gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ લાખનો પગાર મેળવતા અધિકારીઓ રખડતા કૂતરાં પકડવાની કામગીરી કરાવશે…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ લાખનો પગાર મેળવતા અધિકારીઓ રખડતા કૂતરાં પકડવાની કામગીરી કરાવશે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,28
ઓગસ્ટ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રુપિયા ત્રણ લાખનો પગાર
મેળવતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને શહેરના વિવિધ રોડ ઉપર રખડતા કૂતરાં પકડી
તેનું ખસીકરણ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.આ ઉપરાંત આસીસ્ટન્ટ મેનેજર સહીત
કુલ ૧૧ લોકોની કમ્પલેઈન રીડ્રેસલ સેલ કમિટી બનાવાશે
,જે રખડતા કૂતરાં કરડવાના બનાવોવાળા સ્થળોનુ વોર્ડ વાઈસ
લિસ્ટ બનાવી ડોગ બાઈટના કેસ અટકાવવાની કામગીરી કરાવશે.શહેરની ૭૦ લાખની વસ્તી સામે
કોર્પોરેશન પાસે બિમાર કૂતરાંની સારવાર માટે પટાવાળાથી લઈ વેટરનરી ડોકટર સાથે
માત્ર ૫૦નો સ્ટાફ હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

અમદાવાદમાં બે લાખ જેટલા રખડતા કૂતરાં છે. આ પૈકી ૧.૫૦ લાખ
રખડતા કૂતરાંનુ ખસીકરણ થઈ ગયુ હોવાનો કોર્પોરેશન તરફથી દાવો કરવામાં આવી રહયો
છે.બીજી તરફ એનિમલ બર્થ કંટ્રોલ રુલ્સ અને સુપ્રિમ કોર્ટે ૨૨ ઓગસ્ટ-૨૫ના રોજ કરેલા
હુકમને પગલે કોર્પોરેશને  સ્ટાન્ડર્ડ
ઓપરેટીંગ પ્રોસીજરનો અમલ કરવા નિર્ણય કર્યો છે.જેને પગલે કોર્પોરેશનમાં ફરજ બજાવતા
૨૦થી વધુ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને શહેરમાં બાકી રહી ગયેલા રખડતા કૂતરાં
પકડાવી તેનુ ખસીકરણ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. શહેરમાં સો ટકા રખડતા
કૂતરાંનું ખસીકરણ એજન્સીઓ મારફતે કરાવવુ પડશે.આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે તેમના
વોર્ડમાં નિયમિત રાઉન્ડ લેવો પડશે.રાઉન્ડ દરમિયાન ફીમેલ ડોગના કાન કપાયેલા ના હોય
, ખસીકરણ થયેલુ ના
હોય તેવા કૂતરાં જોવા મળે તો આવા કૂતરાંની ગુગલ ઈમેજ તથા લેન્ડમાર્ક સાથેના ફોટા
એએમસીની એપ્સ-૩૧૧ ઉપર અપલોડ કરવાના રહેશે.વર્ષ-૨૦૧૯માં  ૨૩થી વધુ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની ભરતી
કરવામાં આવી હતી.પહેલી વખત રખડતાં કૂતરાં પકડીને તેનુ ખસીકરણ કરવાની જવાબદારી
સોંપાતા રખડતા ગણગણાટ સાંભળવા મળી રહયો છે.

કમ્પલેઈન રીડ્રેસલ કમિટીમાં કોણ-કોણ હશે?

નામ                                  હોદ્દો

આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર        ચેરમેન

આસિસ્ટન્ટ મેનેજર                      સભ્ય
સચિવ

પી.એચ.એસ.                            સભ્ય

વોર્ડના કોર્પોરેટર                       સભ્ય

હેલ્થ સ્ટાફ                              સભ્ય

વેટરનરી સ્ટાફ                          સભ્ય

પોલીસના પ્રતિનિધિ                     સભ્ય

એન.જી.ઓ.પ્રતિનિધિ                     સભ્ય

પશુપાલન પ્રતિનિધિ                    સભ્ય

ફરિયાદી                                સભ્ય

એપાર્ટમેન્ટ,સોસાયટી
પ્રતિનિધિ          સભ્ય

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
બાલાસિનોર બેઠક પર ફોર્મ ભરવા આવેલા ભાજપ અને અપક્ષના કાર્યકરો વચ્ચે ઝપાઝપી | Clashes between BJP and …

બાલાસિનોર બેઠક પર ફોર્મ ભરવા આવેલા ભાજપ અને અપક્ષના કાર્યકરો વચ્ચે ઝપાઝપી | Clashes between BJP and ...

વડાપ્રધાન મોદી જાપાન પહોંચ્યા, SCO સમિટમાં ભાગ લેશે, ટોક્યોના એરપોર્ટ પર થયું સ્વાગત | PM Modi Lands…

વડાપ્રધાન મોદી જાપાન પહોંચ્યા, SCO સમિટમાં ભાગ લેશે, ટોક્યોના એરપોર્ટ પર થયું સ્વાગત | PM Modi Lands...

ખેડાના લીંબાસી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ 40 હજારની લાંચ લેતા ઝડપાયો | Kheda’s Limbasi police station…

ખેડાના લીંબાસી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ 40 હજારની લાંચ લેતા ઝડપાયો | Kheda's Limbasi police station...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેઘાણીનગરમાં અકસ્માત: સ્પીડમાં બાઈક પરથી પટકાયા બે યુવક, એકનું મોત | Emon a mano emon a feiengau mwi…

મેઘાણીનગરમાં અકસ્માત: સ્પીડમાં બાઈક પરથી પટકાયા બે યુવક, એકનું મોત | Emon a mano emon a feiengau mwi…

1 month ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

મ્યુનિ.ડ્રેનેજ વિભાગ દ્વારા સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા દસ વર્ષમાં ૨૦૦ કરોડનું આંધણ છતાં વરસાદી પાણી ક…

10 months ago
VIDEO: ‘ભારત-પાકિસ્તાન મેચને બોયકોટ કરો…’, પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીની પત્ન…

VIDEO: ‘ભારત-પાકિસ્તાન મેચને બોયકોટ કરો…’, પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીની પત્ન…

10 months ago
ભાવનગરના મહુવાના દરિયામાં નહાવા પડેલા બે યુવકો ડૂબ્યા, એકનો બચાવ, એકનું મોત | Two youths drowned in …

ભાવનગરના મહુવાના દરિયામાં નહાવા પડેલા બે યુવકો ડૂબ્યા, એકનો બચાવ, એકનું મોત | Two youths drowned in …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News