gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આ કેવો વિકાસ? વલસાડના મોહના કાઉચાલીમાં કેડસમા પાણીમાં જીવના જોખમે સ્મશાનયાત્રા | Valsad Tragedy Fune…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
આ કેવો વિકાસ? વલસાડના મોહના કાઉચાલીમાં કેડસમા પાણીમાં જીવના જોખમે સ્મશાનયાત્રા | Valsad Tragedy Fune…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Valsad News: ભાજપની ત્રણ દાયકાની કહેવાતી વિકાસશીલ સરકારના છેવાડા સુધી વિકાસ પહોંચ્યો હોવાના દાવાઓ એક પછી એક પોકળ સાબિત થઈ રહ્યા છે. એવામાં વલસાડના એક ગામમાં અંતિમયાત્રા દરમિયાન સ્મશાન સુધી પહોંચવા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે, આખા ગામમાં કેડ સમા પાણી ભરાયેલા હતા અને રસ્તાના અભાવે જીવના જોખમે લોકો અંતિમ યાત્રા કાઢવા મજબૂર બન્યા હતા. 

આ પણ વાંચોઃ કોર્પો. સ્કૂલના શિક્ષકો પણ હવે ચાલુ નોકરીએ મૃત્યુ પામે તો પરિવારને મળશે 14 લાખની સહાય

વિકાસ ઉઘાડો પડ્યો!

વલસાડ જિલ્લામાં વિકાસની નરી વાસ્તવિકતા સામે આવી રહી છે. અંતરિયાળ આદિવાસી જ નહીં પરંતુ શહેરી વિસ્તારોમાં પણ લોકો વિકાસની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે, આ એવો જિલ્લો છે કે જેના રહીશોએ મૃત્યુ પછી પણ માનવીય સંઘર્ષ કરવો પડે છે. એકવાર ફરી માનવતા ને લજવતાં દ્રશ્યો સામે આવ્યા છે. અનેક ગામોમાં સ્મશાનભૂમિ નથી તો કેટલાક ગામોમાં સ્મશાનભૂમિ સુધી પહોંચવાના રસ્તા જ નથી. 

આ પણ વાંચોઃ VIDEO: ધ્રાંગધ્રાનું 200 વર્ષ જૂનું એકદંત ગણપતિ મંદિર: જ્યાં બિરાજે છે સીધી સૂંઢ અને સર્પની જનોઈવાળા ગણેશજી

જીવના જોખમે કાઢી સ્મશાન યાત્રા

ધરમપુર તાલુકાના મોહના કાઉચાલી ગામના બે ફળિયાના અંદાજિત 1200 જેટલા લોકોને રસ્તો, બ્રિજ, અને સ્મશાન ભૂમિના અભાવે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ ગામમાં ખાસ કરીને કુમ્ભયાપાડા અને ભૌટણ ફળિયાના લોકો વર્ષોથી વિકાસથી સંપૂર્ણ વંચિત છે. ગુરૂવારે (28 ઓગસ્ટ)  ગામમાં મૃત્યુ થતાં અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાનયાત્રા નીકળી હતી. પરંતુ રસ્તો ન હોવાના કારણે લોકોને ખાડીમાંથી પસાર થવું પડ્યુ હતું. ખાડીમાં કેડ સુધી પાણી હોવાના કારણે લોકો જીવના જોખમે ખાડી પસાર કરતાં જોવા મળ્યાં હતાં. આ ઓછું હોય તેમ વિસામો પર લઈ જઈ ફરીથી લાકડાના અભાવે ખાડીમાં સાંકળ બનાવી જીવના જોખમે લાકડા લઈ જવામાં આવ્યા હતાં. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં જાહેર માર્ગ પર પરિણીતાને આંખ મારી બિભત્સ ઇશારા કરતા વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ | Polic…
GUJARAT

વડોદરામાં જાહેર માર્ગ પર પરિણીતાને આંખ મારી બિભત્સ ઇશારા કરતા વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ | Polic…

March 31, 2026
‘ઉડાન’ યોજના હવા-હવાઈ: ગુજરાતમાં 71 રૂટ અધ્ધરતાલ, નવા 20 એરપોર્ટના વાયદા પાછળ શું છે સત્ય? | UDAN Sc…
GUJARAT

‘ઉડાન’ યોજના હવા-હવાઈ: ગુજરાતમાં 71 રૂટ અધ્ધરતાલ, નવા 20 એરપોર્ટના વાયદા પાછળ શું છે સત્ય? | UDAN Sc…

March 31, 2026
સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …
GUJARAT

સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …

March 31, 2026
Next Post
સરકારે અંતે સેવન્થ ડે સ્કૂલને બીયુ પરમિશન સહિતના તમામ પુરાવા રજૂ કરવા આદેશ કર્યો | govt orders seven…

સરકારે અંતે સેવન્થ ડે સ્કૂલને બીયુ પરમિશન સહિતના તમામ પુરાવા રજૂ કરવા આદેશ કર્યો | govt orders seven...

કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો પણ હવે ચાલુ નોકરીએ મૃત્યુ પામે તો પરિવારને મળશે 14 લાખની સહાય | Gujarat G…

કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો પણ હવે ચાલુ નોકરીએ મૃત્યુ પામે તો પરિવારને મળશે 14 લાખની સહાય | Gujarat G...

જે RBI ગવર્નરના કાર્યકાળમાં નોટબંધી થઈ હતી એમને IMFમાં સોંપાઈ મોટી જવાબદારી | Govt Appoints Ex RBI C…

જે RBI ગવર્નરના કાર્યકાળમાં નોટબંધી થઈ હતી એમને IMFમાં સોંપાઈ મોટી જવાબદારી | Govt Appoints Ex RBI C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં 25% કરતાં વધુ ડૉક્ટર-પેરામેરડક્સની ઘટ, ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયો કેગનો રિપોર્ટ | Gujara…

ગુજરાતમાં 25% કરતાં વધુ ડૉક્ટર-પેરામેરડક્સની ઘટ, ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયો કેગનો રિપોર્ટ | Gujara…

1 year ago
માંડલના રીબડીથી 33 માં વર્ષે માઈભક્તો દ્વારા પગપાળા અંબાજી સંઘના શ્રીગણેશ | devotees of Mai carried …

માંડલના રીબડીથી 33 માં વર્ષે માઈભક્તો દ્વારા પગપાળા અંબાજી સંઘના શ્રીગણેશ | devotees of Mai carried …

7 months ago
દેશના આગામી ચીફ જસ્ટિસ માટે CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કરી, જાણો શું છે પ્રોટોકોલ | cji…

દેશના આગામી ચીફ જસ્ટિસ માટે CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કરી, જાણો શું છે પ્રોટોકોલ | cji…

5 months ago
રાજસ્થાનમાં ચાલતી ટ્રેનમાં ગુજરાતના સૈન્ય જવાનની હત્યા, કોચ અટેન્ડેન્ટે ચપ્પાના અનેક ઘા માર્યા | Ten…

રાજસ્થાનમાં ચાલતી ટ્રેનમાં ગુજરાતના સૈન્ય જવાનની હત્યા, કોચ અટેન્ડેન્ટે ચપ્પાના અનેક ઘા માર્યા | Ten…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News