gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તાપીના ડોલવણમાં મેઘરાજાની ધડબડાટી, 6 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, નદીઓ બે કાંઠે | tapi dolvan heavy …

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
તાપીના ડોલવણમાં મેઘરાજાની ધડબડાટી, 6 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, નદીઓ બે કાંઠે | tapi dolvan heavy …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain in Tapi: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આજે વહેલી સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 63 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

તાપીના ડોલવણમાં 6 ઇંચ વરસાદ

આજે સવારે નોંધાયેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પડ્યો છે, જ્યાં માત્ર 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ભારે વરસાદને કારણે તાપી જિલ્લાની નદીઓ જેવી કે અંબિકા, ઓલણ અને પૂર્ણા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના વરસાદના આંંકડા

તાપીના ડોલવણમાં મેઘરાજાની ધડબડાટી, 6 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, નદીઓ બે કાંઠે 2 - image
તાપીના ડોલવણમાં મેઘરાજાની ધડબડાટી, 6 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, નદીઓ બે કાંઠે 3 - image

છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં મેઘમહેર

આ ઉપરાંત, છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા જોઈએ તો, રાજ્યના 148 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7.48 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, 22 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે, જેના પગલે તંત્ર દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી જીત્યાના 3 સપ્તાહ પછી પણ કેમ ન મળ્યા મેયર? ગુજરાત ભાજપમાં અંદરખાને મોટું ઘમસાણ | Gujarat Loca…
GUJARAT

ચૂંટણી જીત્યાના 3 સપ્તાહ પછી પણ કેમ ન મળ્યા મેયર? ગુજરાત ભાજપમાં અંદરખાને મોટું ઘમસાણ | Gujarat Loca…

May 19, 2026
સરકાર પાસે માત્ર ભાષણોનું જ ‘રિચાર્જ’! EV ઈન્ડેક્સમાં ગુજરાત છેક 27મા ક્રમે ફસડાયું, ખુલી ગઈ પોલ | G…
GUJARAT

સરકાર પાસે માત્ર ભાષણોનું જ ‘રિચાર્જ’! EV ઈન્ડેક્સમાં ગુજરાત છેક 27મા ક્રમે ફસડાયું, ખુલી ગઈ પોલ | G…

May 19, 2026
રૂપાલમાં હિજરતની ચીમકી, માઢીમાં વરઘોડો રોક્યો! ગુજરાતમાં દલિતો સાથે ભેદભાવની ત્રણ દિવસમાં ત્રણ ઘટના …
GUJARAT

રૂપાલમાં હિજરતની ચીમકી, માઢીમાં વરઘોડો રોક્યો! ગુજરાતમાં દલિતો સાથે ભેદભાવની ત્રણ દિવસમાં ત્રણ ઘટના …

May 19, 2026
Next Post
ધ્રોળ નજીક વાંકિયા ગામ પાસે આવેલી ઊંડ નદીના કાંઠેથી એક સાથે આઠ ખેડૂતોની પાણીની મોટરની ચોરી થઈ ગયાની …

ધ્રોળ નજીક વાંકિયા ગામ પાસે આવેલી ઊંડ નદીના કાંઠેથી એક સાથે આઠ ખેડૂતોની પાણીની મોટરની ચોરી થઈ ગયાની ...

જામનગર પાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે બનાવાયેલા બન્ને વિસર્જનકુંડમાં ગઈકાલે 72 ગણેશજીની મૂર્તિનું વ…

જામનગર પાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે બનાવાયેલા બન્ને વિસર્જનકુંડમાં ગઈકાલે 72 ગણેશજીની મૂર્તિનું વ...

બનાસકાંઠાના દિયોદરમાં સામૂહિક આપઘાતની ચકચારી ઘટના: બે બાળકો સહિત 4ના મોત | banaskantha diyodar self …

બનાસકાંઠાના દિયોદરમાં સામૂહિક આપઘાતની ચકચારી ઘટના: બે બાળકો સહિત 4ના મોત | banaskantha diyodar self ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપડવંજના અખાડા પર કબજો કરવા માટે આવેલા અમદાવાદના 250 કિન્નરોની રસ્તામાં જ અટકાયત | 250 eunuchs from …

કપડવંજના અખાડા પર કબજો કરવા માટે આવેલા અમદાવાદના 250 કિન્નરોની રસ્તામાં જ અટકાયત | 250 eunuchs from …

3 months ago
સ્માર્ટફોન, લેપટોપનું ઉત્પાદન કરતી વૈશ્વિક કંપનીઓની ભારતમાં પ્રવેશવા વિચારણા | Global companies manu…

સ્માર્ટફોન, લેપટોપનું ઉત્પાદન કરતી વૈશ્વિક કંપનીઓની ભારતમાં પ્રવેશવા વિચારણા | Global companies manu…

1 year ago
ભારતીય ઈક્વિટીમાં FPIની તુલનાએ DIIના હોલ્ડિંગમાં થયેલો વધારો | DII’s holdings in Indian equities hav…

ભારતીય ઈક્વિટીમાં FPIની તુલનાએ DIIના હોલ્ડિંગમાં થયેલો વધારો | DII’s holdings in Indian equities hav…

6 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ધરતીપુત્રોનું ભવિષ્ય મારે માટે શિરમોર છે : મોદી

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News