gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રી લાભુભાઈ કાત્રોડીયા ના માર્ગદર્શન હેઠળ ગાંધીધામમાં પત્રકારોની મહત્વપૂર્ણ મિટિંગ મળી..

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in GUJARAT
0 0
0
શ્રી લાભુભાઈ કાત્રોડીયા ના માર્ગદર્શન હેઠળ ગાંધીધામમાં પત્રકારોની મહત્વપૂર્ણ મિટિંગ મળી..
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીધામ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદની બેઠક યોજાઈ – 10 લાખ વીમા કવચ યોજના ના ફોમ ભરવામાં આવ્યા

પૂર્વ કચ્છ જિલ્લા ગુજરાત પત્રકાર એકતા પરિષદ સંગઠન દ્વારા આજરોજ ગાંધીધામ સ્થિત સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ગુજરાત પત્રકાર એકતા પરિષદ રાજ્યભરમાં દસ હજારથી પણ વધુ પત્રકારોને જોડતું મોટું સંગઠન છે.

આ બેઠક દરમિયાન સંગઠન સાથે જોડાયેલા પત્રકારોને લાભ મળે તે હેતુથી રૂ. ૧૦ લાખના અકસ્માત વીમા કવચ યોજના અંતર્ગત અનેક પત્રકારોના ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી યોજનાનો લાભ લેવા માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

આ પ્રસંગે પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ સમીરભાઈ જે. મહેશ્વરી, જિલ્લા કોઓર્ડિનેટર કિશોરભાઈ ધેડા, દેપેન્દ્રસિંહ જાડેજા, મહેશભાઈ પરમાર, પ્રકાશ એમ સાધુ, વિવેકભાઈ ડુંગરખીયા, ગોવિંદભાઈ ધેડા, નવીનભાઈ અબચુંગ, અભિષેકભાઈ ક્રિશ્ચિયન, નૂરમામદભાઈ કોરેજા, ચિરાગભાઈ દેવરીયા, વિજયકુમાર માતંગ, જીતુભાઈ વજીરાણી, મીઠુભાઈ ચૌહાણ, રાણાભાઈ આહીર, કાનજીભાઈ રાઠોડ, દીપકભાઈ સૂંઢા, કિશોરસિંહ દોલતસિંહ, ખીમજીભાઈ મહેશ્વરી, ધીરુભાઈ શ્રીમાળી, ઉદયભાઈ આચાર્ય, ચંદ્રેશભાઈ બી. પટેલ, દીપકભાઈ આહીર, મોહનભાઈ મહેશ્વરી, વિશાલભાઈ મહેશ્વરી સહિતના પત્રકારો હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન જણાવાયું હતું કે જે પત્રકાર મિત્રો આ બેઠકમાં હાજર રહી શક્યા નથી તેઓ આગામી એક અઠવાડિયામાં પોતાના વીમા યોજનાના ફોર્મ ભરી જરૂરી પુરાવા દસ્તાવેજો સાથે જમા કરાવશે. ત્યારબાદ તમામ ફોર્મ ગુજરાત પત્રકાર એકતા પરિષદના મુખ્ય અધ્યક્ષશ્રીને મોકલવામાં આવશે.

આ ઉપરાંત આ બેઠક અંતર્ગત લોકભાસ્કરના વરિષ્ઠ પત્રકાર મીઠુભાઈ ચૌહાણ દ્વારા ૧૧ નિરાધાર કન્યાઓના સમૂહ લગ્ન કાર્યક્રમની કંકોત્રી પત્રકાર એકતા પરિષદ સંગઠનને અર્પણ કરવામાં આવી હતી..

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
આ માત્ર રાષ્ટ્રપતિ જ નહીં, પણ બંધારણનું અપમાન’, પ્રોટોકોલના ઉલ્લંઘન મામલે PM મોદીના પ્રહાર | pm modi…

આ માત્ર રાષ્ટ્રપતિ જ નહીં, પણ બંધારણનું અપમાન', પ્રોટોકોલના ઉલ્લંઘન મામલે PM મોદીના પ્રહાર | pm modi...

મહિલા સશક્તિકરણની માત્ર વાતો! ભારતમાં મહિલા ઉમેદવારો માત્ર 10 ટકા: ADR રિપોર્ટ | ADR Report: Women O…

મહિલા સશક્તિકરણની માત્ર વાતો! ભારતમાં મહિલા ઉમેદવારો માત્ર 10 ટકા: ADR રિપોર્ટ | ADR Report: Women O...

અમરેલી: ભાજપના ધારાસભ્યની હાજરીમાં જ દામનગર શહેર મહામંત્રી પર ઘાતક હુમલો, હુમલો તકનાક પણ BJP નેતા | …

અમરેલી: ભાજપના ધારાસભ્યની હાજરીમાં જ દામનગર શહેર મહામંત્રી પર ઘાતક હુમલો, હુમલો તકનાક પણ BJP નેતા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેથાપુરમાં વગર ચોમાસે જળબંબાકારની સ્થિતિ : દોઢ કિલોમીટર સુધી નદી વહી | Waterlogging situation in Pet…

પેથાપુરમાં વગર ચોમાસે જળબંબાકારની સ્થિતિ : દોઢ કિલોમીટર સુધી નદી વહી | Waterlogging situation in Pet…

7 months ago
મમતા સામે ફરિયાદ, ટીએમસીના 15 સાંસદોની રાજીનામાની તૈયારી | Complaint against Mamata 15 TMC MPs prepa…

મમતા સામે ફરિયાદ, ટીએમસીના 15 સાંસદોની રાજીનામાની તૈયારી | Complaint against Mamata 15 TMC MPs prepa…

4 months ago
ડો. સૈયદના સાહેબએ પ્રથમ વખત ચોટીલાની મુલાકાત લીધી | Dr Syedna Saheb visited Chotila for the first ti…

ડો. સૈયદના સાહેબએ પ્રથમ વખત ચોટીલાની મુલાકાત લીધી | Dr Syedna Saheb visited Chotila for the first ti…

10 months ago
એસ.જી.હાઈવે ઉપર મ્યુનિ.નુ ટ્રાફિક મેનેજમેન્ટ, પેલેડિયમ મોલ,ઈસ્કોન નજીક ટ્રાફિકને વ્યવસ્થિત કરવા કવાય…

એસ.જી.હાઈવે ઉપર મ્યુનિ.નુ ટ્રાફિક મેનેજમેન્ટ, પેલેડિયમ મોલ,ઈસ્કોન નજીક ટ્રાફિકને વ્યવસ્થિત કરવા કવાય…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News