gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જે RBI ગવર્નરના કાર્યકાળમાં નોટબંધી થઈ હતી એમને IMFમાં સોંપાઈ મોટી જવાબદારી | Govt Appoints Ex RBI C…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in INDIA
0 0
0
જે RBI ગવર્નરના કાર્યકાળમાં નોટબંધી થઈ હતી એમને IMFમાં સોંપાઈ મોટી જવાબદારી | Govt Appoints Ex RBI C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IMF Executive Director Urjit Patel: કેન્દ્ર સરકારે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા(RBI)ના પૂર્વ ગવર્નર ડૉ. ઉર્જિત પટેલને 3 વર્ષ માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્તિને મંજૂરી આપી છે. ડૉ. ઉર્જિત પટેલે વર્ષ 2016માં રઘુરામ રાજન પછી RBIના 24મા ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન સરકારે નોટબંધી જેવો મોટો નિર્ણય લીધો હતો.

ડૉ. ઉર્જિત પટેલે અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું

અહેવાલો અનુસાર, વર્ષ 2018માં ડૉ. ઉર્જિત પટેલે અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું, જેના કારણે તે પહેલા ગવર્નર બન્યા જેમણે વ્યક્તિગત કારણોસર આરબીઆઇ ગવર્નરનું પદ છોડ્યું અને 1992 પછી સૌથી ટૂંકા કાર્યકાળ માટે આરબીઆઇ ગવર્નર રહ્યા હતા. ડૉ. ઉર્જિત પટેલના રિપોર્ટના આધારે સરકારે નોટબંધીનો નિર્ણય લીધો હતો.

મોંઘવારી અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો

ડૉ. ઉર્જિત પટેલના કાર્યકાળ દરમિયાન નોટબંધી ઉપરાંત અન્ય એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે આરબીઆઇના મોંઘવારી દરની મર્યાદા નક્કી કરી હતી. જેના હેઠળ મોંઘવારી દર 4 ટકાની મર્યાદાથી નીચે હોવો જોઈએ અથવા તેને જાળવી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. ડૉ. ઉર્જિત પટેલે આ અંગે એક વિગતવાર રિપોર્ટ રજૂ કર્યો હતો, ત્યારબાદ 4 ટકા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ(CPI)ને મોંઘવારી દરના લક્ષ્ય તરીકે અપનાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ભારતનો સત્તાવાર શહેરી નક્શો બદલાશે! વસતી ગણતરી અંગે કેન્દ્રના નવા સર્ક્યુલરથી અટકળ

ડૉ. ઉર્જિત પટેલ ડેપ્યુટી ગવર્નર તરીકે સેવા આપી ચૂક્યા

આરબીઆઇ ગવર્નર બનતાં પહેલાં ડૉ. ઉર્જિત પટેલ સેન્ટ્રલ બૅન્કમાં ડેપ્યુટી ગવર્નર તરીકે સેવા આપી હતી અને નાણાકીય નીતિ, આર્થિક નીતિ સંશોધન, આંકડા અને માહિતી વ્યવસ્થાપન, થાપણ વીમો, સંદેશાવ્યવહાર અને માહિતી અધિકાર જેવા મુદ્દાઓ સંભાળ્યા હતા.

આરબીઆઇના પૂર્વ ગવર્નર આ પદો પર રહી ચૂક્યા

ડૉ. ઉર્જિત પટેલે પાંચ વર્ષ સુધી IMFમાં પણ કામ કરી ચૂક્યા છે. તેમણે વોશિંગ્ટન ડીસીમાં અને પછી 1992માં નવી દિલ્હીમાં IMFના ડેપ્યુટી રેસિડેન્ટ રિપ્રેઝન્ટેટિવ ​​તરીકે ભારત આવ્યા હતા અને 1998થી 2001 સુધી નાણા મંત્રાલયના સલાહકાર હતા. તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, IDFC લિમિટેડ, MCX લિમિટેડ અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન જેવી જાહેર અને ખાનગી કંપનીઓમાં પણ મહત્ત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતની મોટી તૈયારી! રશિયા પાસેથી પહેલા કરતાં વધુ ક્રૂડ ઓઇલ ખરીદશે : રિપોર્ટ | i…

ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતની મોટી તૈયારી! રશિયા પાસેથી પહેલા કરતાં વધુ ક્રૂડ ઓઇલ ખરીદશે : રિપોર્ટ | i...

ભારતનો સત્તાવાર શહેરી નક્શો બદલાશે! વસતી ગણતરી અંગે કેન્દ્રના નવા સર્ક્યુલરથી અટકળ | indias Official…

ભારતનો સત્તાવાર શહેરી નક્શો બદલાશે! વસતી ગણતરી અંગે કેન્દ્રના નવા સર્ક્યુલરથી અટકળ | indias Official...

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ફરી આભ ફાટ્યું, 2 લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ફરી વળ્યો | uttarakhand chamol…

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ફરી આભ ફાટ્યું, 2 લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ફરી વળ્યો | uttarakhand chamol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૭૨મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં રેલવેની ટીમ ચેમ્પિયન | Railway team crowned champions in 72n…

૭૨મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં રેલવેની ટીમ ચેમ્પિયન | Railway team crowned champions in 72n…

5 months ago
ગાંધીનગર જિલ્લામાં બટાટા, તમાકુ, વરિયાળી રાઇ અને ચણાના પાકના વાવેતરના શ્રીગણેશ | Shri Ganesh for pla…

ગાંધીનગર જિલ્લામાં બટાટા, તમાકુ, વરિયાળી રાઇ અને ચણાના પાકના વાવેતરના શ્રીગણેશ | Shri Ganesh for pla…

9 months ago
VIDEO: ‘અમારી સરકારે 370ની દીવાલ તોડી પાડી…’, પ્રેરણા સ્થળ પર વડાપ્રધાન મોદીનું સંબોધન | PM Narend…

VIDEO: ‘અમારી સરકારે 370ની દીવાલ તોડી પાડી…’, પ્રેરણા સ્થળ પર વડાપ્રધાન મોદીનું સંબોધન | PM Narend…

7 months ago
10 લાખ શ્રદ્ધાળુ કેદારનાથ પહોંચ્યા ભારે વરસાદને પગલે યાત્રા અટકાવાઇ | 10 lakh devotees reach Kedarna…

10 લાખ શ્રદ્ધાળુ કેદારનાથ પહોંચ્યા ભારે વરસાદને પગલે યાત્રા અટકાવાઇ | 10 lakh devotees reach Kedarna…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News