૯૨ તથા કેનાલમાંથી ૪૫૬ કયૂસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો.

કયાં કેટલો વરસાદ

વિસ્તાર વરસાદ(મિ.મી.)

ચકુડીયા        ૧૭

ઓઢવ          ૩૨

વિરાટનગર     ૨૨

નિકોલ          ૩૧

રામોલ         ૩૬

કઠવાડા        ૨૦

વસ્ત્રાલ        ૨૬

પાલડી         ૨૫

ઉસ્માનપુરા     ૧૩

વાસણા         ૨૨

મોટેરા          ૧૫

મેમનગર       ૧૧

મકતમપુરા     ૧૬

બાકરોલ        ૨૭

દાણાપીઠ       ૨૨

દૂધેશ્વર         ૨૦

અસારવા       ૨૧

મેમ્કો           ૨૬

નરોડા          ૨૪

સરદારનગર    ૩૧

હંસપુરા       ૨૬

કોતરપુર       ૨૨

મણિનગર      ૪૭

વટવા          ૨૯

લાંભા           ૨૩

સરેરાશ         ૧૮.૯૭

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
Next Post
વડાપ્રધાન મોદી જાપાન પહોંચ્યા, SCO સમિટમાં ભાગ લેશે, ટોક્યોના એરપોર્ટ પર થયું સ્વાગત

વડાપ્રધાન મોદી જાપાન પહોંચ્યા, SCO સમિટમાં ભાગ લેશે, ટોક્યોના એરપોર્ટ પર થયું સ્વાગત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ લાખનો પગાર મેળવતા અધિકારીઓ રખડતા કૂતરાં પકડવાની કામગીરી કરાવશે…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ લાખનો પગાર મેળવતા અધિકારીઓ રખડતા કૂતરાં પકડવાની કામગીરી કરાવશે...

બાલાસિનોર બેઠક પર ફોર્મ ભરવા આવેલા ભાજપ અને અપક્ષના કાર્યકરો વચ્ચે ઝપાઝપી | Clashes between BJP and …

બાલાસિનોર બેઠક પર ફોર્મ ભરવા આવેલા ભાજપ અને અપક્ષના કાર્યકરો વચ્ચે ઝપાઝપી | Clashes between BJP and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમત નથી…’, વધુ એક વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાધો | NEET Studen…

‘સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમત નથી…’, વધુ એક વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાધો | NEET Studen…

2 months ago
બેન્ક કર્મચારીના પુત્રને વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી | Bank employee’s son cheated on pretext of …

બેન્ક કર્મચારીના પુત્રને વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી | Bank employee’s son cheated on pretext of …

11 months ago
‘કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું’, કેવડિયામાં એકતા પરેડ બાદ PM મોદીનું સંબોધન | /…

‘કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું’, કેવડિયામાં એકતા પરેડ બાદ PM મોદીનું સંબોધન | /…

10 months ago
જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News