gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો રંગેચંગે સંપન્ન, પોલીસ અને વહીવટી તંત્રએ ચડાવી ધજા | The Tarnetar fair h…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો રંગેચંગે સંપન્ન, પોલીસ અને વહીવટી તંત્રએ ચડાવી ધજા | The Tarnetar fair h…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Tarnetar Fair, Than Surendranagar : સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક સમા વિશ્વ વિખ્યાત તરણેતરના મેળાનું આજે (29 ઓગસ્ટ) રંગેચંગે સમાપન થયું છે. ચાર દિવસ સુધી ચાલેલા આ લોકમેળાના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર અને વહીવટી તંત્ર દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવના શિખર પર ધજા ચડાવીને મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ચાર દિવસીય આ લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પિક અને પશુ સ્પર્ધા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો રંગેચંગે સંપન્ન, પોલીસ અને વહીવટી તંત્રએ ચડાવી ધજા 2 - image

તરણેતર આઉટપોસ્ટથી શરૂ થયેલી આ ધજા યાત્રામાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ, તેમના પરિવારજનો, વહીવટી અધિકારીઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા. યાત્રાના સમગ્ર રૂટ પર રાસ મંડળીઓએ રાસની રમઝટ બોલાવી હતી, જેને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી.

આ પણ વાંચો: VIDEO: 30 મિનિટમાં 30 લાડુ સફાચટ, તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકની રસાકસીભરી લાડુ સ્પર્ધા

લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રાસ મંડળી અને મોરલાવાળી છત્રી

પરંપરાગત પોશાકો જેવા કે આંટાડી પાઘડી અને રંગબેરંગી કેડિયા પહેરીને રાસ લેતા યુવાનોએ લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. આ યાત્રામાં અનેક લોકો તરણેતર મેળાની ઓળખ સમાન ‘મોરલાવાળી છત્રી’ લઈને પણ જોડાયા હતા.

વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો રંગેચંગે સંપન્ન, પોલીસ અને વહીવટી તંત્રએ ચડાવી ધજા 3 - image

ધજા યાત્રા ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં પહોંચતા જ પોલીસ જવાનોએ પુષ્પવર્ષા કરીને તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. મંદિરના મુખ્ય પૂજારીએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ધજાનું પૂજન કરાવ્યા બાદ મહાદેવના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ ધ્વજારોહણ સાથે જ સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું.

આ પણ વાંચો: તરણેતરના પશુ મેળામાં કચ્છની ‘મલીર’ ગાય બની ‘ચેમ્પિયન ઓફ ધ શો’, રૂ. એક લાખનું ઈનામ

આ કાર્યક્રમમાં રાજકોટ રેન્જ, જિલ્લા પોલીસવડા, ડીવાયએસપી, પીઆઈ, ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ લોકોની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે ત્રિનેત્રેશ્વર મહાદેવને પ્રાર્થના કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
શ્રમિક યુવતી સાથે શારીરિક અડપલા અંગે છેડતીનો ગુનો નોંધાયો | A case of molestation has been registere…

શ્રમિક યુવતી સાથે શારીરિક અડપલા અંગે છેડતીનો ગુનો નોંધાયો | A case of molestation has been registere...

હોર્ન વગાડી અપશબ્દો કહેતા કાર ચાલકને ટોકતા બાઈક ચાલકને ફટકાર્યો , ત્રણની ધરપકડ | A motorcyclist was …

હોર્ન વગાડી અપશબ્દો કહેતા કાર ચાલકને ટોકતા બાઈક ચાલકને ફટકાર્યો , ત્રણની ધરપકડ | A motorcyclist was ...

રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના 16થી વધુ જિલ્લામાં એલર્ટ | Heavy…

રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના 16થી વધુ જિલ્લામાં એલર્ટ | Heavy...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતને મળશે નવા DGP, વિકાસ સહાયને વધુ એક્સટેન્શન ન અપાયું, આવતીકાલે લેશે વિદાય | Gujarat DGP vikas…

ગુજરાતને મળશે નવા DGP, વિકાસ સહાયને વધુ એક્સટેન્શન ન અપાયું, આવતીકાલે લેશે વિદાય | Gujarat DGP vikas…

9 months ago
સિમેન્ટનો બ્લોક ઉપરથી નીચે પડતા ૩ વર્ષની બાળકીનું મોત | 3 year old girl dies after cement block fall…

સિમેન્ટનો બ્લોક ઉપરથી નીચે પડતા ૩ વર્ષની બાળકીનું મોત | 3 year old girl dies after cement block fall…

5 months ago
‘બિલ વાંચો, પછી તર્ક આપો, ખોટું બોલી ગેરમાર્ગે ન દોરો’ વકફ બિલ મુદ્દે વિપક્ષ પર ભડક્યા રિજિજુ | Kire…

‘બિલ વાંચો, પછી તર્ક આપો, ખોટું બોલી ગેરમાર્ગે ન દોરો’ વકફ બિલ મુદ્દે વિપક્ષ પર ભડક્યા રિજિજુ | Kire…

2 years ago
‘SC-ST એક્ટ હેઠળ જામીન ત્યારે જ મળશે જ્યારે…’, દલિતોના કેસમાં CJIએ ખેંચી ‘લક્ષ્મણ રેખા’ | Supreme …

‘SC-ST એક્ટ હેઠળ જામીન ત્યારે જ મળશે જ્યારે…’, દલિતોના કેસમાં CJIએ ખેંચી ‘લક્ષ્મણ રેખા’ | Supreme …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News