gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

26 બેંક ખાતા અને 357 એટીએમ લોકેશનની તપાસ, 5 ની અટકાયત | 26 bank accounts and 357 ATM locations inves…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
26 બેંક ખાતા અને 357 એટીએમ લોકેશનની તપાસ, 5 ની અટકાયત | 26 bank accounts and 357 ATM locations inves…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખેડા જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ અંતર્ગત કાર્યવાહી 

– સાયબર ફ્રોડના ગુના ઉકેલવા પોલીસની કવાયત : બે ગુના દાખલ, અન્ય મ્યુલ ખાતા ધારકોની ઓળખ કરવા તજવીજ 

નડિયાદ : ખેડા જિલ્લા પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ ડ્રાઇવ અંતર્ગત સાયબર ફ્રોડના ગુના ઉકેલવા માટે તપાસ હાથ ધરી હતી. મ્યુલ ખાતાધારકો સામે કાર્યવાહી હાથ ધરી છે અને ૨૭ બેંક એકાઉન્ટ અને ૩૫૭ એટીએમ લોકેશન તપાસ્યા હતા અને પાંચ આરોપીની અટકાયત કરવામાં આવી છે. 

ખેડા જિલ્લામાં સાયબર ફ્રોડના ગુનાનો નાથવા પોલીસ દોડતી થઇ હતી અને સીઆઇડ ક્રાઇમ રેલવેઝ અને સાયબર સેન્ટર ઓફ એક્ષીલન્સ દ્વાર ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. સાયબર ફ્રોડમાં ઉપયોગ કરતા મ્યુલ બેંક એકાઉન્ટ્સ પર વોચ રાખવા માટે એલસીબી, એસઓજી અને સાયબર ક્રાઇ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી હતી અને આ ટીમોએ તપાસમાં ૨૬ શંકાસ્પદ મ્યુલ બેંક એકાઉન્ટ અને ૩૫૭ એટીએમ લોકેશન પર તપાસ હાથ ધરી હતી. નડિયાદમાં સાયબર ક્રાઇમ અંગેના બે ગુના દાખલ કરવામાં આવ્યા છે. 

જેમાં બીએનએસની કલમ ૩૧૮(૪) અને આઈટી એક્ટની કલમ ૬૬(ડી) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી કુલ ૫ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ ડ્રાઇવ હેઠળ અન્ય મ્યુલ ખાતા ધારકોની ઓળખ કરી તેમના વિરૂધ્ધ ગુના દાખલ કરવાની પણ તજવીજ ચાલી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
ઈન્ડિગો સંકટની સ્થિતિ અચાનક થાળે પડી! અમદાવાદ એરપોર્ટ પર કેન્સલ ફ્લાઈટોની સંખ્યા શૂન્ય! | IndiGo Cri…

ઈન્ડિગો સંકટની સ્થિતિ અચાનક થાળે પડી! અમદાવાદ એરપોર્ટ પર કેન્સલ ફ્લાઈટોની સંખ્યા શૂન્ય! | IndiGo Cri...

ગુજરાતમાં 30 લાખ હેક્ટરમાં રવિ વાવેતર : ઘઉં, ચણા અને જીરું મોખરે, ગત વર્ષની તુલનાએ 5 લાખ હેક્ટર વધાર…

ગુજરાતમાં 30 લાખ હેક્ટરમાં રવિ વાવેતર : ઘઉં, ચણા અને જીરું મોખરે, ગત વર્ષની તુલનાએ 5 લાખ હેક્ટર વધાર...

કેપ્ટન અમરિંદરનો ભાજપથી મોહભંગ! એક નિવેદનથી ફરી કોંગ્રેસમાં ઘરવાપસીના સંકેત | Captain Amarinder Disa…

કેપ્ટન અમરિંદરનો ભાજપથી મોહભંગ! એક નિવેદનથી ફરી કોંગ્રેસમાં ઘરવાપસીના સંકેત | Captain Amarinder Disa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની પ્રખ્યાત વિશાલ હોટલના બે ભાગીદારો વચ્ચેના ઝઘડામાં 25 વર્ષથી હોટલમાં કામ કરતા એકાઉન્ટન્ટ પર …

10 months ago
GETCOની મનમાની: સરકારના મંજૂર પગાર-ધોરણ વિના ભરતી, મંત્રીએ કહ્યું- ખાનગી નોકરી શોધો | GETCO Hires Wi…

1 year ago
બોરસદના માર્ગો આસપાસ ફૂટપાથ ઉપર જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય | The kingdom of wild plants on the sidew…

11 months ago
ગુજરાતમાં 5 વર્ષથી ગુમ 3000 બાળકોનો કોઈ અતોપતો નહીં, દરરોજ સરેરાશ 6 ગુમ, વાલીઓ ચેતો | gujarat missin…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News